Posted on December 14th, 2006 by Jayshree.
Categories: બાલુભાઇ પટેલ, ટહુકો, કવ્વાલી, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઇ.
સ્વર : આશિત દેસાઇ, પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમ : ખુશ્બુ
નામ એનો નાશ, આ એવો આભાસ છે
પ્રેમીઓના દિલમાં હજુ લૈલાનો વાસ છે
ચંદ્રને ચકડોળે ચઢાવો તો યે તે નો તેજ છે
ચાંદનીના પ્રતાપે તો ચાંદમા આ તેજ છે
શહીદની દુનિયામાં પ્રેમનો પણ વિભાગ છે
જણાવું નામ કેટલા ? એ મોટો ઇતિહાસ છે
પ્રેમીઓ પણ આજે મંદિરમાં પૂજાય છે
રાધા અને કૃષ્ણ પણ મુખમાં મલકાય છે

ONE YEAR AGO YESTERDAY…..
THANKS TO JAISHREE AND OUR GUJARATI PRIDE…
BHAI ASIT AND PURUSHOTAMBHAI.
“TULSIDAL”