તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

SHIVTANDAVSTOTRAM- RAVAN(LANKESH) September 10, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 11:40 am

जटाटवीगलज्जल प्रवाहपावितस्थले गलेङवलम्ब्य लम्बितां भुजंङगमालिकाम् |
डमड़्मड़्मड़्म न्निनादवड़्मर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिवः शिवम् ||१||

जटाकटाहसम्भ्रमभ्र मन्निलिम्पनिर्झरी विलोलवीचिवल्लरी विराजमानमूर्ध्दनि |
धगध्दगध्दगज्जवल्ल लाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिः प्रतिक्षणं मम ||२||

धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुर-स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे |
कृपाकटाक्षधोरणी निरुध्ददुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि ||३||

जटाभुजंङगपिंण्डंल स्फुस्त्फणामणिप्रभा कदम्बकुंङकुमद्रवप्रलिप्त दिग्वधूमुखे |
मदान्ध्सिन्धुरस्फुस्त्वा गुत्तरीयमेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरि ||४||

सह्स्त्रलोचनप्रभूत्यशेषलेशेखर प्रसुनधूलिधोरणी विधुसराङध्रिपीठभुः |
भूजङगगराजमालया निबध्दजाटजूटकः श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः ||५||

ललाटचत्वरज्वलद धनझ्ज्यस्फु लिंण्डगभा निपीतपन्चसायकं नमन्निलिम्पनायकम् |
सुधामयुखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरो जटालमस्तु नः ||६||

करालभालपट्टिका धगध्दगज्ज्वल ध्दनन्जयाहुती कृतप्रचण्डपन्चसायके |
धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रकपत्रक प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने रतिर्मम ||७||

नवीनमेघमण्डली निरुध्ददुर्धरस्फुरत कुहूनिशीथिनीतमः प्रबन्धबध्दकन्धरः |
निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिशिन्धुरः कलानिधानबन्धुरः श्रियं जगद्धुरन्धरः ||८||

प्रफुल्लनीलपंङकज प्रपन्चकालिमप्रभा वजम्बिकण्ठकन्दली रुचिप्रबध्दकन्धरम् |
स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजाच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे ||९||

अखर्वसर्वमगङला कलाकदम्बमन्जरी रसप्रवाहमाधुरी विजृम्भणामधुव्रतम् |
स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे ||१०||

जयत्वदभ्रविभ्रम भ्रमदभुजंङगमश्र्वस द्विनिर्गमत्क्रमस्फुरत्कराल भालहव्यवाट |
धिमिध्दिमिध्दिमिद ध्वनन्मृदंङमंड्ल ध्वनिक्रमप्रवर्तितप्रचण्डताण्डवः शिवः ||११||

दृषद्विचित्रतल्पयो र्भुजंङगमौक्तिकस्त्रजो र्गरिष्ठस्त्नकोष्ठयोः सुहृद्विपक्षयो |
तृणारविन्दचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समप्रवृतिकः कदा सदाशिवं भजम्यहम् ||१२||

कदा निमिम्पनिर्झरी निकुन्जकोटरे वसन विमुक्तदुर्मतिः सदा शिरः स्थमन्जलिं वहन् |
विलोललोललोचनो ललामभाललग्नकः शिवेति मन्त्रमुच्चरन कदा सुखी भवम्यहम् ||१३||

इमं हि नित्यमेव मुक्तमोत्तमं स्तवं पठन्स्मरन्ब्रुवन्नरो विशुध्दिमेति सन्ततम् |
हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशंकरस्य चिन्तनम् ||१४||

पुजावसानसमये दशवक्त्रगीतं यः शम्भुपुजनपरं पठति प्रदोषे |
तस्य स्थिरां रथगजेन्द्रतुरण्डगयक्तां लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ||१५||

|| इति श्री रावणकृतं शिवताण्डवस्तोत्रम संपूर्ण ||

 

NOW, NO FEAR…. September 10, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 11:25 am

મને ભય હતો…….

એકલતાનો

  • જ્યાં સુધી મને મારી જાત માટે પ્રેમ થયો.   

નીશ્ફળતાનો

  • જ્યાં સુધી મને પ્રતીતી ના થઇ કે, હું પ્રયત્ન નહોતો કરતો ત્યારે હું નીશ્ફળ જતો હતો.

સફળતાનો

  • જ્યાં સુધી મને પ્રતીતી થઇ કે, મારી જાત સાથે સુખી થવા માટે પણ મારે પ્રયત્ન કરવા જોઇએ.

લોકોના મંતવ્યોનો

  • જ્યાં સુધી મને ખબર પડી કે, લોકોને તો હમ્મેશ મારા વીશે મંતવ્યો રહેવાના છે.

ફેંકાઇ જવાનો

  • જ્યાં સુધી મને મારા પોતાનામાં વીશ્વાસ પેદા થયો હતો.

દર્દનો

  • જ્યાં સુધી મને ખબર હતી કે, વીકાસ માટે તે જરુરી છે.

સત્યનો

  • જ્યાં સુધી મને અસત્યમાં રહેલી કુરુપતા દેખાઇ.

જીવનનો

  • જ્યાં સુધી મને તેમાં રહેલું સૌન્દર્ય દેખાયું.

મૃત્યુનો

  • જ્યાં સુધી મને ખબર હતી કે, તે અંત નહીં પણ એક નવી શરુઆત છે.

ભાવીનો

  • જ્યાં સુધી મારું જીવન બદલી શકવાની મારામાં ક્ષમતા  છે તેની મને ખબર હતી.

ધીક્કારનો

  • જ્યાં સુધી મને ખબર હતી કે, તે અજ્ઞાન સીવાય બીજું કાંઇ હતું.

પ્રેમનો

  • જ્યાંસુધી તે મારા હૃદયને સ્પર્શી ગયો અને તેણે મારા અંધકારને અનંત ઉજાસમાં પલટાવી નાંખ્યો.

ઉપહાસનો

  • જ્યાં સુધી મને મારી જાત પ્રત્યે મજાક કરતાં  આવડ્યું.

વૃધ્ધત્વનો 

  • જ્યાં સુધી મને ખબર હતી કે, પ્રત્યેક દીવસે મારું શાણપણ વધતું જાય છે.  

ભવીશ્યનો

  • જ્યાં સુધી મને ખબર હોતી કે જીવનની ગુણવત્તા દીન પ્રતીદીન વધતી જાય છે.

ભુતકાળનો

  • જ્યાં સુધી મને ખબર હતી કે તે મને હવે કોઇ નુકશાન કરી શકે તેમ નથી.

અંધકારનો

  • જ્યાં સુધી મને આશાના ટમટમતા તારલાઓના સૌંદર્યની ખબર  હતી.

પ્રકાશનો

  • જ્યાં સુધી મને ખબર હતી કે, તે મને સાચી શક્તી આપી શકે તેમ છે.

પરીવર્તનનો

  • જ્યાં સુધી મને ખબર હતી કે, અતીસુંદર પતંગીયાને ઉડતા પહેલાં કોશેટાના અંધકારમાં સબડવું પડે છે.

 

 

શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર September 10, 2007

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 10:23 am

Posted by: રાજીવ | 10th Sep, 2007

શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર

shivasm.jpg

મહિમ્નઃ પારં તે પરમવિદુષો યધ્યસદ્રશી સ્તુતિ બ્રર્હ્મારદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ |
અથાવાચ્યઃ સર્વઃ સ્વમતિપરિણામાવધિ ગૃણન્ મમાઙપ્યેષઃ સ્તોત્રે હર ! નિરપવાદઃ પરિકરઃ ||

અતીત પંથાનં તવ ચ મહિમા વાગ્મનસયો- રતદ્વાવૃત્યા યં ચકિતમભિધત્તે શ્રુતિરપિ |
સ કસ્ય સ્તોતવ્યઃ કતિવિધગુણઃ કસ્ય વિષયઃ પદે ત્વર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ ||

મધુસ્ફીતા વાચઃ પરમમમૃતં નિર્મિતવતસ્- સ્તવ બ્રહ્મન કિંવાગપિ સુરગુરોવિર્સ્મયપદમ |
મમ ત્વેતાં વાણીં ગુણકથનપુણ્યેન ભવતઃ પુનામીત્યર્થેસ્મિન પુરમથન ! બુધ્ધિર્વ્યવસિતા ||

તવૈશ્વર્ય યત્તજ્જગદુદય રક્ષા-પ્રલયકૃત્ ત્રયીવસ્તુવ્યસ્તં ત્રિસૃષુ ગુણભિન્નાસુ તનુષુ |
અભવ્યાનામસ્મિન્વરદ ! અમણીયામરમણીમ્ વિહન્તુ વ્યાક્રોશીં વિદધત ઈહૈકે જડધિયઃ ||

કિમીહઃ કિં કાયઃ સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનમ્ કિમાધારો ધાતા સૃજતિ કિમુપાદાન ઇતિ ચ |
અતક્યૈશ્વર્યે ત્વય્યનવરસરદુઃસ્થો હતધિયઃ કુતર્કોઙયં કાંશ્વિન્મુખરયતિ મોહાય જગતઃ ||

અજન્માનો લોકાઃ કિમવયવન્તોઙપિ જગતા મધિષ્ઠાતારં કિં ભવવિધિરનાર્દત્ય ભવતિ |
અનીશો વા કુર્યાદ્ ભુવન જનને કઃ પરિકરો યતો મંદાસ્ત્વાં પ્રત્યમરવર સંશેરત ઇમે ||

ત્રયી સાંખ્યં યોગઃ પશુપતિમતં વૈષ્ણવમિતિ પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદઃ પથ્યમિતિ ચ |
રુચીનાં વૈચિત્ર્યાદ્જુકુટિલ નાનાપથજુષાં નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ||

મહોક્ષઃ ખટ્વાંગં પરશુરજિનં ભસ્મ ફણિનઃ કપાલં ચેતિયત્તવ વરદ તંત્રોપકરણમ્ |
સુરાસ્તાં તામૃધ્ધિં દધતિ તુ ભવદભ્રુપ્રણિહિતામ્ ન હિ સ્વાત્મારામં વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ ||

ધ્રુવં કશ્વિત્સર્વં સકલમપરસ્ત્વધ્રુવમિદમ્ પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |
સમસ્તેઙપ્યેતસ્મિનપુરમથન તૈર્વિસ્મિત ઇવ સ્તુવનજિહ્રેમિ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા ||

તવૈશ્વર્યં યત્નાધ્યદુપરિ વિરિંચિર્હરિરધઃ પરિચ્છેત્તું યાતાવનલમનલસ્કંધવપુષઃ |
તતો ભક્તિશ્રધ્ધાભરગુરુગૃણદ્ભ્યાં ગિરિશ ! યત્ સ્વયં તસ્થે તાભ્યાં તવ કિમિનુવૃત્તિર્ન ફલતિ ||

અયત્નાદાપાધ્ય ત્રિભુવનમવૈરવ્યતિકરં દશાસ્યો યદ્ બાહુનભૃત રણકણ્ડૂપરવશાન્ |
શિરઃ પદ્મશ્રેણીરચિત ચરણામ્ભોરુહ બલેઃ સ્થિરાયાસ્ત્વદ ભક્તેસ્ત્રિપુરહ ! વિસ્ફુર્જિતમિદમ્ ||

અમુષ્ય ત્વત્સેવાસમધિગતસારં ભુજવનં બલાત્કૈલાસેઙપિ ત્વદધિવસતૌ વિક્રમયતઃ |
અલભ્યા પાતાલેઙપ્યલસચલિતાં ગુષ્ઠશિરસિ પ્રતિષ્ઠા ત્વય્યાસિદધ્રુવમુપચિતો મુહ્યતિ ખલઃ ||

અદધ્ધિં સુત્રામ્ણો વરદ પરમોચ્ચૈરપિ સતી મધશ્ચક્રે બાણઃ પરિજનવિધેય ત્રિભુવનઃ |
નતચ્ચિત્રં તસ્મિન વરિવસિતરિ ત્વચ્ચરણયો ર્નકસ્યાપ્યુન્નત્યૈ ભવતિ શિરસસ્ત્વય્યવનતિઃ ||

અકાંડ બ્રહ્માંડક્ષયચકિતદેવા સુરકૃપા વિધેયસ્યાસીધ્યસ્ત્રિનયન વિષં સંહૃતવતઃ |
સ કલ્માષઃ કંઠે તવ ન કૃરુતે ન શ્રિયમહો વિકારોઙપિ શ્ર્લાધ્યો ભુવનભયભંગ વ્યસનિનઃ ||

અસિધ્ધાર્થા નૈવ ક્વચદપિ સદેવાસુરનરે નિવર્તન્તે નિત્યં જગતિ જયિનો યસ્ય વિશિખા |
સ પશ્યન્નીશ ત્વામિતરસુર સાધારણમભૂત સ્મરઃ સ્મર્તવ્યાત્મા ન હિ વશિષુ પથ્ય પરિભવઃ ||

મહી પાદાધાતાદ વ્રજતિ સહસા સંશયપદં પદં વિષ્ણોભ્રાર્મ્યદ ભુજપરિઘરુગ્ણગ્રહગણમ |
મુહુર્ધોર્દૌસ્થ્યંયાત્યનિભૃતજટા તાડિતતટા જદદ્રક્ષાયૈ ત્વં નટસિ નનુ વામૈવ વિભુતા ||

વિયદવ્યાપી તારાગણગુણીતફેનોદ્ગમરુચિઃ પ્રવાહો વારાં યઃ પૃષતલઘુદષ્ટઃ શિરસિ તે |
જગદદ્વીપાકારં જલધિવલયં તેન કૃતમિ ત્યનેનૈવોન્નેયં ધૃતમહિમ દિવ્યં તવ વપુઃ ||

રથઃ ક્ષોણી યન્તા શતધૃતિરગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિઃ શર ઈતિ |
દિધક્ષોસ્તે કોઙયં ત્રિપુરતૃણમાડંબર વિધિર વિધેયૈ ક્રીડન્ત્યો ન ખલુ પરતંત્રાઃ પભુધિયઃ ||

હરિસ્તે સાહસ્ત્રં કમલબલિમાધાય પદયોર યદેકોને તસ્મિન નિજમુદહરન્નેત્રકમલમ |
ગતોભક્ત્યુદ્રેકઃ પરિણ્તિમસૌ ચક્રવપુષા ત્રયાણાં રક્ષાયૈ ત્રિપુરહર જાગર્તિ જગતામ ||

ક્રતૌ સુપ્તે જગ્રત્વમસિ ફલયોગે ક્રતુમતાં ક્વ કર્મ પ્રધ્વસ્તં ફલતિ પુરૂષારાધનમૃતે |
અતસ્ત્વાં સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાનપ્રતિભુવમ શ્રુતો શ્રધ્ધાં બદ્ધ્વા દૃઢપરિકરઃ કર્મસુ જનઃ ||

ક્રિયાદક્ષો દક્ષઃ ક્રતુપરિધીશસ્તનુભૃતા મૃષીણામાર્ત્વિજયં શરણદ સદસ્યાઃ સુરગણાઃ |
ક્રતુભ્રંષસ્ત્વત્તઃ ક્રતુફલવિધાન વ્યસનિનો ધ્રુવં કર્તુઃ શ્રધ્ધા વિધુરમભિચારાય હિ મખાઃ ||

પ્રજાનાથં નાથ પ્રસભમભિકં સ્વાંઅ દુહિતરમ ગતં રોહિદભૂતાં રિર્મ્યિષુમૃષ્યસ્ય વપુષા |
ધનુષ્પાણેર્યાતં દિવમપિ સપત્રાકૃતમમું ત્રસંતં તેઙધ્યાપિત્યજતિ ન મૃગધ્યાધરભસઃ ||

સ્વલાવણ્યાશંસા ધૃતધ્નુષમહનાય તૃણવત પુરઃ પ્લુષ્ટંદૃષ્ટ્વા પુરમથન પુષ્પાયુધમપિ |
યદિ સ્ત્રૈણં દેવી યમનિરત દેહાર્ધઘટના દવૈતિ ત્વામધ્દા બત વરદ મુગ્ધા યુવતયઃ ||

સ્મશાનેષ્વાક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરાઃ શ્ર્વિતાભસ્માલેપઃ સ્રગપિઅ નૃકરોટીપરિકરઃ |
અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવમખિલં તથાપિ સ્મર્તૃણાં વરદ પરમં મંગલમ સિ ||

મન પ્રત્યકચિત્તે સવિધમવિધાયાત્તમરૂતઃ પ્રહૃષ્યદ્રોમાણઃ પ્રમદસલિલોત્સંગિતદશઃ |
યદાલોક્યાહલાદં હૃદ ઈવ નિમજ્જ્યામૃતમયે દધ્યત્યંતસ્તત્ત્વં કિમપી યમિનસ્તત્કિલ ભવાન ||

ત્વમર્કસ્ત્વં સોમસ્ત્વમસિ પવનસ્ત્વં હુતવહઃ ત્વમાપસ્ત્વં વ્યોમ ત્વમુધરણિરાત્મા ત્વમિતિ ચ |
પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતા બિભ્રતુ ગિરં ન વિધ્યસ્તત્તત્વં વયમિહ તુ યત્વં ન ભવસિ ||

ત્રયીં તિસ્ત્રો વૃત્તીસ્ત્રિભુવનમથોત્રીનપિસુરા નકારાધૈર્વણૈસ્ત્રિભિરભિદધતીર્ણ વિકૃતિઃ |
તુરીયં તે ધામ ધ્વનિભિરવરૂંધાનમણુભિઃ સમસ્તં વ્યસ્તં ત્વાં શરણદ ગૃણાત્યોમિતિ પદમ ||

ભવઃ શર્વો રૂદ્રઃ પશુપતિરથોગ્રઃ સહમહાં સ્તથા ભીમેશાનાવિતિ યદભિનાષ્ટકમિદમ્ |
અમુષ્મિન પ્રત્યેકં પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ પ્રિયાયાસ્મૈ ધામ્ને પવિહિતનમસ્યોઙસ્મિ ભવતે ||

નમો નેદિષ્ઠાય પ્રિવદવદવિષ્ઠાય ચ નમો નમઃ ક્ષોદિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ |
નમો વર્ષિષ્ઠાય ત્રિનયન યવિષ્ઠાય ચ નમો નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ શર્વાય ચ નમો ||

બહલરજસે વિશ્ર્વોત્પતૌ ભવાય નમો નમઃ પ્રબલતમસે તત્સંહારે હરાય નમો નમઃ |
જનસુખકૃતે સત્વોદ્રિક્તૌ મૃડાય નમો નમઃ પ્રમહસિ પદે નિસ્ત્રૈગુણ્યે શિવાય નમો નમઃ ||

કૃશપરિણતિ ચેતઃ ક્લેશવશ્યં ક્વ ચેદં ક્વ ચ તવ ગુણસિમોલ્લંઘિની શશ્ર્વદદ્ધિ |
ઈતિ ચકિતમમંદીકૃત્ય માં ભક્તિરાધા દ્વરદ ચરણ્યોસ્તે વાક્ય પુષ્પોપહારમ ||

અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિંધુપાત્રે સુરતરૂવર શાખા લેખિની પત્રમુર્વી |
લિખતી યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ ||

અસુરસુર મુનિદ્રૈરર્ચિતસ્યેન્દુ મૌલે-ર્ગ્રથિત ગુણમહિમ્નો નિર્ગુણસ્યેશ્ર્વરસ્ય |
સકલગણ વરિષ્ઠઃ પુષ્પદંતા ભિધાનો રુચિરમલધુવૃત્તેઃ સ્તોત્ર મેતચ્ચાકાર ||

અહરનહરવધ્યં ધુર્જટેઃ સ્તોત્રમેતત પઠતિ પરમભક્ત્યા શુધ્ધચિત્તઃ પુમાન યઃ|
સ ભવતિ શિવલોકે રુદ્રતુલ્યસ્તથાઙત્ર પ્રચુરતરધનાયુઃ પુત્રવાન્કીર્તિમાંશ્ર્વ ||

મહેશાન્નપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ | અઘોરાન્નાપરો મંત્રો નાસ્તિ તત્વં ગુરોઃ પરમ ||

દીક્ષા દાનં તપસ્તીર્થં જ્ઞાનં યાગાદિકાઃ ક્રિયાઃ | મહિમ્નસ્તવ પાઠસ્ય કલાં નાર્હન્તિ ષોઙશીમ્ ||

કુસુમદશનનામા સર્વ ગંધર્વરાજઃ શિશુશશિધરમૌલેર્દેવ દેવસ્ય દાસઃ |
સ ખલુ નિજમહિમ્નો ભ્રષ્ટ એવાસ્ય રોષાત સ્તવનમિદમકાર્ષી દિવ્ય દિવ્યં મહિમ્નઃ ||

સુરવરમુનિપૂજ્યં સ્વર્ગમૌક્ષેકહેતુમ પઠતિ યદિ મનુષ્યઃ પ્રાંજલિર્નાન્યચેતાઃ |
વ્રજ્તિ શિવસમીપં કિન્નરે સ્તુયમાનઃ સ્તવનમિદમમોઘં પુષ્પદંત પ્રણીતમ ||

શ્રી પુષ્પદંત મુખપંકજનિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ |
કંઠસ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રિર્ણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ ||

ઈત્યેષા વાઙમયી પુજા શ્રી મચ્છંકરપાદયોઃ | અર્પિતા તેન દેવેશઃ પ્રિયતાં મે સદાશિવ||

આસમાપ્તમિદં સ્તોત્રં પુણ્યં ગંધર્વભાષિતમ્ | અનૌપમ્યં મનોહારિ શિવમીશ્ર્વર વર્ણનમ્ ||

તવ તત્ત્વં ન જાનામિ કીદૃશોઙસિ મહેશ્ર્વરઃ યાદૃશ્યોઙસિ મહાદેવ તાદૃશાય નમો નમઃ|
એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠ્ઠેન્નરઃ સર્વપાપવિનિર્મુક્તઃ શિવલોકે મહીયતે ||

ઈતિ શ્રી પુષ્પદંત વિરચિતં શિવમહિમ્ન સ્તોત્રં સંપુર્ણમ |

શ્રી શિવ મહિમ્ન સ્ત્રોત સાંભળવા માટે અહીં ક્લીક કરો

 

BEAUTY OF MATH’S September 10, 2007

Filed under: પ્રકીર્ણ — dhavalrajgeera @ 10:11 am

 Beauty of Math’s1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321

1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111

9 x 9 + 7 = 88
98 x 9 + 6 = 888
987 x 9 + 5 = 8888
9876 x 9 + 4 = 88888
98765 x 9 + 3 = 888888
987654 x 9 + 2 = 8888888
9876543 x 9 + 1 = 88888888
98765432 x 9 + 0 = 888888888

Brilliant, isn’t it?

And look at this symmetry:

1 x 1 = 1
11 x 11 = 121
111 x 111 = 12321
1111 x 1111 = 1234321
11111 x 11111 = 123454321
111111 x 111111 = 12345654321
1111111 x 1111111 = 1234567654321
11111111 x 11111111 = 123456787654321
111111111 x 111111111=12345678987654321

Now, take a look at this…

101%

From a strictly mathematical viewpoint:

What Equals 100%? What does it mean to give MORE than 100%?

Ever wonder about those people who say they are giving more than 100%?

We have all been in situations where someone wants you to GIVE OVER 100%.

How about ACHIEVING 101%?

What equals 100% in life?

Here’s a little mathematical formula that might help answer these questions:

If:

A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
Is represented as:

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26.

If:

H-A-R-D-W-O-R- K8+1+18+4+23+15+18+11 = 98%

And:

K-N-O-W-L-E-D-G-E

11+14+15+23+12+5+4+7+5 = 96%
But:A-T-T-I-T-U-D-E

1+20+20+9+20+21+4+5 = 100%

THEN, look how far the love of God will take you:L-O-V-E-O-F-G-O-D12+15+22+5+15+6+7+15+4 = 101%


Therefore, one can conclude with mathematical certainty that:
While Hard Work and Knowledge will get you close, and Attitude will get you there, It’s the Love of God that will put you over the top!