તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી… February 27, 2009

Filed under: અંતરની વાણી — dhavalrajgeera @ 11:30 pm

Jai Radhe…….. Dear Pragnaju for this emal.

રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી…

ભારતના ઉત્તરપ્રદેશ પ્રાંતસ્થિત ચોર્યાશી કોશી વ્રજ મંડલમાં બરસાના નામનું ગામ આવેલું છે. લગભગ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં દ્રાપરયુગ દરમિયાન ત્યાંના ધનાઢય ગોપાધિપતિ દંપતી કલાવતી અને વૃષભાણજીને માતા-પિતાનું સદ્ભાગ્ય અર્પવા અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના વિસ્તાર અર્થે ભાદરવા સુદ આઠમના શુભદિને જયેષ્ઠા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રાત:કાલે દિવ્ય ગૌરાંગી કન્યારૂપે શ્રીકૃષ્ણના હૃદયની અધિષ્ઠાત્રી શ્રીરાધિકાજીનો જન્મ થયો હતો. ત્રેતાયુગમાં જાનકી દ્રાપરમાં શ્રીરાધા અવતારે અવતર્યા બાદ ત્રણ વર્ષ પછી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર રૂપે આ ધરતી પર શ્રીકૃષ્ણાવતાર સંપન્ન થયો. આમ શ્રીકૃષ્ણથી રાધિકાજી ઉંમરમાં ત્રણ વર્ષ મોટાં હતાં. જૉ વ્રજશ્વેરી, રાસેશ્વરી, શ્યામસખી શ્રીરાધાએ વ્રજભૂમિમાં અવતાર ના લીધો હોત તો આપણને બંસીધર, બાંકેબિહારી, શ્રીકૃષ્ણ કનૈયાની બાળલીલાઓની ઝાંખી કદાપિ ન થઈ હોત! આપણને મળ્યા હોત પાર્થસારથી, દ્વારકાધીશ યોગેશ્વર શ્રીકૃષ્ણ! શ્રીરાધિકાજીનો ઉલ્લેખ હરિવંશ, વાયુપુરાણ અને ભાગવતમાં ગૃપ્ત રીતે દર્શાવ્યો છે. સંતો મહંતો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકòષ્ણ એક જ પરમતત્ત્વ છે. પૃથ્વી ઉપર લીલા માટે જ તેઓ જુદા બન્યાં છે.શ્રીરાધાનાં જેટલાં નામો છે તે છે સરસ, પરંતુ સૌથી સરસ ને મહિમાવાળું લોકજીભે તો એક જ નામ વસેલું છે શ્રીરાધા-શ્રીરાધે. જય શ્રીરાધે કòષ્ણની પ્રાણેશ્વરી, તો રાધાના પ્રાણ છે બિહારી. રાધા નામથી જ શ્રીકૃષ્ણ દ્રવીભૂત રસમય થાય છે. જય શ્રીરાધે બોલનાર પર શ્રીકૃષ્ણ ખુશ છે કારણ કે ભકત રાધા બોલી શ્રીકૃષ્ણને પ્રિયતમાનું સ્મરણ કરાવે છે. ઠાકુરજીની સામે બેસીને રાધાનું સ્મરણ કરવું એ ઠાકુરજીની સેવા કરવી બરાબર છે. શ્રીરાધા એટલે કૃષ્ણ વગર કશું નથી તે. રાધા સવાગને અતિ સુંદર છે. પ્રભુને વિચલિત કરવાનાર જે છે તે રાધા. શરીર અને આત્મા એકબીજાના આધારે છે તેમ શ્રીકષ્ણ રાધા છે. શ્રીકૃષ્ણ વિના રાધા નિર્જીવ છે. રાધા વગર કૃષ્ણમાં પ્રાણ નથી. રાધામાં શ્રીકૃષ્ણ નથી તો એ છે નિર્વિકાર. શ્રીરાધાનો કૃષ્ણ પરનો પ્રેમ અનુપમ છે. શ્રીરાધા છે શ્રીકૃષ્ણના પ્રેમની પૂર્ણતા. શ્રીરાધા તો સર્વોત્તમ આનંદ-પરમાનંદના પ્રતીકરૂપે વિધમાન છે જે સર્વોરચ આઘ્યાત્મિક સ્તરેથી અવતરિત થઈને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે.

કૃષ્ણભકિત માટે સૌથી મોટું સ્થાન કે ભકિતનું સ્વરૂપ છે ‘રાધાજી’. જેમણે ભકિતમાં પોતાનું સર્વસ્વ જીવન કૃષ્ણને અર્પણ કરી દીધું. ભકિત, સમર્પણ, શ્રમ, સેવા, ત્યાગ, બલિદાન અને નિસ્વાર્થ ભકિતથી જ રાધાજી એ શ્રીકૃષ્ણનું બિરુદ પ્રાપ્ત કર્યુô છે. શ્રીકૃષ્ણને સ્વયં એમની આઠ જયેષ્ઠ રાણીઓ રુકિમણી, સત્યભામા, રોહિણી, ભદ્રા, લક્ષ્મણા, કાલિન્દી, મિત્રવિન્દા અને સોળ હજાર એકસો ગોપાંગનાઓની વરચે શ્રીરાધા છે, પરંતુ શ્રીકૃષ્ણને તો અતિ વહાલી રાધા જ છે. રાધા એ કૃષ્ણની પ્રાણપ્રિયા જ નહીં પ્રાણપ્રેરક, પ્રેરણા સ્ત્રોત, શકિત આરાધના છે. માટે જ શ્રીકૃષ્ણે રાધાને પોતાની સાથે જનપૂજય બનાવી દીધી છે. તેથી જ તો કહેવાય છે કે રાધા બિના શ્યામ આધા!

પ્રથમ રાધાકૃપા ને પછી જ કૃષ્ણકૃપા તરે એટલે કે ભકિતની ઉપાસના પ્રથમ કરો પછી ભગવાનની ઉપાસના. ભકિતથી ભકત થયા પછી જ ભગવાન મળે. કૃષ્ણ રાધાથી આવૃત્ત છે. પુરુષ પ્રકૃતિથી આવૃત્ત છે. રાધા સંહારશકિત પણ છે. અંદર રહેલાં ભકિત અવરોધક પરિબળોનો તથા વિકારોનો નાશ કરે છે. શ્રીરાધાને આધીન છે પરમ શકિત. તેથી શ્રીકૃષ્ણને સરળતાથી પામવા હોય, મનાવવા હોય તો શ્રીરાધાજીનું સતત સ્મરણ કરીએ. તેથી તો કહેવાય છે કે, ‘રાધે રાધે રટો… ચલે આયેંગે બિહારી’

રાસલીલા સમયે શ્રીકૃષ્ણનો પ્રેમ સોળ હજાર એકસો આઠ ગોપાંગનાઓ અને રાધાજી વરચે વહેંચાઈ ગયો હતો. તેમ છતાં શ્રીરાધાજી તો ફકત કૃષ્ણના પ્રેમમાં, ઘ્યાનમાં સતત તરબોળ રહેતાં. પલભર માટે શ્રીકૃષ્ણ સ્મરણથી વિમુખ થતાં નહોતાં અને તેમનું ધક… ધક… દિલ શ્રીકૃષ્ણના રટણ સાથે સતત ધબકતું રહેતું હતું.

શ્રીરાધાજીની કૃષ્ણ સાથેની નિત્યલીલા છે. રાધાજી ગોરા છે તો શ્રીકૃષ્ણ શ્યામ છે. રાધાજી એક વાર શ્રીકૃષ્ણને કહે છે… પ્રાણપ્રિયે હું ગોરી ને તમે શ્યામ કેમ છો? શ્રીકòષ્ણ તેમની પ્યારી રાધાને કહે છે જગતમાં તારો મહિમા અપરંપાર થાય માટે હું શ્યામ છું. હે, હૃદયેશ્વરી આપ મને અતિવહાલા છો.

આમ આપણને સૌને શ્રીરાધાજીના જીવનમાંથી દિવ્ય સંદેશો મળે છે. શ્રીરાધાજીના પ્રેમમય, ભકિતમય જીવનને અપનાવીને આપણે સૌ વ્રજનંદિની રાધાનાં ગુણગાન ગાઈને તન,મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરેની શુદ્ધિ કરીને ભગવાન શ્રીકૃષ્ણને પામીએ.

HAPPY SURFING

 

Mind-Intellect is Not Ours ! February 27, 2009

Filed under: Thinking -Faith and God — dhavalrajgeera @ 2:40 pm

Shree Hari :
Ram Ram

27th February, 2009, Friday

Mind-Intellect is Not Ours !

Become indifferent to the mind-intellect. Anything good or bad that
comes in it, don’t think over it. Whatever thought comes, become
indifferent to it. Don’t fight with it, don’t remove it, do not grab
hold of it. If this art of becoming indifferent is mastered then it
is very beneficial. Become indifferent towards thought. Neither
understands the thought to be good nor bad. Considering it as good
establishes relationship and considering it as bad also establishes
relationship. Those who loved God, they were liberated and those who
hated God, they were also liberated. But those who didn’t do
anything they were not liberated. So if you will love the world then
you will be bound, if you hate the world then you will be bound;
because by loving and hating you will establish a relationship with
the world. Breaking the affinity with world is most important in
Discipline of Knowledge (Gyanyog).

Vivek discriminates between real and unreal (sat-asat). So give
importance to vivek and ignore the unreal. Propensities (thoughts)
are born and die, therefore they are unreal. Whatever is created-
destroyed and has beginning-end is unreal. Whatever is unreal it
gets destroyed on its own; so putting any efforts in destroying it
is meaningless. Whatever is created, it’s most important work is to
be destroyed. When a child is born, what is its most indispensable
work? The inevitable work is – Dying. He will grow up or not, he
will get married or not, his son-daughter will be born or not –
there is a doubt in it, but he will die or not- there isn’t an iota
of doubt in it. So his main work is to die only.

Similarly, if any propensity is born, its important work is only to
perish. Therefore for it’s destruction, to put effort, exert power,
to apply intellect, to use time all this is absolute foolishness and
to desire to maintain it is also foolishness. The thing that will
not remain, to desire to keep it, is a main cause for sorrow. But
our brothers don’t become attentive and alert, what to do! Do not
desire to keep it nor desire to remove it; but we only have to do
our duty, by which everyone gets happy, everyone gets rest. That
which perishes on its own, that which will not last, become
indifferent it – `Dekh Nirpak Hoye Tamaashaa’

Be a witness and watch the play’. This is a very beneficial point.
So become impartial, indifferent and neutral from intellect that we
don’t have any business with it. Don’t accept – I am not able to
become impartial, indifferent and neutral. Now it seems that we are
not able to separate our Self from intellect, but it is not so. For
this I have told one point – Is intellect ours or are we the
intellect? This is not an ordinary point. It is very useful. We are
not the intellect. The intellect is ours. Intellect is ours, so
either we use it or don’t. But had we been of the intellect then it
would have been a problem. (to be continued)

From “Satsang ka Prasaad” in Hindi pg 75-76 by Swami Ramsukhdasji

 

Gita 2:29 February 26, 2009

Gita 2:29

ascarya-vat pasyati kascid enam, ascarya-vad vadati tathaiva canyah
ascarya-vac cainam anyah srnoti, srutvapy enam veda na caiva kascit

“One beholds the Self as wonderful, another speaks of It as
marvelous; another hears of It as a marvel, yet another having
heard, knows It not.”

Comment:

The Self is so special that even its experience is full of wonder,
to describe is a wonder, hearing Its description is a wonder also.
The experience of the Self is not based on hearing or practice but
it can be only attained by accepting It. The means for It is – to be
silent, be in peace and be not a doer of anything.

From Gita Prabodhani in Hindi pg. 37 by Swami Ramsukhdasji

———————————————————-

Aashcharyavat = as a wonder
Pashyati = sees
Kashchit = someone
Enam = This (the Self, the Aatman)
Aashcharyavat = as a wonder
Vadati = speaks of
Tathaa = so
Eva = also
Cha = and
AnyaH = another
Aashcharyavat = as a wonder
Cha = and
Enam = This (the Self, the Aatman)
AnyaH = yet another
Shrunoti = hears
Shrutva = having heard
Api = even
Enam = This (the Self, the Aatman)
Veda = knows
Na = not
Cha = and
Eva = also
Kashchit = anyone

English translation:-

One beholds the Self – the Aatman as a wonder; another one mentions
of the Atman as a marvel; yet another hears about the Atman is an
astonishment; even though having heard the glory of the Atman, yet
no one comprehends the real truth behind the Atman at all.

This verse has been derived from chapter 1, section 2 and verse 7 of
Kathopanishad, wherein Lord Yama, the God of death preaches
Nachiketa, about life after death.

The Aatman cannot be classified with the things which can perceived
by the human sensory organs like eyes, ears, nose, tongue and skin.
The Aatman is beyond the realm of the mind. The Aatman cannot be
defined by the intellect.

“Spittle or saliva is a thick and moist substance, which is secreted
by the salivary glands. The Vedas and all other scriptures may be
compared to with `Uchchhistam’ i.e. spittle-defiled, as while
reciting they are tongue-touched. But the infinite Brahman has never
been spittle-defiled. Nobody has ever succeeded in defining the
Brahman in words.”…Ramakrishna Paramahansa.

Please refer the verse 3 in chapter 7 in Shreemad Bhagawad Geeta,
wherein Lord Krishna has said, “Among thousands of men, scarcely one
strives for perfection and amongst those who do strive and succeed,
scarcely one knows Me – the Aatman i.e. the subset of the superset
the Brahman in true essence.”

The right attitude, the right understanding, the right disposition
and the right application of the mind and the intellect are the
indispensible virtues that lean an aspirant to the Divinity. Men who
are fully equipped with such rare and divine qualities are rare
indeed.

The only thing that is possible for such rarest of the rare person
is to realise the Self.

While praising the Supreme Being, Santa Dnyaaneshwara has very
nicely explained in the following verse;

“Tuja SaguNa MhaNu Ki NirguNa Re; SaguNa, NirguNa Eka Govinda Re

Nivrutti Prasaade Dnyaanadeva Bole, Baapa Rakhumaa Devee Varu
Vitthalu Re”

It means: I do not know if I could ever describe You – the Supreme
Being, with attributes or without attributes. You are indeed
`GuNaateeta’. In fact, You are beyond all these attributes.

A layman tries to approach the God – the Self through his material
equipments. His human senses cannot perceive the Self. His mind
cannot feel the Self. His intellect cannot conceive the Self.
Anything that lies beyond the reach of his physical body, the mind
and the intellect is indeed a subject of puzzlement and amazement to
the layman. The Self remains a great mystery, a marvel and an awe
inspiring puzzle to an ordinary human being.

For such a gross level layman, only `Chamatkaaram’ i.e. an act of
miracle is a pre-requisite for `Namaskaaram’ i.e. an act of bowing
to the God.

However as one moves from the Gross to the Subtle, one does not need
miracles to appreciate the Divinity. Even routine Sunrise and Sunset
can inspire a Saadhaka towards spirituality.

For a highly evolved personality like Jesus Christ, he used to
say, “I see the Divinity everywhere.”

Please refer the verse 30 in chapter 6 of Shreemad Bhagawad Geeta,
wherein Lord Krishna has nicely defined such an accomplished
person, “He who sees Me everywhere and sees all in Me, I am not lost
to him nor he is lost to Me.”

Thanks & Best Regards,
Shrikant Joshi.

 

હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને..- રાજેન્દ્ર ત્રિવેદી February 26, 2009

Filed under: Rajendra Trivedi — dhavalrajgeera @ 1:40 am

“”હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને…”

બે મગજના -ઓપરેશન!

નહિ મગજના નહિ ! -————————————–

અંધારી રાત.

બરફથી છવાયેલા રસ્તા.

સાથે હિમવર્ષા પણ ચાલુ.

વાહનોનો ધિમો પ્રવાહ સામેથી ને પાછળથી ચાલુ.

અંધારાને મારવા પ્રકાશના ઝગઝગારા મારતા વાહનો.

સાથે —-

ઝામરા વાળી આંખોને આંજે, જાણે છતી આંખે અંધ.

ગાડી હાંકે!

ઍકા એક વળાક આવતા, ગાડીને સરકતી બચાવવા,

અંધારી સાંજે બરફમાં દટાયેલી મધ્ય લિટી ને ચુંકતા અંધની જેમ અથડાય..

કૉની સાથે? જાણ નહિ..કદાચ જાનવર અથડાયુ હોય!

હરણ હોય તેવો ભાસ મનમાં થયો. ક્ષણભરની અંધતા …ભારે પડી.

જાણે રાવણ સિતાને ઉઠાવી લઈ જાય તેમ રાવણના હાથમાં!

મનમાં…

મરેલા જાનવરને જોવાના વિચાર. ઈચ્છા…..

પાછા વળી જવું ?

રસ્તો ચુકેલ…

જો પાછો વળે તો ઘરે પહોચવાનું મોડું થાય.

મગજમાં વિચારો ચાલે!

ચારે બાજુ બરફીલા રસ્તા….

સાચવીને ઘરે પહોંચવાની ભાવના…

એ ગાડી ચલાવે રાખી….

ગાડી ચાલે…મગજ ચાલે..સ્વાસ ચાલે……

પાછળ રાજ્ય સરકારની બે ગાડી પણ પોલિસ સાથે.

રાવણ(મોત)ના હાથમાં જતા જોઈ અટકાવવા પ્રકાશના તિરો આંખમાં મારે.

છેવટે એક ગાડી અટકાવે.

તપાસ પાકી કરી જવા દે.

સલાહ માં એટલુ કહે.- ઘરે જઈ ગામની પોલિસને જણાવશો કે કોઈ તમને

અથડાઈને અટક્યાવગર ચાલ્યુ ગયુ છે !

ઘેરથી ગામના પોલિસને જાણ કરી જમી ને સુવા જાય.પણ… મઘરાતે

આઘાશિશીનું દુ:ખ સહન ન થતા પત્નિને ઉઠાડે.

બન્ને ડોકટર.પણ તે મદદ નિશ્ફળ….

રાવણથી કેમ છુટવું?

બિજા દિવસે માંદો….માથુ ભમે,સમતોલનતા ના રહે,જીવ મુઝાય એકલો……

આંખો બંધ કરી રામ સ્મરે ને સાંજ ની સંધ્યાના આથમતા સુરજને જુવે!

ત્રિજા દિવસે,

ડોકટરને બતાવવા જાય.

મિત્ર ડોકટરને કહે,”આઈ હેવ બેડ માઈગ્રીએન ઓર રાઈટ બ્રેન બ્લિડીંગ…બિકોઝ

બાય માય એક્સિડેન્ટ!”

ભાનભુલતો ને શ્વાસ બંધ થવાની તકલિફ …

જોતા જ …

ડોકટર ગામના દવાખાને …સિધા ન્યુક્લિયર મેડિસિનમાં જવા કહે.

ત્યા પણ મિત્ર ડોકટર સેવામાં.

‘સિટિ હેડ સ્કેન‘ પતાવી તાત્કાલીક સર્જરી માટે દુનિયાની વિખ્યાત હોસ્પિટલમાં

ખસેડે!

બેભાન ને ભાન ના ગોથામાં..

કુટુંબ ચિંતાતુર…

ઈમરજન્સી ડોકટરો કુટુંબથી જાણીતા..સૌને સાંતવન આપે.

પ્રભુને પ્રાર્થના સૌની ચાલુ..

હેમક્ષેમ રહે ને તેની કાર્ય સેવા ચાલુ જ રાખે એજ વિનંતી.

જે પ્રભુના આઘારે જીવે તેને શાને ચિંતા!

રામરાખે તેને કોણચાખે?

પહેલી ‘ક્રેનિઓટોમિ ને સબડ્યુરલ બ્લિડિંગ‘ની સર્જરી પતાવી. સારવાર …

બે દિવસ પછી ઘેર………..

શારીરીક દુ:ખ સહન ના થાય…

શરીર ને આત્માને સમજતો. મોટો પાઢ માને.

જીવનદાન મળ્યુ.

બાકીના જીવનમાં હવે શું કરવુ તે વિચારે.

સાત દિવસ પતતા પાછા સર્જનની ઓફિસમાં.

સર્જરીના ટાંકાના બદલે સમાચાર!

‘યોર બ્લિડીંગ ઇસ સ્ટિલ એક્ટિવ.યુ નીડ સર્જરી અગેન!’

ડોકટર ને ડોકટર બન્ને એક બીજાની સામે ક્ષણવાર સ્તબ્થ ! મુંગા….

જવાબ – ‘ગો હેડ!’

મારી નાડ તમારે હાથે પ્રભુ સંભાળજો રે! પ્રાર્થના પણ ચાલુ જ!

બીજી સર્જરી પણ પતી……

બીજા સાત દિવસે પાછા હોસ્પિટલમા,

‘સિટિ હેડ સ્કેન‘.

ડોકટર સ્માઈલ સાથે કહે, “ગુડ ન્યુઝ!.નો બ્લિડીંગ.”

બે બે વાર માથુ પ્રભુને આપ્યુ ને જીવન ચાલુ રાખ્યુ એ કેમ ભુલાય?

એટલે જ યાદ રાખી જીવુ છું. જીવતો રહીશ. ગાતો રહીશ.

“હરીનો મારગ છે શુરાનો નહિ કાયરનું કામ જોને…..

“ મારી નાડ તમારે હાથે પ્રભુ સંભાળજો રે! “

પ્રાર્થના પણ ચાલુ જ!

રાજેન્દ્ર ત્રિવેદી

 

Gita – 2:28 February 25, 2009

II 2:28 II

avyaktaadini bhutaani, vyakta-madhyaani bhaarata
avyakta-nidhaanani eva, tatra kaa paridevana

“Beings are unmanifest in their beginning, manifest in the middle
and unmanifest again in their end, O Bharata (Arjuna), what is there
in this for lamentation?”

Comment:

The Self is indestructible and the body is destructible. From the
gross viewpoint if we visualize the bodies, before birth they were
not with us and after death they will not be there. In the present,
it seems that they are with us but in fact they are moving away from
us every moment. What is the gain in lamenting over the temporary
union and separation of these bodies.

From Gita Prabodhani in Hindi pg. 35 by Swami Ramsukhdasji

———————————————————-
Chapter 2, Verse 28 is as follows;

Avyakta = unmanifested
Aadeeni = in the beginning
Bhootani = living beings
Vyakta = manifested
Madhyaani = in their middle state
Bhaarata = O Arjuna!
Avyakta = unmanifested
Nidhanani = after the death
Eva = also
Tatra = there
Kaa = what
Paridevanaa = grief

English translation:-

O Arjuna, all living beings are unmanifest in their original state,
manifest in their middle / transient state and return to unmanifest
steady state after the death. What is there to grieve about?

The waves in an ocean arise from the water in the ocean, they
sustain for a finite time of period and then they vanish in the same
water.

In physics, a surface wave is a mechanical wave that propagates
along the interface between differing media, usually two fluids with
different densities. In fluid dynamics, gravity waves are waves
generated in a fluid medium or at the interface between two media
e.g. the earth’s atmosphere and water in an ocean, which has the
restoring force of gravity or buoyancy. Ocean surface waves are
mechanical waves that propagate along the interface between water
and air; the restoring force is provided by the earth’s gravity, and
so they are often referred to as surface gravity waves. As the wind
blows, pressure and friction forces perturb the equilibrium of the
ocean surface. These forces transfer wind energy from the
atmospheric air to the water, forming waves. As soon as the state of
equilibrium is restored, the waves vanish.

In the same manner, human beings are born out of the Brahman on this
mortal Earth, they enjoy their individual lives full of opposites of
hot and cold experiences to their physical bodies, joys and sorrows
to their minds and honours and dishonours to their intellects. After
a finite period of time of their individual life spans, they succumb
to death.

The material world of objects follows the law of causation. The
world of “effects” have origins from the world of “causes”; while
the effects are manifest and the causes are unmanifest. The current
manifest world was unmanifest before its creation, for the time
being it is available for human cognition as fully manifest and
sooner or later it will fade away to become unmanifest. It amounts
to the interpretation that the present came from the “Unknown” and
shall eventually return to the “Unknown”. Even under this
interpretation, why one should mourn as the eternal wheel of life
cycle will rotate forever in such a way that what seems to come
down, will rise soon and vice versa.

The Self is very difficult to realise to all mortals on the planet
Earth. Lord Krishna seems to pardon Arjuna for his inability in
fully appreciating and grasping the Eternal Cycle of life and
advices Arjuna that the least he can do is not to grieve over it.

It remains to be seen if the questions regarding the origin of life
on earth and the origin of life in the universe have the same
answer.

Thanks & Best Regards,
Shrikant Joshi.

 

પૂજન શિવ શંકરનું કરીયે – મૂળશંકર ત્રિવેદી February 24, 2009

Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 3:13 am

પૂજન શિવશંકરનું કરીએ, સાચી શિખ અંતરમાં ધરીયે,
પ્રેમે પૂજી ભવસાગર તરીયે …………. પૂજન

મહિમા શિવમંદિરનો ગાઉં, અહર્નિશ દર્શને જાઉં,
અંતરે પ્રેમ ઘણો લાઉં …………..પૂજન

મંદિર પર ધ્વજ ફરકે પ્યારો, ભગવો રંગ તેનો રે ન્યારો
અનલરૂપ તેને રે ભાળો ……………પૂજન

અનલ જેમ દોષ બધા બાળે, મનના સહુ દોષ જ જે ટાળે,
પછી આવે મંદિરની પાળે ………….પૂજન

મંદિરમાં વૃષભ પ્રથમ સ્થાપ્યો, મહામંત્ર જગતને આપ્યો,
મહિમા તેનો ગૂઢ રહે વ્યાપ્યો ……….. પૂજન

વૃષભ જેમ ભાર ઘણો તાણે, સુખદુઃખને મનમાં નવ આણે,
સમજાવે છે પૂજન ટાણે ……………પૂજન

પૂજન પછી કુર્મ તણું થાયે, સમજતાં વહેમ સકલ જાયે,
મહિમા જો પ્રેમ ધરી ગાયે …………પૂજન

કુર્મ જેમ અંગો સંભાળે, મનુષ્યો માયા જો મારે,
થાયે ભવસાગરથી પારે ……….. પૂજન

પૂજન પછી ગણપતિનું કરતાં, અંતરમાં આનંદને ભરતાં,
રિદ્ધિસિદ્ધિ સ્વામીને સમરતાં,………….પૂજન

કટુવેણ કાન થકી સુણતાં, મસ્ત બની પેટ મહીં ભરતાં,
નાક તણી કિંમત સૌ કરતાં………….પૂજન

દર્શન ત્યાં તો દાદા તણું થાયે, અંતરમાં પ્રેમ ઘણો આવે,
દાદા નિજ ધર્મ જ સમજાવે ………….પૂજન

પ્રહારો જગ્ત તણા સહેજો, કટુ વેણ કોઇને નવ કહેજો,
સદાનંદ આનંદમાં રહેજો ………….પૂજન

વિષ વાણી કંઠ મંહી ઢાંકો, ઉદર કે જીભમાં નવ રાખો,
આનંદનો અમૃત રસ ચાખો ………….પૂજન

દર્શન પછી માત તણું કરતાં, અંતરના દોષ બધા ટળતા,
શાંતિ કેરા સ્થાન પરે ઠરતા ………….પૂજન

ઘંટનાદે આરતી ત્યાં થાયે, સઘળું તે જીવને સમજાવે,
સમજે ભવસાગર તરી જાયે ………….પૂજન

મુળજી તારો બાળક તો બોલે, નથી કોઇ માતપિતા તોલે,
શરણે રહી પ્રેમ મહીં ડોલે ………….પૂજન

મૂળશંકર ત્રિવેદી

 

શિવ સ્તવન – મૂળશંકર ત્રિવેદી February 24, 2009

Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 3:07 am

જય જય ભોલેબાબા હું તારે મંદિર આવ્યો.
તારે મંદિર આવ્યો બાબા તારે દર્શન આવ્યો – જય જય ભોલેબાબા …..

ત્રીજા નેત્રથી મનોજ બાળી અંગે ભસ્મ લગાવ્યો
શિરપર શ્રી ગંગાને સ્થાપી ભાલચન્દ્ર ચમકાવ્યો . – જય જય ભોલેબાબા …..

ડમરું બજાવી શબ્દ બ્રહ્મને બ્રહ્માંડે પ્રગટાવ્યો
નૃત્યરાજ નટરાજ બનીને તાંડવ નૃત્ય રચાવ્યો. – જય જય ભોલેબાબા …..

મહાવિષનું પાન કરીને અમૃત દેવ પિલાયો,
જ્યોતિર્લિંગે પ્રગટ થઇને ભક્ત તણો કર સ્ હાયો . – જય જય ભોલેબાબા …..

ભાંગના ભોગી ભોળા શિવજી ‘મૂળજી’ શરણે આવ્યો,
તવ પદરજ નિજ મસ્તક ધારી અનહદ આનંદ પાયો . – જય જય ભોલેબાબા …..

મૂળશંકર ત્રિવેદી

 

Gita 2 : 26 – No Reason to Grieve February 24, 2009

atha chainam nitya-jaatam, nityam va manyase mrtam
tathapi tvam mahaa-baaho, nainam shochitum arhasi

“And, O’ mighty-armed (Arjuna), even if you regard this Atman as
constantly taking birth and constantly dying, even then you should
not grieve like this.”

From Gita Prabodhani in Hindi pg. 35 by Swami Ramsukhdasji

———————————————————-
Chapter 2, Verse 26 is as follows;

Atha = now
Cha = and
Enam = This (the Self, the Aatman)
Nityajaatam = constantly born
Nityam = constantly
Vaa = or
Manyase = you think
Mrutam = dead
Tathaapi = even then
Tvam = you
Mahaabaaho = mighty armed one
Na = not
Enam = This (the Self, the Aatman)
Shochitum = to grieve
Arhasi = should / ought

English translation:-

Even if you conceive of the Atman as subject to constant births and
deaths, even then, O mighty armed Arjuna, you should not grieve like
this.

The philosophy of materialism holds that the only thing that can be
truly proven to exist is the physical matter. Materialists believe
that, fundamentally all things are composed of material and all
phenomena (including consciousness) are the result of material
interactions of a physical body, the mind and the intellect.
Therefore, from a materialist’s point of view, physical matter is
the only substance that we need to investigate and know. According
to this view, all that exists is matter and void, and all phenomena
are the result of different motions and conglomerations of base
material particles called atoms. Some of the basic principles like
`nothing can come from nothing’ and `nothing can touch body but
body’ first appeared in the works of a Greek philosopher called
Lucretius.

On the other hand, the famous German philosopher Schopenhauer has
said, “Materialism is the subject of philosophy for those who forget
to take account of themselves i.e. it is the philosophy of the
extroverts for the extroverts.” All the known solid, liquid, and
gaseous substances of matter are composed of protons, neutrons and
electrons. However it is now known that less than 5% of the physical
composition of the universe is made up of such `matter’ and the
balance 95% of the Universe is composed of `Dark Matter and Dark
Energy’ – with no agreement amongst scientists about what these are
actually made of. Some philosophers feel that these dichotomies
necessitate a switch from a pure materialistic point of view to a
much broader philosophical point of view.

There is a merit in this point of view as many students of science
and technology including myself, finally turn to the study of
Vedanta philosophy.

Materialism takes the position that society and reality originate
from a set of simple economic acts which human beings carry out in
order to provide the fundamental material necessities of human
existence like food, shelter and clothing. Materialism takes as its
starting point that, before anything else, human beings must produce
their everyday economic needs through their physical labour with
productivity. As per Karl Marx, this single economic act, gives rise
to a system of social relations, which include political, legal and
religious structures of any society.

A man may subscribe to a theory of either theism, atheism,
agnosticism, materialism, existentialism or any other any school of
thought and belief; it is of no consequence. Irrespective of one’s
inclinations and beliefs, one must try to become free from sorrow
and seek freedom from miseries of poverty, hunger and ignorance in
human life.

In this verse, Lord Krishna takes this materialistic standpoint of
inquiry. He says, granting that even this materialistic point of
view is valid; even then there is no basis for grieving. A layman
believes that the Aatman is born when living beings are born and the
Aatman dies when the living beings succumb to death. A layman has a
partial picture of the true working of the entire Universe. He
perceives the world as an endless series of births and deaths. From
his limited vision, nothing existed prior to births and nothing
exists post deaths. Due to the attachment and love, he develops a
preferential relationship with his near and dear ones and he
experiences grief upon their deaths. Similarly, the very thoughts of
parting from Bheeshmaachaarya, Dronaachaarya and Kauravas have
generated immense mental anguish to Arjuna and have landed him in
the state of despondency.

Lord Krishna addresses Arjuna as `Mahaabaaho’ i.e. mighty armed one
just to imply that being a warrior of strength and valour, Arjuna
can certainly pass the test of endurance and Arjuna should not
resort to the attitude of `fait accompli’ i.e. an accomplished,
presumably irreversible deed or fact.

Thanking you with Best Regards,
Shrikant Joshi

 

હું કોણ ? – રાજેન્દ્ર ત્રિવેદી February 22, 2009

Filed under: Rajendra Trivedi — dhavalrajgeera @ 6:35 pm

હું કોણ ? રાજેન્દ્ર ત્રિવેદી
———————————

અંતરના ઊડાણે ગુંજે હરનિશ તે હું કોણ છું?

ચક્ષુથી ના નિરખુ સમજુ અંધ જીવન આ કોણ છું?

કાનોથી સંભળાયે મુજને નિજાનંદનો નાદબ્રહ્મ,

મુખેથી હું ના મૌન જ રાખી માણું અંદર રામને.

હાથે નિશદિન કામ કરી માણું મોંઘા મહેમાનને,

પગલેથી પા પગલી પાડી પહોચું પુણ વિરામને.

નિશદિન નિજાનંદમાં રાચુ સિતારામના નામને,

બોલુ તો હું બોલુ નિશદિન તારા સુંદર નામને.

રાજેન્દ્ર ત્રિવેદી

 

Gita 2 :23 – Geeta group February 20, 2009

II 2:23 II

nainam chindanti shastrani, nainam dahati pavakah
na cainam kledayanty apo, na sosayati marutah

“Weapons cannot cut the Atman, nor fire burn It, water cannot drench
It, nor can wind make It dry.”

The earth, water, fire, wind, space, mind, intellect and the ego
constitute the lower Prakriti (lower nature or inert matter) and the
Jivatma ( consciousness), the upper nature. (Ref: Gita 7/4-5). The
lower nature cannot access higher nature. How can the inert matter
reach consciousness? How can darkness access sun? Therefore, the
inert matter cannot cause any modification to the consciousness.

From Gita Prabodhani in Hindi pg. 33 by Swami Ramsukhdasji

———————————————————-
Chapter 2, Verse 23 is as follows;

Na = not
Enam = This (the Self, the Aatman)
Chhindanti = cut
ShastraaNi = weapons
Na = not
Enam = This (the Self, the Aatman)
Dahati = burns
PaavakaH = fire
Na = not
Cha = and
Enam = This (the Self, the Aatman)
Kledayanti = wet
AapaH = water
Na = not
ShoShayati = dries
MaarutaH = wind

English translation:-

Weapons do not cleave the Atman and Fire does not burn It. Water
does not moisten It and Wind does not dry It up.

There are five basic elements responsible for the creation of the
entire Universe. There is a nice illustration of the same in the
verse 4 of chapter 7 in Shreemad Bhagawad Geeta, wherein Lord
Krishna declares, “Earth, water, fire, air, space, mind, intellect
and self-sense or ego – this is the eight fold division of my
Prakruti i.e. lower Nature, which is identified as `Maayaa Shaktee’
as the basis of the objective world.”

These five elements are responsible for offering specific knowledge
to a human being by the five sensory organs.

1. The grossest of all is the Earth. Earth offers sense of smell.
Lord Krishna has said, “PuNyaH GandhaH Pruthivyaam” i.e. I offer the
sweet smell to Earth.

2. The next subtler than Earth is Water. Water offers sense of taste
or flavour. Lord Krishna has said, “RasaH Aham Apsu” i.e. I offer
the sapidity to water. Water acts as base of all tastes. Water
itself has no taste; however, without water there can be no taste.

3. The next subtler than Water is Fire. Fire offers sense of vision.
Lord Krishna has said, “TejaH Asmi Vibhavasu” i.e. I am the
brilliance in the Fire.

4. The next subtler than Fire is Air / Wind. Air offers sense of
Touch. Lord Krishna has said, “PavanaH Pavataam Asmi’ i.e. I am the
wind of purifiers. A well ventilated room with a breeze of fresh air
is always conducive for good health and spirit.

5. The next subtler than Air is Space. Space offers sense of hearing
or rather grasping the electro-magnetic vibrations. Lord Krishna has
said, “ShabdaH Khe” i.e. I offer the sense of grasping electro-
magnetic vibrations represented by `Omkaara’ that pervade throughout
the entire Universe. Please note that the literal translation of
word `ShabdaH’ means sound. But sound needs a medium to travel
through. Therefore, the finer meaning that needs to be grasped is
about electro-magnetic radiations that can travel even in the vacuum
in the entire Universe.

We have known about some chemical elements such as gold, silver and
copper from antiquity, as these can all be discovered in nature in
native form and are relatively simple to mine with primitive tools.
However, the notion that there were a limited number of elements
from which everything was composed originated with the Greek
philosopher Empedocles. During 450 B.C., Empedocles proposed that
everything is made up of a mixture of one or more of four `roots’,
later renamed as `elements’ by the famous Greek philosopher Plato.
The four elements were earth, water, air, and fire. Please note that
there was no mention of the Space as the fifth element by Plato.
While the concept of four basic elements was thus introduced,
Empedocles’ and Plato’s ideas did not advance the understanding of
the chemical elements in the Mother Nature, till 19th century A.D.

In modern science, we typically consider the basic elements as those
listed in the Periodic table of chemical elements. The periodic
table that was first published in 1869, reflects the growth in the
basic understanding of chemical properties by the Russian chemist
Dmitri Ivanovich Mendeleev. While Mendeleev built upon earlier
discoveries by Antoine-Laurent de Lavoisier, the Russian scientist
is generally given sole credit for development of the actual
periodic table itself. The Periodic table is a visual representation
of the periodic law, which states that certain properties of
elements repeat periodically when arranged by their atomic number.
The table arranges elements into vertical columns (Groups) and
horizontal rows (Periods) to display these commonalities. There are
many more elements which are not listed in the Periodic table, as
they are unstable and appear for an immeasurably tiny fraction of
time in cosmic rays, which belong to a type of electro-magnetic
radiations. This is just to illustrate the point that, what we know
so far is still a tiny fraction of the superset that pervades the
entire Universe.

Coming back to the verse 23 in chapter 2, you will notice that there
is no mention of the fifth element called as `Aakaasha’ i.e. the
Space due to its actionless – ness. The actions of the Earth, water,
fire and air do not affect the Space. Similarly, the actions of the
Earth, water, fire and air do not affect the Aatman which is subtler
than the Space.

Weapons are made of various chemical elements found in the Earth,
but they cannot hurt the Aatman, the Supreme Self that resides in
every being and everything. Water cannot moisten It. Fire cannot
burn It. Wind cannot dry It. The Self is the core of every living
being, which enlivens the material layers of physical body, mind and
intellect. These layers are made up of the five gross elements
namely Space, Air, Fire, Water and Earth. The Self is subtler than
all these five elements. It transcends all these five elements.
Being the most subtle, all these five elements cannot destroy the
Self. The basic principle is that no instrument can destroy an
element subtler that the instrument itself.

This verse may be considered as the best definition of `Energy’ in
the Vedanta philosophy. The Energy cannot be destroyed. One can
convert Energy in one form to another form, while maintaining the
sum total of the Energy in the Universe to be a constant. This is
indeed the law of Conservation of Energy.

“The Aatman remains unaffected by mundane things. Pleasure and Pain,
Virtue and Vice etc. such dual states do not have any sway on the
Aatman. However, these dual states certainly affect a person
identified with a physical body, mind and intellect. As an example,
smoke generated while cooking daily food, tarnishes the walls and
the ceiling of the kitchen, but not the Space within the kitchen
room.”- Swami Ramakrishna.

In the obituary section of every newspaper, this verse is often
repeated. This is just to remind all of us, the remaining living
human beings that this is not the end of all and be of all. On the
contrary, it is just the beginning of a new form of life. In the
verse 34 of chapter 10, Lord Krishna has said, “I am the all-
devouring death and the birth of all future beings.” Therefore, in a
sense it is a `Bon Voyage’ to the departed soul from all of us.

Thanks & Best Regards,

Shrikant Joshi.
===============================================================
Dear Mike and GT Moderators,

Thank you for raising the question, “How Bhagawan Krishna can study
Vedas etc?”

Please note that Rama and Krishna were the personifications of the
Supreme being in the form of extra-ordinary human beings.They lead a
life as any other human being would have normally lead.

Lord Rama went to the Gurukul of Vasishtha and Krishna went to the
Gurukul of Sandipani. If they had known all the knowledge in this
Universe then they had no reason to attend the best contemporay
Universities in ancient India. In those Universities, they did study
Vedas, Upanishads etc.under the guidance of their respective Gurus.

Lord Rama excelled in marshal arts and sciences, while Lord Krishna
excelled in diplomacy and modern management techniques. Lord Krishna
did fight wars, but they were limited to killing maternal uncle Kamsa
and cousin Shishupal etc. As the Aatman does not physically
participate in any day to day activities but induces a living being
to initiate good or bad action; similarly Lord Krishna did not
participate in the royal epic battle of Mahaabhaarata but he inspired
Arjuna to fight.

Long after the royal battle of Mahaabhaarata was successfully won,
one fine evening Arjuna requested Lord Krishna to repeat and recite
in toto the Shreemad Bhagawad Geeta once again and Lord Krishna
expressed his inability to do so. He had answered to Arjuna, that he
was unable to enter that Supreme Transcendental State once again. In
that sense, he had limitations of space, time and causations.

I hope it illustrates the point that Lord Krishna spent those 13
years in perfecting his knowledge of ancient scriptures and came up
with his unique blend of interpretations of them, much beyond the
original scriptures, some of which are listed below;

1. “ManaH ShashthaaNi IndriyaaNi” i.e. the mind is the sixth sense
organ.

2. “VayuH Gandhaan Eva Aashayaat” i.e. as if wind takes away the
scents from the sources.

3. “Yantraarudhaani Maayayaa’ i.e. as if driven by a machine.

Thanks & Best Regards,
Shrikant Joshi
———————————————————-

OTHER SADHAKS

-Shree Hari-

As Shri Krishna was fully aware of all his previous incarnations.
Also refering to B.G. 11:
There in the body of the God
Of gods the son of Pandu saw
The universe resting in One
With its manifold divisions. (13)

I have trouble equating the pasted statement with the above:

‘…On the contrary, Lord Krishna studied in
details all the Vedas and Upanishads and formulated the
impeccable, immaculate theoretical basis for the eventual epic
battle…..’

I just picked out verse 13 for its simply magnificence, the whole of
Chapter 11 is totally inspiring.

Also refer to chapter 10:

I am the Self abiding in
The heart of all beings; I am
The beginning, the middle, and
Also the end of all beings. (20)

I am Vishnu of Adityas;
The Sun among luminaries;
I am Marichi of Maruts;
Among the stars I am the Moon. (21)

Of Vedas, the Sama Veda;
I am Indra among the gods;
Of the senses I am the mind;
Intelligence in all beings. (22) .

Why would Bhagwan study?

With Respect and Divine Love,

Mike (Keenor).
———————————————————-
Dear Sadhak,
I agree with Sadhak Mikeji, Lord Krishna, the Knower of ALL, would
not spend His 13 years just reading scriptures . Infact all Knowlege
imerged from Him, He is the Source,He completed His formal
education and grasped all kalaye in just 64 days.
Love,
Sadhna Karigar
Ram Ram
———————————————————-