શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
ચિદાનંદઘન રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
અવધ વિહારી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
ઘટ ઘટ વાસી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
અંતરયામી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
જાનકી વલ્લભ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
વૈદેહીના નાથ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
નિશ દિન રટવું નામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
કરવા સુંદર કામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
જય જય સીતારામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
- મૂળશંકર ત્રિવેદી

આ ભજન માળા ખૂબ જ સરસ છે.
ભજન રૂપે ગાવા જેવી છે.
your blog have been added to ’sahiyaaru sarjan’ gujarati blog jagat page…
http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/
સરસ જપમાળા…
રામ નામ તો અમર છે…
DO YOU NOTICE THE BEST ABOUT “SHRI RAMA MALA”?
ONE WHO,READS OR SING THIS BHAJAN ONE TIME, WILL CHANT THE NAME OF SHRI RAMA ONE HUNDRED AND EIGHT TIMES.
PLEASE,
CHANT YOUR BHAGAWAN’S NAME.
THE ONLY MEDICINE TO LIBERATE MIND FROM ANXIETY.
“KALIYUGA KEWAL NAMA ADHARA.”
રામ અને શ્યામ
જપ મન રામ રામ રામ
રટ મન શ્યામ શ્યામ શ્યામ
DADAJI WAS ALWAYS SINGING THIS BHAJAN AND SAID OVER FIFTY YEARS AGO….”SING THIS ONCE AND YOU WILL CHANT 108 TIMES WITHOUT HOLDING ‘JAPA-BEADS.’
I WAS SINGING THIS “RAMA MALA” TO PUT OUR CHILDREN BEFORE THEY WENT TO BED.
WHAT A NICE WAY TO PRAY- CHANT AND FEEL THE POWER OF THIS PRAYER.
we were happy to read the RamNam and looking at Dadaji’s photo me Para and Latamasi remembered the old Ramayan satsang days in their presence at Havelini pole ofcourse with Shardaba only some fifty years before! Harit.
DEAR HARIT(NANOBAPU),
I DO REMEMBER (HARIT)YOU AND PARA.
LATABEN AND PANDYA AND VORA FAMILY for 60+ years.
NANIBEN GIRIKANT KAKA,CHANDRANSHU,BHARGAVI AND ALL LIVING away from HAVENILI POLE NOW.
THE PAST TIME BRRINGS US BACK.HOME AWAY FROM HOME. STAY CONNECTED AND WRITE IN THIS BLOG.
RAJENDRA
[...] Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 10:44 pm શ્રી રામ માળા – મૂળશંકર ત્રિવેદી October 21, 2006 Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ [...]
Our grandfather bhajans and Tulsidal is entering its third year to date. Thank you all so much for the support!
Editor
Tulsidal
Ba is a Saint like Dadaji.
On March 21 1994 early morning after saying all family members ‘Jai Ramajiki’ She closed her relation with world and left her sweet time of life with childrens and grand childrens.
Her Love and nurturing is keeping all of us alive..
http://www.bpaindia.org