તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

ભજે વ્રજૈકમણ્ડનં સમસ્તપાપખણ્ડનં! May 29, 2009

Filed under: અન્ય સ્તુતિઓ — dhavalrajgeera @ 2:50 am

ભજે વ્રજૈકમણ્ડનં સમસ્તપાપખણ્ડનં
સ્વભક્તચિત્તરંજનં સદૈવ નન્દનન્દનમ્ ।
સુપિચ્છગુચ્છમસ્તકં સુનાદવેણુહસ્તકં
અનંગરંગસાગરં નમામિ કૃષ્ણનાગરમ્ ।।૧।।

મનોજગર્વમોચનં વિશાલલોલલોચનં
વિઘૂતગોપશોચનં નમામિ પદ્મલોચનમ્ ।
કરારવિન્દભૂધરં સ્મિતાવલોકસુન્દરં
મહેન્દમાનદારણં નમામિ કૃષ્ણવારણમ્ ।।૨।।

કદમ્બસૂનકુણ્ડલં સુચારુગણ્ડમણ્ડલં
વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભમ્ ।
યશોદયા સમોદયા સગોપયા સનન્દયા
યુતં સુખૈકદાયકં નમામિ ગોપનાયકમ્ ।।૩।।

સદૈવ પાદપંકજં મદીયમાનસે નિજં
દધાનમુત્તમાલકં નમામિ નન્મદબાલકમ્ ।
સમસ્તદોષશોષણં સમસ્તલોકપોષણં
સમસ્તગોપમાનસં નમામિ નન્દલાલસમ્ ।।૪।।

ભુવો ભરાવતારકં ભવાબ્ધિકર્ણધારકં
યશોમતીકિશોરકં નમામિ ચિત્તચોરકમ્ ।
દગન્તકાન્તભંગિનં સદાસદાલસંગિનં
દિને દિને નવં નવં નમામિ નન્દસંભવમ્ ।।૫।।

ગુણાકરં સુખાકરં કૃપાકરં કૃપાપરં
સુરદ્વિષન્નિકન્દનં નમામિ ગોપનન્દનમ્ ।
નવીનગોપનાગરં નવીનકેલિલંપટં
નમામિ મેઘસુન્દરં તડિત્પ્રભાલ સત્પટમ્ ।।૬।।

સમસ્તગોપનન્દનં હૃદમ્બુજૈકમોદનં
નમામિ કુંજમઘ્યગં પ્રસન્નભાનુશોભનમ્ ।
નિકામકામદાયકં દગન્તચારુસાયકં
રસાલવેણુગાયકં નમામિ કુંજનાયકમ્ ।।૭।।

વિદિગ્ધગોપિકામનોમનોજ્ઞતલ્પશાયિનં
નમામિ કુંજકાનને પ્રવૃઘ્ધવહ્નિપાયિનમ્ ।
યદાતદા યથા તથા તથૈવ કૃષ્ણસત્કથા
મયા સદૈવ ગીયતાં તથા કૃપા વિધીયતામ્ ।
પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યધીત્ય ય યુપાન્
ભવેત્સ નન્દનન્દને ભવે ભવે સુભક્તિમાન્ ।।૮।।

भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं
स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम् |
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनंगरंगसागरं नमामि कृष्णनागरम् || १ ||

मनोजगर्वमोचनं विशाललोललोचनं
विधूतगोपशोचनं नमामि पद्मलोचनम् |
करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं
महेन्द्रमानदारणं नमामि कृष्णावारणम् || २ ||

कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं
व्रजांगनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् |
यशोदया समोदया सगोपया सनन्दया
युतं सुखैकदायकं नमामि गोपनायकम् || ३ ||

सदैव पादपंकजं मदीय मानसे निजं
दधानमुक्तमालकं नमामि नन्दबालकम् |
समस्तदोषशोषणं समस्तलोकपोषणं
समस्तगोपमानसं नमामि नन्दलालसम् || ४ ||

भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं
यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम् |
दृगन्तकान्तभंगिनं सदा सदालिसंगिनं
दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् || ५ ||

गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं
सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनम् |
नवीनगोपनागरं नवीनकेलिलम्पटं
नमामि मेघसुन्दरं तडित्प्रभालसत्पटम् || ६ ||

समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं
नमामि कुंजमध्यगं प्रसन्नभानुशोभनम् |
निकामकामदायकं दृगन्तचारुसायकं
रसालवेणुगायकं नमामि कुंजनायकम् || ७ ||

विदग्धगोपिकामनोमनोज्ञतल्पशायिनं
नमामि कुंजकानने प्रव्रद्धवन्हिपायिनम् |
किशोरकान्तिरंजितं दृअगंजनं सुशोभितं
गजेन्द्रमोक्षकारिणं नमामि श्रीविहारिणम् || ८ ||

यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा
मया सदैव गीयतां तथा कृपा विधीयताम् |
प्रमाणिकाष्टकद्वयं जपत्यधीत्य यः पुमान
भवेत्स नन्दनन्दने भवे भवे सुभक्तिमान || ९ ||

इति श्रीमच्छंकराचार्यकृतं श्रीकृष्णाष्टकं सम्पूर्णम्

……………………………………………….

ભજે વ્રજૈકમણ્ડનં સમસ્તપાપખણ્ડનં
સ્વભક્તચિત્તરંજનં સદૈવ નન્દનન્દનમ્ ।
સુપિચ્છગુચ્છમસ્તકં સુનાદવેણુહસ્તકં
અનંગરંગસાગરં નમામિ કૃષ્ણનાગરમ્ ।।૧।।

વ્રજભૂમિના એકમાત્ર આભૂષણરૂપ, સઘળાં પાપોનો નાશ કરવાવાળા, પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવાવાળા,
નંદનદનને હું હંમેશાં ભજું છું. જેના મસ્તક પર મનોહર મોરપીંછનો મુગટ શોભે છે, હાથમાં સૂરીલી બંસરી છે,
કામકળાના જેઓ સાગર છે એવા નાગર શ્રીકૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. (૧)

મનોજગર્વમોચનં વિશાલલોલલોચનં
વિઘૂતગોપશોચનં નમામિ પદ્મલોચનમ્ ।
કરારવિન્દભૂધરં સ્મિતાવલોકસુન્દરં
મહેન્દ્ર માનદારણં નમામિ કૃષ્ણવારણમ્ ।।૨।।

કામદેવના ગર્વને હણનાર, વિશાળ સુંદર નેત્રોવાળા, વ્રજગોપીઓના શોકને હરનાર, કમલનયન ભગવાનને હું નમસ્કાર
કરું છું. જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો, જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે, દેવરાજ
ઈન્દ્રના ગર્વનું જેણે ખંડન કર્યું છે, વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. (૨)

કદમ્બસૂનકુણ્ડલં સુચારુગણ્ડમણ્ડલં
વ્રજાંગનૈકવલ્લભં નમામિ કૃષ્ણદુર્લભમ્ ।
યશોદયા સમોદયા સગોપયા સનન્દયા
યુતં સુખૈકદાયકં નમામિ ગોપનાયકમ્ ।।૩।।

જેના કાનમાં કદંબફૂલોનાં કુંડલ શોભે છે, જેનું કપાળ ખૂબ જ સૌમ્ય છે. વ્રજબાળાઓના એકમાત્ર પ્રાણાધાર એવા દુર્લભ
શ્રીકૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું. જે ગોપવૃંદ અને નંદરાજ સહિત છે, અતિપ્રસન્ન યશોદાજી જેની સાથે છે એવા, એકમાત્ર
આનંદદાયજી ગોપનાયક ગોપાલને હું નમસ્કાર કરું છું. (૩)

સદૈવ પાદપંકજં મદીયમાનસે નિજં
દધાનમુત્તમાલકં નમામિ નન્મદબાલકમ્ ।
સમસ્તદોષશોષણં સમસ્તલોકપોષણં
સમસ્તગોપમાનસં નમામિ નન્દલાલસમ્ ।।૪।।

જેણે પોતાનાં ચરણકમળને મારા મનરૂપી સરોવરમાં સ્થાપિત કર્યાં છે, એવા ખૂબ જ સુંદર અલકો (લટો) વાળા નંદકુમારને
હું નમસ્કાર કરું છું. જે સર્વ દોષો દૂર કરવાવાળા છે, સર્વ લોકોનું પોષણ કરવાવાળા છે, સમસ્ત ગોવાળોનો હૃદયરૂપ અને
નંદજીની લાલસારૂપ છે એવા શ્રીકૃષ્ણને હું નમસ્કાર કરું છું. (૪)

ભુવો ભરાવતારકં ભવાબ્ધિકર્ણધારકં
યશોમતીકિશોરકં નમામિ ચિત્તચોરકમ્ ।
દગન્તકાન્તભંગિનં સદાસદાલસંગિનં
દિને દિને નવં નવં નમામિ નન્દસંભવમ્ ।।૫।।

પૃથ્વીનો ભાર ઉતારવાવાળા ભવસાગરના કર્ણધાર, ચિત્તને હરી જનાર યશોદાનંદનને હું નમસ્કાર કરું છું. અતિ કમનીય
કટાક્ષવાળા, સદાય સુંદર આભૂષણો ધારણ કરવાવાળા, નિત્યનૂતન નંદકુમારને હું નમસ્કાર
કરું છું. (૫)

ગુણાકરં સુખાકરં કૃપાકરં કૃપાપરં
સુરદ્વિષન્નિકન્દનં નમામિ ગોપનન્દનમ્ ।
નવીનગોપનાગરં નવીનકેલિલંપટં
નમામિ મેઘસુન્દરં તડિત્પ્રભાવસત્પટમ્ ।।૬।।

ગુણોના ભંડાર, સુખસાગર, કૃપાનિધાન, કૃપાળુ ગોપાળ, જે દેવના શત્રુઓનો નાશ કરનાર છે.
તેમને હું નમસ્કાર કરું છું. નિત્યનૂતન, લીલા કરનાર, મેઘશ્યામ, નટવરનાગર ગોપાળ, વીજળી જેવી આભાવાળા,
અતિસુંદર પીતાંબર ધારણ કરનારને હું નમસ્કાર કરું છું. (૬)

સમસ્તગોપનન્દનં હૃદમ્બુજૈકમોદનં
નમામિ કુંજમઘ્યગં પ્રસન્નભાનુશોભનમ્ ।
નિકામકામદાયકં દગન્તચારુસાયકં
રસાલવેણુગાયકં નમામિ કુંજનાયકમ્ ।।૭।।

સઘળા ગોપને આનંદ આપનાર, તેમના હૃદયકમળને વિકસિત કરનાર, તેજસ્વી સૂર્ય સમાન જે શોભતા રહેલા છે એવા
કુંજની મઘ્યમાં રહેનાર શ્યામસુંદરને હું નમસ્કાર કરું છું.

જે કામનાઓને સારી રીતે પૂર્ણ કરે છે, જેની સુંદર દ્રષ્ટિ બાણો જેવી છે.
સુમઘુર વેણુ વગાડી ગાન કરવાવાળાએ કુંજનાયકને હું નમસ્કાર કરું છું. (૭)

વિદિગ્ધગોપિકામનોમનોજ્ઞતલ્પશાયિનં
નમામિ કુંજકાનને પ્રવૃઘ્ધવહ્નિપાયિનમ્ ।
યદાતદા યથા તથા તથૈવ કૃષ્ણસત્કથા
મયા સદૈવ ગીયતાં તથા કૃપા વિધીયતામ્ ।
પ્રમાણિકાષ્ટકદ્વયં જપત્યધીત્ય ય યુપાન્
ભવેત્સ નન્દનન્દને ભવે ભવે સુભક્તિમાન્ ।।૮।।

જે ચતુર ગોપીઓના મનરૂપી સુકોમળ શય્યા પર શયન કરવાવાળા છે, કુંજ વનમાં વધતા જતા દાવાગ્નિને પી જનારા
શ્રીકૃષ્ણચંદ્રને હું નમસ્કાર કરું છું.
જ્યારે-ત્યારે અને ગમે તે પરિસ્થિતિમાં હોઉં છતાં સદાય શ્રીકૃષ્ણની સત્યકથાઓનું ગાન હું કરું તેવી કૃપા મારા પર વરસો.
જે પુરુષ પ્રમાણિકા છદમાં રચાયેલાં આ બે અષ્ટકોનો પાઠ યા જપ કરશે તે જન્મોજન્મ નંદનદન શ્યામસુંદરની
ભક્તિવાળો થશે. (૮)–

………………………………………………………………………………………………………………………………………..

Adi Sankaracharya’s
Sri Krishnashtakam
[The octet in praise of Lord Krishna]
Translated by P. R. Ramachander

Bhaje vrajaika mandanam, samasta pap khandanam,
Swabhakt chit ranjanam, sadaiv nand nandanam,
Supinchha guchha mastakam, sunad venu hasthakam,
Anang rang sagaram, Namami Krishna sagaram. 1

Manoj garv mochanam vishal lol lochanam,
Vidhoota gop shochanam namami padma lochanam,
Kararavinda bhoodharam smithavaloka sundraram,
Mahendra mana naranam, Namami Krishna varanam. 2

Kadamb soonn kundalam sucharu ganda mandalam,
Vrajanga naika vallabham namami Krishna durlabham
Yasodya samodaya sagopaya sananandaya,
Yutam sukhaika dayakam namami gopa nayakam. 3

Sadaiva pada pankajam madheeya manase nijam,
Dadhan muta malakam, namami Nanda balakam,
Samasta dosha shoshanam, samasta loka poshanam,
Samasta gopa manasam, Namami nanda lalasam. 4

Bhoovo bharava tarakam bhavabdi karna dharakam,
Yasomatee kisorakam, namami chit chorakam.
Da ganta kanta banginam, sada sadana sanginam,
Dine dine navam navam namami nanda sambhavam. 5

Guna karam sukha karam krupa karam krupa karam,
Suradwi shanni kandanam, namami gopa nandanam.
Naveena gopa naagaram naveena keli lampatam,
Namami megha sundram thadit prabhaal satpatam. 6

Samasta gopa nandanam, hrudam bujaika modanam,
Namami kunja madhyagam, prasanna bhanu shobhanam.
Nikama kamadhayakam dru ganta charu sayakam,
Rasal venu gayakam, namami kunj nayakam. 7

Vidagdha gopikaa mano manogna thalpa shayinam,
Namami kunja kanane pra vruda vahni payinam.

( Kisorakanthi ranchitham, druganjanam sushobitham, .*
Gajendra moksa karinam, Namami sri viharinam. ( NOT IN AUDIO )

Yadha thadha yadha thadha tathaiva krushna satkatha,
Maya sadaiva geeya thaam thadha krupa vidheeya taam.
Praman ikashta kadwayam cha pathya dheethya yah pumaan,
Bhaveth sa nanda nandane bhave bhave shu bhakthiman. 8
……………………………………………………………………….

Bhaje vrajaika mandanam, samastha papa khandanam,
Swabhaktha chitha ranjanam, sadaiva nanda nandanam,
Supincha gucha masthakam, sunada venu hasthakam,
Ananga raga sagaram, Namami Krishna sagaram. 1

I pray Him, who is the ornament to the land of Vraja,
Who cuts off entire sins,
Who pleases the mind of his devotees,
And who is the godly son of Nanda Gopa.
Salutations to the sea like Lord Krishna,
Who decorates his head with peacock feathers,
Who has the sweet sounding flute in his hand,
And who is the music of the ocean of love.

Manoja garva mochanam vishala lola lochanam,
Vidhootha gopa sochanam namami padma lochanam,
Kararavindha bhoodaram smithavaloka sundraram,
Mahendra mana daranam, Namami Krishna varanam. 2

Salutations to Him who has lotus like eyes,
Who wins over the pride of the god of love,
Who has broad and ever shifting eyes,
And who consoled the gopas of the worry over the emissary.
Salutations to the elephant like Lord Krishna,
Who lifted the mountain by his lotus soft hands,
Who has a pretty gaze and smile,
And who killed the pride of the great Indra.

Kadambha soonu kundalam sucharu ganda mandalam,
Vrajanganaika vallabham namami Krishna durlabham.
Yasodhata samodhaya sagopaya sananandaya,
Yutham sukhaika dayakam namami gopa nayakam. 3

Salutations to the Lord Krishna ,
Who is not easy to get,
Who wears the ear rings of Kadambha flowers,
Who has very pretty smooth cheeks,
And who is the lord of the women of Vrija.
Salutations to the chief of Gopas,
Who grants supreme bliss,
To Yasodha, gopas and Nanda,
And who is the giver of pleasures.

Sadaiva pada pankajam madheeya manase nijam,
Dadanamuthamalakam, namami Nanda balakam,
Samastha dosha soshanam, samastha loka poshanam,
Samastha gopa manasam, Namami nanda lalasam. 4

Salutations to the Nanda lad,
Whose lotus like feet is drowned,
Ever truly in my mind,
And who has curls of hair falling on his face.
Salutations to Him who enthralls Nanda,
Who diminishes bad effects of all sins,
Who takes care of the entire world.,
And who is in the mind of every cow herd.

Bhoovo bharava tarakam bhavabdi karma dharakam,
Yasomathee kisorakam, namami chitha chorakam.
Drugantha kantha banginam, sada sadala sanginam,
Dine dine navam navam namami nanda sambhavam. 5

I bow to him who is the stealer of hearts,
Who incarnated to reduce the weight of the world,
Who helps us cross the miserable ocean of life,
And who is young baby of mother Yasoda.
I bow to the son of King Nanda,
Who has a pair of pretty shining eyes,
Who is followed by bees wherever he goes,
And who is new and newer to his devotees,
Today and everyday.

Gunakaram sukhakaram krupakaram krupaparam,
Suradwihannikarthanam, namami gopa nandanam.
Naveenagopa naagaram naveena keli lampatam,
Namami megha sundram tadit prabhaav satpatam. 6

I salute the kid of all gopas, who is the treasure house,
Of good qualities, pleasure and mercy,
Who is above the needs of mercy,
And who removed all the problems of devas.
I salute the handsome one who is the colour of the cloud,
Who wears yellow coloured silk resembling lightning,
Who appears as a new Gopa every time he is seen,
And who is interested in new antics every time.

Samasta gopa nandanam, hrudambujaika modhanam,
Namami kunja madhyagam, prasanna bhanu shobhanam.
Nikamakamadhayakam drugantha charu sayakam,
Rasalavenu gayakam, namami kunja nayakam. 7

I salute Krishna, the lad amidst the vrija land,
Who is pleased and shines like the good sun,
Who is the son of all gopas,
And who is the pleasure of all their hearts.
I salute Krishna , who is the leader of lads of vrija,
Who plays soulful music using his flute,
Who grants pleasures even though he does not want them,
And whose glances are like defenseless arrows.

Vidagdha gopikaa mano manogna thalpasayinam,
Namami kunja kanane pravrudha vahni payinam.

Kisorakanthi ranchitham, druganjanam sushobitham,*
Gajendra moksa karinam, Namami sri viharinam. ( NOT IN AUDIO)

I salute Him who swallowed the fire,
In the gardens and forests of Vraja land,
Who was sleeping in the dreams of the very able gopis.
I salute Him who is with the goddess of wealth,
Who was the cause of salvation of Gajendra,
Who is surrounded by divine glow of youth,
And who shines in all directions.

Yadha thadha yadha thadha thadiva krushna sathkadha,
Maya sadaiva geeyathaam thadha krupa vidheeyathaam.
Pramanikashtakadwayam japathyadheethya ya pumaan,
Bhaveth sa nanda nandane bhave bhave subhakthiman. 8

Where I live, wherever I exist,
Let me be immersed in your stories,
For always without break,
So that I am blessed with your grace.
That great man who sings this double octet.
Would be born with devotion to Krishna,
In all his births.

* chetu *
www.samnvay.net

 

What is the solution to improving the Society? May 29, 2009

: Shree Hari:

Ram Ram

29th May, 2009, Friday; Jeshtha Shukla Panchami, Vikram Samvat 2066, Shukravaar

Question: What is the solution to improving the Society?

Swamiji: By improving ourselves, the Society, the World will automatically improve, because each individual is one of the many limbs of this Society. If our own lives is not proper, but we speak of great things, then neither we will improve, nor will this Society, nor the World at large will improve. A prostitute that gives a lecture on being a chaste, a faithful wife, will it hold any weight ? What we say does not have to be great, but our lives have to be great. Not focusing on the desire to improve the Society, we must stay focused on desiring to improve ourselves. We will improve when we give up selfishness and pride. Also we improve by doing things that benefit others, for their welfare.

Question: Killing an evil person for our and other’s protection, is that sinful?

Swamiji: Although, this is work of a Kshatriya. When anarchism spreads in the Country, when the leaders are not listening to the callings, the complaints of their people, when even though our actions are just but in return we are receiving injustice and accusations, then in such situations all four varnas can pick up their weapons and fight for justice. However the intention should only be to protect ourselves and the women in the society, it should not be to kill or harm others. While fighting to protect, if the evil person is killed, then it will not be a sinful act. The entire world will be benefited by the death of an evil person and he too would be benefited, as he will be saved from commiting further sins.

In reality, violence is a result of your intent, not the actions itself. A doctors cuts of a diseased limb of a sick patient; a soldier an enemy during war, these are not considered as violence because in both of them there is the intention or feeling of the other’s well-being, of their benefit.

Question: In this society there are many different rules, regulations and customs – of these, which are proper and which are improper, how are we to make that determination?

Swamiji: That in which we sacrifice our selfishness and that in which we see to what is beneficial to others are proper.

From “Prashnouttermailmala” in Hindi by Swami Ramsukhdasji, Page 46 and page 136

Ram Ram

For ENGLISH WEBSITE please visit: http://www.swamiramsukhdasji.net
For full online discourses in Hindi: http://www.swamiramsukhdasji.org
To gain clarification of doubt/issues to: gita-talk@yahoogroups.com
To read online spiritual books: http://www.swamiramsukhdasji.org/swamijibooks/

 

clay balls….. May 27, 2009

Filed under: અંતરની વાણી — dhavalrajgeera @ 7:07 pm

“Clay Balls”

A man was exploring caves by the Seashore. In one of the caves he found a canvas bag with a bunch of hardened clay balls. It was like someone had rolled clay balls and left them out in the sun to bake. They didn’t look like much, but they intrigued the man, so he took the bag out of the cave with him. As he strolled along the beach, he would throw the clay balls one at a time out into the ocean as far as he could.
He thought little about it, until he dropped one of the clay balls and it cracked open on a rock .
Inside was a beautiful, precious stone!
Excited, the man started breaking open the remaining clay balls.
He found thousands of dollars worth of jewels in the 20 or so clay balls he had left.
Then it struck him. He had been on the beach a long
time. He had thrown maybe 50 or 60 of the clay balls with their hidden treasure into the ocean waves. Instead of thousands of dollars in treasure, he could have taken home tens of thousands, but he had just thrown it away!
It’s like that with people. We look at someone, maybe even ourselves, and we see the external clay vessel.
It doesn’t look like much from the outside. It isn’t always beautiful or sparkling, so we discount it.
We see that person as less important than someone more beautiful or stylish or well known or wealthy.
But we have not taken the time to find the treasure hidden inside that person.
There is a treasure in each and every one of us.
If we take the time to get to know that person, and if we ask God to show us that person the way He sees them, then the clay begins to peel away and the brilliant gem begins to shine forth.
May we not come to the end of our lives and find out that we have thrown away a fortune in friendships because the gems were hidden in bits of clay. May we see the people in our world as God sees them.
I am so blessed by the gems of friendship I have with you.. Thank you for looking beyond my clay vessel.

APPRECIATE EVERY SINGLE THING YOU HAVE, ESPECIALLY YOUR FRIENDS!

LIFE IS TOO SHORT AND FRIENDS ARE TOO FEW!

Pass this on to another Clay Ball !!!

THANKS TO : E Mail
HansaS

 

Mistake – Answers by Swamiji May 17, 2009

Filed under: અંતરની વાણી — dhavalrajgeera @ 2:44 am

: Shree Hari:
Ram Ram

16th May, 2009, Saturday; Jeshtha Krishna Saptamii, Vikram Samvat 2066, Shanivaar

Question: In relationships, after getting entangled, I realize I made a
mistake. Initially when I got involved, I was unable to take a decision, I did
not realize it then. What should I do?

Swamiji: Pray to God, after making a mistake, feel repentance. There are three
points related to this: 1) after making a mistake either do not recognize or
remember at all that you have made a mistake 2) realize you made a mistake and
repent feeling that after being given this human birth and turning towards
spiritual activities, I have still made a mistake. It is not a good thing, I
truly regret it and 3) I will never make this mistake again for the rest of my
life. From now onwards never again.

Realizing this, all will all be alright. You will not make mistakes in the
future. All mistakes are due to desire for happiness and wealth. All mistakes
are due to these two things. “Bhogaishvarya prasaktaanaam” Mistakes are only due
to desire for enjoyment of pleasures and accumulation of wealth. Anyone who has
these two desires, cannot attain God realization. Such persons cannot even
resolve to turn towards God. They cannot desire to get engaged in worship of
God.

Brothers ! Simply by desiring God, one can attain God Realization. Worldly
things require desire, effort and also what is coming due to us, resulting from
our past actions (praarabdh). All three are needed for worldly acquisitions. But
to attain God, requires only desire. In worldly affairs, there can be losses,
but in attaining spiritual upliftment there is nothing but gain. There can never
be any losses. With a true heart call out to God “He Mere Naath, He Mere Swami”
If parents do not listen, then who will listen? God, is the Eternal Father of
all. He will listen to our prayers. He will have mercy and compassion. Our Lord,
the protector of the weak, He will come to our rescue.

Time is running out. Every moment it is leaving us. Death is coming closer.
There is no one who will come to our help except God. Recognize this quickly.
There is no gain in understanding the world. True gain is only in realizing God.
Awaken quickly. In worldly things there is not much gain. “tere bhaave jo karo
bhalo buro sansaar, Narayan tu baith ke tu apnaa bodh buaar” Lord, in worldly
affairs, let it be as you please, good or bad. However my Lord, You illume me
with Your divine knowledge.

There were many great saints in Vraj. The common thing among them all was that
they had only one desire. Desire for God. Let us too have only one desire. Every
moment, death is coming closer. Very very close. And when it does come, we will
have to leave. At that very second we will have to leave. This life will come to
an end. Therefore call out to God.

“sansaar saathi sab swaarth ke hai, pakke virodhi paramaarth ke hai,
degaa ne koyi dukh mein sahaara, sun tu kisiki mat baat pyaara”

Do not listen to anybody. This world and the people in it are all selfish and
non-believers in God. No one will come to your rescue or help. Even the Saints
will only help you, if you listen to them. Many form different groups, fight
with other groups. There is no gain in any of this. Do not favor one group over
another and have no differences. All this is a waste of time. Simply get engaged
in God and God alone, as this birth is only for that purpose. Oh Lord, Oh Lord !
Pray that you do not get entangled in Organizations and Groups. There is simply
no gain in any of this.

This birth is only for realizing God. Call out to only God. There is gain and
only gain. This birth is for no other purpose. There fore with a true heart call
out to Him. Oh Lord, Let me never forget you. “Sab par maange ek phal, Ram
charan rati ho.” Let me develop attraction only for Your Lotus Feet. Let me
never forget you. “Arthna dharma ne kaam ………. janam janam rati Ram pad,
yeh vardaan ne aan.” Even if everyone complains about me, let it be so. Let my
mind continue to be engaged in You and You alone. “Jaane ram kutil ker mohi, log
kahe guru saaheb drohi, sita ram charan rati more, anudin bade anugraha tore.”

Wherever saints have gone, that land has become holy and pure. They have
shared the words of God, and purified the environment. It is God’s grace that
this type of association with truth is made possible. It is all God’s grace..

From discourse by Swami Ramsukhdasji on November 10th, 1999 at 3:30 pm

Ram Ram

For ENGLISH WEBSITE please visit: http://www.swamiramsukhdasji.net