ધવલેશના ધ્યાનમાં રહેતા ધવલગીરામાં આજે ,
શારદા સ્મરણો સાથ કલિતુલસીના ભજનો છાજે.
ભાનુમતી જ્યોતી ની સાથે અનંતવિજય છે આજે,
ધર્મિષ્ટાના પુન્ય પ્રતાપ – હર્ષ જીતેન્દ્ર સાથે.
રાજેન્દ્ર ને ગીતા નિશદિન સ્મરણ કરતા સાથે,
દિપ દિલ પ્રગટતા થાતા કૈલાસના વાસે.
અન્નપુર્ણા પાર્વતી દુર્ગા બનતી અપર્ણા આજે,
શિવને વરવા વિનવી પ્રભુને વિજયી બનતી આજે.
જે જીવનમાં પ્રેમ જ દિસતો ભાંડુઓની સાથે,
તે ઘર નિશદિન દિપ પ્રગટ્તો મહાલક્ષ્મીની સાથે.
રાજેન્દ્ર
ધવલેશના ધ્યાનમાં.. August 22, 2007
એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર. August 22, 2007
એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસકૈલાસકે નિવાસી નમુ બાર બાર હું
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું
ભક્તોકો કભી તુમને શીવ નિરાશ ના કિયા
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દીયા
બડા હૈ તેરા દાયજા બડા દાતાર તું
બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગધાર મુક્તિદ્વાર ૐકાર તું
ક્યા ક્યા નહીં દીયા ભોલે ક્યા પ્રમાણ દે
બસ ગયે ત્રિલોક શંભુ તેરે હી નામસે
ઝહર પીયા જીવન દિયા કિતના ઉદાર તું
તેરી કૃપા બિના ન હિલે એક હી અણુ
લેતે હૈ શ્વાસ તેરી દયાસે તનુ તનુ
કહે દાદ એકબાર મુઝકો નિહાર તું
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું
ૐ નમઃ શિવાય
SHIVASTHAKAM- ADYASHANKARACHARYA August 20, 2007
मनोबुध्धि अहंकारं चितानीनाम
न च श्रोत जिह्वे, न च ध्राण नेत्रे
न च व्योम भुर्मि, न तेजो न वायु
चिदानंद रुपं शिवोहंम शिवोहंम
न मे द्वेष रागो, न मे लोभ मोहो
मदोनैव मे नैव मास्तर्य भाव
न धर्मो न चार्थो न कामो न मोक्शो
चिदानंद रुपं शिवोहंम शिवोहंम
न च प्राणसंग्यो न वे पंचवायु
न वा सप्तधातु न वा पंच कोश
न वाक्पाणी पादं न चोपस्थपाय
चिदानंद रुपं शिवोहंम शिवोहंम
न पुण्यं न पापं न सोख्यं न दुखं
न मंत्रो न तिर्थं न वेदां न यज्ञा
न च भोजनं न भोज्यो न भोक्ता
चिदानंद रुपं शिवोहंम शिवोहंम
न मे मृत्युशंका न मे जातिभेद
पिता नैव मे नैव माता न जन्म
न बंध्रु न मित्र गुरु नैव शिष्य
चिदानंद रुप शिवोहंम शिवोहंम
अहं निर्विकल्पो निराकार रुपो
विभुर्व्याप सर्वत्र सर्वेन्द्रीयाणाम
सदा मे सम्त्वं न मुक्ति न बंध्धो
चिदानंद रुप शिवोहंम शिवोहंम
MEDITATION TECHNIQUE August 20, 2007
In Gita 5:27, 28 Lord reveals a Meditation technique.
Shutting our all external objects, fixing the vision between the eyebrows, making the inward and the outward breaths move within the nostrils evenly, the sage, who has controlled the senses, mind and intellect, who is bent on liberation, who has cast away desire, fear and anger, ie ever liberated. (Gita 5:27-28)
Lord says ” Praanaapaanau samau krtvaa naasaabhyantaracaarinau,” Here the emphasis is prana “life-force breath” The life breath exhaled is “praana”, while the breath inhaled is “apaana”. The speed of the exhaled breath is fast, while the speed of inhaled breath is slow. In order to regulate the process of exhalation and inhalation so that both of these may take equal time, first the “apaana” breath is inhaled with the left nostril (shutting the right nostril with the thumb), then the praana breath is exhaled, through the left nostril.
This process of exhalation and inhalation, should take equal time. Through constant practice the flow of the praana and the apaana breath becomes regulated and even, gentle and subtle. When there is no sensation of air inside or outside the nostril and in the throat, it should be understood that the flow of the praana breath and the apaana breath has become regulated and even. When this flow becomes even (because of the aim of God Realization), the mind starts meditating on God. This control of the breathing process, has been described here, because it plays and important role in the path of meditation.
Who am I ? August 19, 2007
WHO AM “I”
QUESTION TO THE MIND.
THE BODY, MIND OR SPIRIT OR TRIED OF THREE?
ONE, WHO LEARNS IN LIFE,
GETS THE BEST TIME WITH THY.
SO,
WAKE UP AND START THE TASK.
TIME DO NOT WAIT.
TIME MARCH ON AND ON TILL WE ALL DEPART.
THE END COMES FOR ALL,
SO,
WAKE UP AND START THE TASK.
RAJENDRA TRIVEDI
દેખૂંગા ઓર દોડૂંગા-Rajendra Shukla August 19, 2007
દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઊંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
જગતમાં દરેક જીવ એક સમાન છે August 19, 2007
જગતમાં દરેક જીવ એક સમાન છે
રામ,રહિમ,નાનક,ઇસુમાં નથી કોઈ ફરક,
દુનિયા અલગ અલગ ધર્મો થી ઓળખે છે
હિન્દુ,મુસ્લિમ,શિખ,પારસીમાં નથી કોઈ ફરક,
દુનિયા અલગ અલગ જાતિ થી ઓળખે છે
ગીતા,કુરાન,બાઈબલમાં નથી કોઇ ફરક,
દુનિયા અલગ અલગ ધર્મગ્રન્થ થી ઓળખે છે
જગતમાં દરેક જીવ એક સમાન છે,
દુનિયા અલગ અલગ નામો થી ઓળખે છે
જગતમાં હોય છે દરેક નું લોહી લાલ,
દુનિયા એક-બીજાના લોહીની તરસી બની છે
જગતમાં છે બધા એક બીજા પર નિર્ભર,
‘કપિલ’ લોકો ક્યારે સમજશે આ વાત ?
-કપિલ દવે
RAMA- RAHIM August 19, 2007
હરી પાપને દુર કરે છે કારણ તેનુ હરવાનું,
તેનુ નામ જપે દુર થાયે સદા નામ તે રટવાનુ.
રામ કહો રહેમાન કહો તે બેઠો સૌના હ્રુદિયામાં,
એવું સમજે જે જીવનમાં જીવ હરખતા આલમમાં.
કકળાટોનો નાશ થાય ત્યા શાંતિ ના ત્યાં રાજ રહે,
રામ રહિમ રટતા સૌ સાથે સાધુ મૌલા સાથ રહે.
જીવ જીવે સમજી ને જ્યારે ઝગડાથી તે દુર રહે.
દિલ મંદિરમાં સ્થાપી પ્રભુને શાંતિ કેરા પાન કરે.
રાજેન્દ્ર
હરીના નામનો – સંત પુનીત August 19, 2007
હરીના નામનો હો! એક જ આધાર છે.
જીવનસંગ્રામનો હો! એક જ આધાર છે.
કીર્તન કરે ચીત્ત દર્પણને ઉજળું,
પાપો ધોવાનો હો! એક જ આધાર છે.
તાપે તપેલાને મારગમાં ઝાડ છે,
આશ્રય લેવાનો હો! એક જ આધાર છે.
કડવી આ લીંબડીમાં મીઠી એ ડાળ છે,
અમૃત પીવાનો હો! એક જ આધાર છે.
દુખોને દરીયે ‘પુનીત’ એ બેટ છે,
બેસી જવાનો હો! એક જ આધાર છે.
- સંત પુનીત
We are imperfect men and women. August 18, 2007
The reason our current slate of world leaders are not capable of leading the world out of chaos is that they are imperfect men and women who are still entrapped on the platform of indriya-seva, service to their senses.The senses are like a blazing fire. No matter how much fuel we feed to them, they still demand more and more fuel. In other words sensual desires are insatiable. A person who is on this platform cannot avoid serving his senses. He has an uncontrollable desire to scratch the itch of his material desires. He is not qualified to even lead himself, what to speak of leading anyone else.
The only person who is qualified to lead us is that person who has conquered over his sensual desires. This is explained as follows by Srila Rupa Goswami:
vaco vegam manasah krodha-vegam
jihva-vegam udaropastha-vegam
etan vegan yo visaheta dhirah
sarvam apimam prthivim sa sisyat“A sober person who can tolerate the urge to speak, the mind’s demands, the actions of anger and the urges of the tongue, belly and genitals is qualified to make disciples all over the world.”
—Upadeshamrita 1The secret of conquering the senses is to engage them in the service of the master of the senses, Hrisikesha, Lord Krishna. In the Lord’s service the senses become fully satisfied, one becomes fully joyful, and he can teach others how to become fully joyful. If a class of such sense-controlled men and women can become widespread on this planet, the entire world will become joyful. There will be no more problems.