તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

હર હર શંકર ગાઉં September 8, 2007

Filed under: મૂળશંકર ત્રિવેદી — સુરેશ @ 2:00 am

હર હર શંકર ગાઉં, મન હર હર શંકર ગાઉં
પ્રેમે શીશ ઝુકાવું હર હર શંકર ગાઉં ….. હર હર..

જગત્ તાત શીવ ભોળા, શંભુ કૈલાસકેરા વાસી
શીર પર તો પ્રભુ ગંગા ધારી, પાવન કીધું કાશી. ….. હર હર..

શંકર કહે, કોઇ શંભુ કહે, કોઇ શીવ સદાશીવ ગાયે
મહાદેવ, ભવહર, ત્રીપુરારી, નામે પાર ન આવે….. હર હર..

સ્વયં એક પ્રભુ નામ અનેરાં ભક્ત જ કારણ ધારો
વીધવીધ રૂપે વ્હાર કરીને ભવસાગરથી તારો ….. હર હર..

વેદપુરાણો બહુ વદે પણ, પાર ન તારો પામું
સર્વ રુપમાં આપ જ જાણી પ્રેમે હું શીર નામું ….. હર હર..

ભક્તજનોને સહાય કરી પ્રભુ, અવીચળ પદ પર સ્થાપો,
દાસ મુળજી તવ ચરણ પડ્યો છે, પ્રેમે દર્શન આપો. ….. હર હર..

 

આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા September 8, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 12:12 am

Krishna-Bansuri-Fluteહોહો…. મારે આજની ઘડી રે રહો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રેમારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રેમારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રેમારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મેતા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે 

રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે
ળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.
હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.
હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.
હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે
…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,