તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

Truth – સત્ય જેવું જગે કોઈ ના જડ્યું. January 26, 2009

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 7:54 pm

Truth – સત્ય જેવું જગે કોઈ ના જડ્યું.

 

મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું,
હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું.
દરિયા જેવું દિલ કોઈ ના જડ્યું,
માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું.
જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો!
સત્ય જેવું જગે કોઈ ના જડ્યું.

——————————-
આખું શરીર સત્ય જેવું શ્વેત
અને શ્યામ કર્મ વિરહી રંગના

એક સ્વર્ણપત્ર એના મસ્તક પર
દિગવિજયનો અશ્વ -
કોઈ બળવાન હોય તો એને પકડે અને જીતે

સત્ય કેટલું કઠોર હોય છે તે વાંચો -
http://gadyasoor.wordpress.com/2008/02/06/life-3/

इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
जागो उठ कर देखो
जीवन ज्योत उजागर है

सत्यम शिवम सुन्दरम
इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
सत्यम शिवम सुन्दरम

राम अवध में काशी में शिव कांहा वर्इन्दवन में
दया करो प्रभू देखूँ इन को
हर घर के आँगन में
राधा मोहन शरणम
सत्यम शिवम सुन्दरम

एक सूर्या है एक गगन है एक ही धरती माता
दया करो प्रभू एक बनें सब
सब का एक से नाता
राधा मोहन शरणम
सत्यम शिवम सुन्दरम

 

 

કદાચ આપણે જીરવી શકીએ એટલું કડવું હોય છે વાત બહિ ઓછી લખઈ છે.

Collection: Akashdeep, Pragnaju and Suresh and Tulsidal

 

 

One Response to “Truth – સત્ય જેવું જગે કોઈ ના જડ્યું.”

  1. Thanks to Akashdeep,
    Pragnaju,
    Suresh.
    Editor

    Tulsidal


Leave a Reply