તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

વિદાય – રાજેન્દ્ર ત્રિવેદી January 3, 2012

Filed under: અંતરની વાણી,Gujarati,Gujarati,Rajendra Trivedi — dhavalrajgeera @ 10:51 am

 

શ્વાસોના સોપાને સરકુ આ મ્રુત્યુ ને ઘાટ,

ગણગણતો ગીતાના ગુણલા જીવનની  સાથ.

 

કર્મો કરી  ને તુ  આશા  ના જીવનમા રાખ,

હરખી  મલકી   જીવ  હરીને   ભજતો  દ્વાર.

 

સન્સાર સાગર  તુ  તરતો   હરીની સાથ,

ભાવે તુ  ભજતો   ભક્તિસહ  નિશદિન નાથ.

 

શાને મુઝાયે તુ છ્ટતા જીવન ને  આજ ?

મ્રુત્યુ ના  છોડે પણ  જીવનનો  છેલ્લો શ્વાસ.

 

બોલી તુ  હર  હરને   હરીને  ભજતો  આજ,

કરતો  માયાને  હર  મુક્ત  મ્રુત્યુની  સાથ.

 

રાજ  જીવન જીવતો  રહે છે  જગદીશની  સાથ,

કરતો તુ  રહેજે  ગુણલા  હરીની  સાથ.

 

 

રાજેન્દ્ર  ત્રિવેદી

 

10 Responses to “વિદાય – રાજેન્દ્ર ત્રિવેદી”

  1. Let me start with this 10 year old…. Azmat Hussain
    http://youtu.be/irieJ2QNGCY
    http://youtu.be/2NW6CH-hJmk
    Rajendrabhai,
    Beautiful music..
    Happy New Year..

    Bijoy
    ———————————————————————-

    Rajenbhai: What a treat?
    The best greeting I received this year.

    -Kanakbhai

    Visit my father Kalaguru Ravishankar Raval’s web site:
    http://ravishankarmraval.org/

    ============================================

    Happy new year from Thrivedi Parivar
    Rajendra Trivedi, M.D.

    http://www.bpaindia.org

    સૌ મીત્રોને વર્ષ 2012ની હાર્દીક શુભેચ્છાઓ…

    Listen the love of Thy in Nurat Fateh Ali Khan and party……

    http://youtu.be/9qhwvRlGYCQ

    Sanson Ki Mala- Nusrat Fateh Ali Khan

  2. Thank you very much for sharing.

    I really enjoyed . It made my day.

    You will like to hear this 10 year Indian Boy singing solo on harmonium. What a voice!

    link http://www.youtube.com/watch?v=ow9Cr11greQ&feature=related

    Thanks,

    Vinod Patel

  3. Hello Raji,

    Thanks, I enjoyed Mr. Khan too.

    With laughter,
    Guru Yogi Ramesh{ Founder of Universal and Laughing Yoga}.

    http://www.youtube.com/laughingyogi1
    http://www.universalyoga.org
    http://www.laughingyogi.org
    http://www.yogiramesh.com
    yogiramesh@att.net
    Office: 1(877) 367-9642 (Toll Free)

  4. Dear Raj,

    Thank you for sharing this poem. Glad to know about your writing talent.

    Happy new year.

    Lalit

  5. Vinod Patel Says:

    રાજેન્દ્રભાઈ ,

    તમારું કાવ્ય- વિદાય- વાંચવાનો આનંદ લીધો.
    કાવ્ય પરની તમારી હથોટી સારી છે.

    શ્વાસોના સોપાને સરકુ આ મ્રુત્યુ ને ઘાટ,
    ગણગણતો ગીતાના ગુણલા જીવનની સાથ.
    ***************
    રાજ જીવન જીવતો રહે છે જગદીશની સાથ,
    કરતો તુ રહેજે ગુણલા હરીની સાથ.

    આવા બીજા કાવ્યોનો આનંદ આપતા રહેજો.

    ” તુલસીદ્લ”ની મુલાકાત લઈને શાંતિનો અનુભવ થયો.અવારનવાર આ રીતે
    મુલાકાત લેતો રહીશ.

    ત્રિવેદી પરિવાર દ્વારા ચલાવાતો આ બ્લોગ પૂજ્ય પિતાશ્રીના આધ્યાત્મિક વારસાને
    આગળ વધારવાનું સુંદર કાર્ય કરે છે એની પ્રતીતિ થયા વિના રહેતી નથી.

    “તુલસીદલ” એટલે પ્રેમથી પરમ પિતાને ચરણે ધરેલ પાવન તુલસીનું દલ .

    આ બ્લોગમાં મારા બ્લોગમાં પ્રગટ લેખ–જ્યાં જ્યાં નજર મારી ઠરે –મુકવા બદલ
    આપનો આભાર.

    વિનોદ પટેલ

  6. Harnish Jani says…

    આપ બન્ને કવિઓના કાવ્યો દાદ માંગી લેછે.મહેન્દ્રભાઈએ મુછમાં હસાવ્યો.રાજુભાઈની કવિતાએ દિલમાં હસાવ્યો.
    ધન્યવાદ.

    હરનિશ.

  7. Here is Sultanbhai – Padmabhushan Sultan Khan and his Sarangi
    Dr. K. Dave said and i felt and do agree…
    “Raag Sehra” by Ustad Sultan Khan on sarangi: a tribute to my teacher Ustad Sultan Khan. This is the name given by him to this raag from the forbidden scale. Once he recorded this for radio & asked to cancel it saying it is too sad so should not be aired. What could be a sadder occasion than this? Mehdi Hassan also sang one ghazal in this raag: Jab tere nain muskurate haiN. Audio quality is poor due to limited resources.

    http://sarangi.info/2011/11/27/sultan-khan-1940-2011-raag-sehra/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s