Category Archives: Gujarati

પૈસાને બધા ચાહે, પૈસો કોઇને નહીં…..

સામાન્ય

 

     
  પૈસાને બધા ચાહે, પૈસો કોઇને નહીં
  જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મેળવવા પૈસાને નહીં પ્રભુને બિનશરતી પ્રેમ કરો
 
 
મની અને માનવ – ગૌરવ મશરૂવાળા (જાણીતા ફાઈનાન્શિયલ પ્લાનર)

આપણે બધા પૈસાને પ્રેમ કરીએ છીએ. મોટા ભાગના કિસ્સામાં આપણે પૈસા પાછળ આંધળૂકી દોડ મૂકીએ છીએ. એટલે કે આપણે બધા કોઇ પણ સ્વરૂપમાં અને સ્થિતિમાં નાણાં સ્વીકારીએ છીએ. હકીકતમાં આપણામાંના અનેક લોકો ગેરમાર્ગે પણ નાણાં મેળવવામાં ખચકાતા નથી. નાણાં મેળવવા આપણે ભારે પરિશ્રમ કરીએ છીએ. પરિશ્રમથી જ્યારે નાણાં નથી મળતાં ત્યારે આપણે થોડી વધુ મહેનત કરીએ છીએ. ત્યાર પછી પણ આપણા હાથમાં પૈસો ન આવે ત્યારે આપણે હતાશ અને નિરાશ થઇ જઇએ છીએ અને છેવટે ઇશ્વર સમક્ષ મદદ માટે હાથ લંબાવીએ છીએ. જેની પાસે પૈસો હોય છે તેને સમાજ માનમરતબો આપે છે.

કોઇ પણ સ્વરૂપનો આંધળો પ્રેમ, સતત તેની પાછળ જ દોડતા રહેવું અને આપણને તે ન મળે તો પણ જંપીને ન રહેવું તે ખરા પ્રેમની નિશાની છે એ ખરું, પણ આની સામે શું પૈસો આપણને પ્રેમ કરે છે ખરો?

સામાન્ય સંજોગોમાં જ્યારે પણ આપણે કોઇને બિનશરતી પ્રેમ કરીએ છીએ ત્યારે, આપણે સ્વર્ગનો આનંદ માણવો જોઇએ. આપણે અંદરથી શાતા અને સ્વસ્થતા અનુભવવી જોઇએ. આપણે જેટલું તે વધારે મેળવીએ એટલી જ વધુ તૃપ્તિ અનુભવવી જોઇએ. પૈસાની બાબતમાં કમનસીબે આપણે આવી લાગણી અનુભવતા નથી. આપણી પાસે પૈસા જેટલા વધુ એટલા જ આપણે આપણી જાતને અસુરક્ષિત અનુભવીએ છીએ. આપણી સંપત્તિની જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ આપણે અસ્વસ્થ થતા જઇએ છીએ. જેમની પાસે આપણાથી વધુ હોય છે તેમનું જોઇને આપણે ઇર્ષા કરતા થઇએ છીએ. આ બધું એટલા માટે થાય છે, કારણ કે આપણે પૈસાને પ્રેમ કરીએ છીએ પણ પૈસો કોઇને નહીં. પૈસામાં એવા કોઇ ગુણ નથી જે પ્રેમ આપી શકે. પૈસો એક એવું ભૌતિક સાધન છે જેને આપણે માનવોએ જ શક્તિ અને સ્થાન આપ્યું છે.

હવે આ સ્થિતિને ઇશ્વર સાથે સરખાવો. આપણામાંના મોટા ભાગના લોકો ઇશ્વરને ક્યારેય આંધળો પ્રેમ કરતા નથી. આપણે દરેક ઇશ્વર પાસે અપેક્ષા રાખીએ છીએ. ઇશ્વર માટેનો આપણો પ્રેમ અને શ્રદ્ધા શરતી હોય છે. ક્યારેક આપણી ઇચ્છા પ્રમાણે અને જોઇએ ત્યારે આપણને કંઇ મળતું નથી ત્યારે આપણે ઇશ્વર પર રીતસરના ગુસ્સે થઇ જઇએ છીએ. આપણામાંના અનેક લોકો ઇશ્વર પર શ્રદ્ધા રાખતા નથી અને તેની સાથે સોદા કરે છે. જો તે આપણી કોઇ ચોક્કસ ઇચ્છા પૂરી કરશે તો તેના બદલામાં આપણે તેને કશુંક ચડાવશું. આમ છતાં ઇશ્વર આપણને બિનશરતી પ્રેમ કરે છે. ઇશ્વર હંમેશાં આપણું ધ્યાન રાખે છે અને આપણા હિતમાં જે શ્રેષ્ઠ હોય તે જ કરતો હોય છે.

નરસિંહ મહેતા, મીરાબાઇ જેવાં ભક્તોને મોક્ષ મળ્યો, કારણ કે તેમણે ઇશ્વરને બિનશરતી પ્રેમ કર્યો. ઇશ્વર પાસેથી તેમણે કોઇ અપેક્ષા રાખી નહોતી. ઇશ્વરમાં તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેમણે પોતાની જાતને પૂર્ણ રીતે ઇશ્વરને શરણે કરી દીધી હતી. મીરા નાટકમાં એક સરસ વાક્ય હતું. નાટકની હિરોઇન કહે છે કે આપણે જેટલા ઇશ્વરની નજીક જઇએ છીએ એટલો તે પણ આપણી નજીક આવે છે. સામાન્ય રીતે ઇશ્વરને બિનશરતી પ્રેમ કરવાનું પ્રારંભમાં મુશ્કેલ છે, કારણ કે તેમાં એકતરફી પ્રેમ જેવું લાગે છે. આપણે તેની પૂજા કરતા હોવા છતાં તેના તરફથી કોઇ પ્રતિસાદ મળતો નથી. માટે, આપણે જ્યારે પૂજા કરતા હોઇએ છીએ ત્યારે આપણને થોડીક શાંતિ મળે છે.

જીવનમાં જો આપણને શાંતિ અને સ્વસ્થતા જોઇતી હોય તો, પૈસાને પ્રેમ કરવાને બદલે આપણે પ્રભુને બિનશરતી પ્રેમ કરવાનું ચાલુ કરી દેવું જોઇએ. પ્રભુ આપણને મદદ કરશે, તમે તેને માત્ર પ્રેમ કરો. ઇશ્વર સાથેના પ્રેમાલાપમાં આપણને સ્વર્ગનું જ સુખ પ્રાપ્ત થશે. આપણે ઇશ્વરને જેટલો વધુ પ્રેમ આપશું એટલી જ ઇર્ષા, અસલામતી અને હતાશા ઓછી અનુભવશું.

આપણે બધા પૈસાને પ્રેમ કરીએ છીએ, પણ પૈસો કોઇને નહીં. બીજી બાજુ આપણે બધા ઇશ્વરને શરતી અને અપેક્ષા સાથે પ્રેમ કરીએ છીએ છતાં ઇશ્વર આપણને બિનશરતી પ્રેમ આપે છે.

Thanks to Abbas Kapasi for the email

વધામણા માતાજીના ગરબાથી…..Now Tulsidal is starting his seventh Year for Trivedi Parivar.

સામાન્ય

 

વધામણા માતાજીના ગરબાથી…
 

 …..Now, Tulsidal is starting his seventh Year for Trivedi Parivar and all who enjoys this “Tulsidal”Blog.

To day is Navtatri Astami and Dear Pragnaben has send this to me on my 71 st  Birthday.

 

રામરસ રેલતા ઓ થનગનતા ધીર વીર !

તનમન મૂકીને આજ સોંપી માને સૌ પીર,

હૈડે માતૃ-અમીરસધાર ગ્રહતા સંચરજો શિવદ્વાર,

દિલ-મન મ્હોરતાં આવોને થઈને માના ઉર-ધબકાર !

ઘમ્મર ઘૂમતા આવોને મારી માને ગરબે આજ !

ઝનનન ઝૂમતા આવોને લઈને સરવા દિલનાં સાજ !

……………………………………….

મારી માને મંદિરિયે આજ રમવા આવોને !

મારી માતાને ગરબે આજ ઘૂમવા આવોને !

……………………………………

માનું મંદિર સારું વિશ્વ આ સૂરીલું ,

સાત-સાત સાગર ને અવનિ-અંબર ભર્યું ,

એ માતને બિરદાવતા કો વીરને વધાવવા

હેત હૈયાનાં , હાં રે દિલડાનાં ફૂ લડાં લઈ આજ

હૂલતાં આવોને ! .. મારી માને મંદિરિયે આજ …

માને મંદિરિયે સાત-સાત દીવડી ,

લાલ , નીલ , લીલેરી , ઝગમગતી જાંબલી ,

દીવડે લહેરાતી માત સપ્તપદી પાડતી ;

એને પગલે , માને કુમકુમ પગલે પળવા આજ

ઝૂમતા આવોને ! .. મારી માને મંદિરિયે આજ

— On Mon, 10/22/12, Suresh Jani <sbjani2006@gmail.com> wrote:

 Suresh Jani <sbjani2006@gmail.com>
 to

Dr. Rajendra Trivedi

 
રાત્રિને જન્મ દિનની વધામણી

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે……………….

સામાન્ય

રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે
પાય વાગે છે ઘુઘરીઓના ગમતાં રે,
હે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે

ગરબો જોવા ને ઈન્દ્રદેવ આવિયા રે
સાથે રાણી ઈન્દ્રાણી ને લાવિયાં રે

ગરબો જોવા ને બ્રહ્માજી પધાર્યા રે લોલ
સાથે રાણી બ્રહ્માણી ને લાવિયા રે.

ગરબો જોવાને વિષ્ણુદેવ આવિયા રે
સાથે રાણી લક્ષ્મીજીને લાવિયા રે

ગરબો જેવા ને શિવાજી પધારિયા રે લોલ
સાથે રાણી ઊમાજીને લાવિયા

Read more: અભિષેક: રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે – ગરબા http://www.krutesh.info/2012/10/blog-post_18.html#ixzz29qnqlLQr

તમારા ઘરમાં ઉગાડજો તુલસી …

સામાન્ય
 
તુલસીદલ   થી   તોલ  કરો  તો   પવન  બને   પરપોટો,અને   હિમાલય   મુકો  હેમ  નો  તો   મેરુ   થી   મોટો,આ  ભારે   હળવા    હરિહર   ને  મુલવવો  શી   રીતે, વજન   કરે  તે   હારે  મનવા   ભજન   કરે   તે   જીતે .
દાદીમાના ઘરગથ્થુ વૈદામાં તુલસીનું નામ સૌથી મોખરે હોય છે. જોકે હવે મોર્ડન મેડીસીનના સાયન્ટિસ્ટોએ પણ તુલસી પર પ્રયોગો કરીને એની ઔષધ તરીકેની વિશેષ લાક્ષણિકતાઓ શોધી છે. ભારતના રિસર્ચરોએ તુલસીને નુકશાનકારક રેડિયેશનથી થી આડઅસર માટેની દવા તરીકે ડેવલપ કરી છે. આ સાયન્ટિસ્ટોનું માનવું છે કે રેડીયેશનને કારણે બોડીમાં જે પણ ખાનાખરાબી થાય છે એની અસરને મટાડવા માટે તુલસી જેવી બેસ્ટ મેડિસિન બીજી કોઈ નહીં હોય. તુલસીના અર્કમાંથી તૈયાર કરેલી આ એન્ટિ રેડિયેશન દવાનો પ્રાણીઓ પર પ્રયોગ થઇ ચૂક્યો છે ને એનાં સફળ પરિણામોને કારણે ટૂંક સમયમાં જ આ દવાનો માણસો પર પ્રયોગ શરૂ થશે અને જો એમાં પણ સારાં રિઝલ્ટ્સ મળ્યાં તો એકાદ વરસમાં આ દવા માર્કેટમાં મળવા લાગે એવી શક્યતાઓ છે. તુલસીની આ નવી ક્ષમતાથી કેન્સરના દરદીઓને જ્યારે પણ રેડિયેશન્સ લેવાં પડશે ત્યારે એની આડઅસરથી બચાવવા માટે આ દવા વરદાનરૂપ થઈ પડશે. રેડિયેશન્સ લીધાં પછી કેન્સરના દરદીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જતી હતી, પરંતુ તુલસીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે.
તુલસીનો મોર્ડન ગુણ :
તુલસીના પાનમાં લીમોનીન, ટેર્પિનેઓલ એન્ટિ –ઈન્ફલમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણવત્તા ભરી પડી છે. એમાં આંખો માટે ગુણકારી બીટા-કેરોટીન, વિટામિન એ, લ્યુટેન તેમજ પીળા રંગનું ઝિકસેન્થિન નામનું કેમિકલ રહેલું છે. આ કેમિકલ્સ આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતાં ડેમેજ્થી બચાવે છે અને ઉંમરને કારણે આવતી દ્રષ્ટિની ઝાંખપ પણ રોકે છે. એમાં હાડકાંને સ્ટ્રોંગ બનાવતાં વિટામીન કે ઉપરાંત પોટેશિયમ, મેન્ગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જેવાં ખનીજ દ્રવ્યો પણ રહેલાં છે. પોટેશિયમ બોડીમાં રહેલાં ફ્લુઇડ માટે ખુબ જરૂરી છે. એ હાર્ટરેટ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તુલસીમાં ભરપૂર  માત્રામાં આર્યન હોય છે.
સ્પેશિયલ હીલિંગ પાવર :
તુલસીનાં પાન ચેતાતંતુઓ માટે ટોનિક સમાન છે અને મેમરી શાર્પ કરી શકે એવાં હોય છે. ફેફસાંની નળીઓમાં ચોંટી રહેલો કફ પણ એનાથી ઊખડે છે. એ પાચનશક્તિ વધારે છે અને પસીનો પેદા કરીને શરીરનો ઝેરી કચરો બહાર ફેંકવાનું સરળ બનાવે છે. મેલેરીયા, કોલેરા, કમળો, ડાયેરિયા, તાવ જેવા રોગોમાં તુલસીનો ઉકાળો અસરકારક છે. તુલસીનાં પાનનો અર્ક ફ્રેશ વોટર સાથે દર બે-ત્રણ કલાકે લેવાથી હાઈગ્રેડ ફીવરમાં પણ ફાયદો થાય છે. આયુર્વેદિક કફ સિરપની તમામ બનાવટોમાં પણ તુલસી એક મુખ્ય ઔષધ હોય છે. તુલસીથી બ્રોન્કિયલ અસ્થમામાં રાહત થાય છે. શરદી-ધીમે રસ ઉતારવો. ગળામાં ખિચખિચ હોય તો તુલસીનાં પાન નાખીને ઉકાળેલું પાણી ઘૂંટડે –ઘૂંટડે પિતા રેહવું.
મોર્ડન ઉપયોગો …
તુલસીનાં પાનનો આદું અને મધ નાખીને બનાવેલો કાઢો બ્રોન્કાઇટીસ, અસ્થમા, ઇન્ફ્લ્યુએન્ઝા જેવી તકલીફોમાં ફાયદાકારક છે. તુલસીનાં પાન, નમક અને લવિંગનો કાઢો પણ શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ માટે સારો છે.
મૂત્રપિંડમાં પથરી થઈ હોય ત્યારે દિવસમાં બે વાર તુલસીનો રસ અને મધ મેળવીને સતત છ મહિના સુધી પીવાથી પથરી પીગળીને યુરીન વાટે નીકળી જાય છે. હાર્ટમાં બ્લોકેજ, નબળાઈ કે કોલેસ્ટરોલજમા થવાની બિમારીમાં પણ રોજ તુલસીનાં પાન લેવાથી ફાયદો થાય છે. બાળકોને અવારનવાર થતી કોમન બીમારીઓ જેવી કે શરદી, ખાંસી, તાવ, ડાયેરિયા, ઊલટી જેવી તકલીફોમાં તુલસીનાં પાનનો રસ અકસીર દવાનું કામ કરે છે. તુલસીને એન્ટિ-સ્ટ્રેસ પ્રોપર્ટી પણ છે. તાજેતરમાં થયેલા રિસર્ચ અનુસાર રોજ તુલસીનાં બાર પાન દિવસમાં બે વાર ચાવવાથી સ્ટ્રેસ ઘટે છે, રક્ત શુદ્ધ થાય છે અને સ્ટ્રેસને કારણે થતી બીમારીઓ પ્રિવેન્ટ થાય છે. મોંમાં ચાંદા પડ્યાં હોય, દાંતમાં સડો થતો હોય, પેઢાં નબળાં પડી ગયાં હોય, લોહી નીકળતું હોય, મોંમાંથી વાસ આવતી હોય ત્યારે તુલસીનું તેલ કે તુલસીનો રસ અને રાઈનું તેલ મિક્સ કરીને દાંત અને પેઢાં પર ઘસવું. કાચાં તુલસીના પાન ચાવવાથી અને બે વાર દાંત સાફ કરવાથી પણ આ સમસ્યા ઘટે છે. વીંછી, મધમાખી, ભમરી, જળો જેવાં જીવજંતુ કરડ્યાં હોય ત્યારે તુલસીનો રસ પીવો અને એ કરડેલી જગ્યા પર લગાવવાથી ઝેર ઊતરે છે. પડવા-વાગવા કે ઊંડો ઘા થયો હોય ત્યારે જખમ સાફ કરવા માટે ડેટોલ ન હોય તો તુલસીનાં તાજા રસથી ઘા સાફ કરવાથી ઝડપથી રૂઝ આવે છે.
તુલસી ના ગુણ અંગેની ….પૂરક માહિતી ..
ફોલ્લા, ઘા અને ચામડીના રોગ … અને તુલસી …
૧) તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને દાદર પર લગાવવાથી આરામ થાય છે,
૨) તુલસીપત્રનો રસ બે ભાગ અને તલનું તેલ એક ભાગ ભેગું કરી ઓછા તાપે ગરમ કરી બરાબર ગરમ થઇ ગયા પછી ગાળી નાખો અને પછી તેનો ઉપયોગ ચામડીના રોગો અને ખુજલી પર કરવાથી લાભ થાય છે.
૩) અગ્નિથી દાઝી જતા તુલસીનો રસ અને નાળીયેરનું તેલ (કોપરેલ) બરાબર હલાવીને લગાવવાથી બળતરા મટે છે, જો ફોલ્લા પડી ગયા હોય કે ઘા પડી ગયા હોય તો તે પણ  જલ્દીથી સારા થઇ જાય છે.
૪) તુલસીના પાનને ગંગાજળમાં વાટીને નિરંતર લગાવતા રહેવાથી સફેદ ચાઠા અને કોઢ થોડા વખતમાં ઠીક થઈ  જાય છે.
૫) બાલ તોડ (એકજાતનો ફોલ્લો) વાળના તૂટી જવાથી થાય છે તેનાપર તુલસીપત્ર અને પીપળાની કોમળ કુંપળો વાટીને લગાવવાથી આરામ થાય છે.
૬) નાકની અંદર ફોલ્લીઓ થઇ હોય તો તુલસીપત્ર અને બોરને વાટીને સુંઘવાથી અને લગાવવાથી લાભ થાય છે.
૭) પેટમાં અંદર ફોલ્લા થયા હોય કે ગોળો ચડતો હોય તો તુલસીપત્ર અને સુવાની ભાજીનો ઉકાળો બનાવીને તેમાં થોડું સિંધવ મીઠું નાખી ને પીવું જોઈએ.
૮) તુલસીપત્ર અને ફટકડીને ખુબજ બારીક વાટીને ઘા પર ભભરાવાથી તે જલ્દી સારું થઇ જાય છે.
૯) વાળ ખરવા કે અકાળે સફેદ થઇ જવા તે પણ એક ચર્મવિકાર જ છે, તેના મટે તુલસીપત્ર અને સુકા આંબળાનું ચૂર્ણ માથામાં સારી રીતે ઘસીને સાધારણ ગરમ પાણીથી ધોવું જોઈએ.
૧૦) બગલમાં થતા ફોલ્લા પર તુલસીપત્ર રાઈ, ગોળ, અને ગુગળ સરખા ભાગે લઇ પાણીમાં વાટી ગરમ કરી બાંધવાથી તે ફૂટીને મટી જાય છે.
૧૧) તુલસીના પાન અને તેના મુળિયામાં કીટાણું નાશક ગુણો વિશેસ રૂપે હોય છે, તેથી બધા જ જાતના ચામડીના રોગોમાં તેનો ઉપયોગ લાભકારક સિદ્ધ થાય છે, તુલસીના ૨૦-૨૫ તોલા પાનને વાટીને તેમાં પાણી મેળવીને તેનો રસ કાઢી રાખવો પછી અડધો શેર રસ અને અડધો શેર તલનું તેલ લઇને ઉકાળવું પાણી બળી જાય ત્યારે તેલને ગાળીને બાટલીમાં ભરી દેવું, આ તેલની માલીસથી ચામડીના અનેક પ્રકારના રોગ ખુજલી, શુષ્કતા વગેરે મટે છે.
વિવિધ રોગો … અને તુલસી …
૧) કોઈપણ જાતનું ઝેર અફીણ, ઝેરકોચલું, ધંતૂરો વગેરે ખાઈ જતા તુલસીના પાનનો રસ ગાયના ઘીમાં ભેળવીને પીવાથી આરામ થાય છે, ઘીનું પ્રમાણ અવસ્થા પ્રમાણે પાશેરથી અડધો શેર લઇ શકાય. એકવાર લેવાથી આરામ ન થાય તો વારંવાર આ તુલસી-ધૃત પીવડાવવું જોઈએ.
૨) તૃષા રોગ – ગળાના શોષ  રોગમાં તુલસી અને લીંબુના રસમાં ખાંડ અને પાણી નાખી શરબતની જેમ પીવાથી લાભ થાય છે.
૩) દિવસમાં બે-ચાર વખત અને ખાસ કરીને ખાધા પછી અડધો કે કલાક પછી તુલસીના ચાર-પાંચ પાંદડા ચાવી લેવાથી મોઢામાંથી નીકળતી દુર્ગંધ દુર થાય છે.
૪) તુલસીપત્ર, હડિયાકર્સનના (હુરહુર) પાન, અંતરવેલ અને ઊંટની લીંડીઓ આ બધાને ગૌમૂત્રમાં વાટી અને ઉકાળીને વધી ગયેલા અંડકોષ પર જાડો લેપ કરવાથી લાભ થાય છે.
૫) છાતી, પેટ કે પીંડીઓ માં બળતરા થતી હોય તો તુલસીના પાન અને દેવદારનું લાકડું ઘસી ચંદનની જેમ લેપ કરવાથી ફાયદો થાય છે.
૬) ગળામાં દુખાવો થતો હોય તો તુલસીના પાનનો રસ મધની સાથે ચાટવાથી ફાયદો થાય છે.
૭) મરડો, ચૂક કે ઝાડા થયાની ફરિયાદ હોય તો તુલસીના સુકા પાન બે માશા અને સંચળ એક માશો, નવટાંક દહીંમાં ભેળવીને લેવાથી ફાયદો થાય છે.
૮) હરસ માટે તુલસીના મુળિયા તેમજ લીંબડાની લીંબોળીઓની મીંજ સરખા ભાગે લઇ વાટીને ચૂર્ણ બનાવવું, આમાંથી ત્રણ માશા દરરોજ છાસની સાથે લેવાથી લાભ થાય છે.
૯) પેટમાં પ્લીહોદર, બરોળ વધી ગઈ હોય તો તુલસીના મુળિયા નવસાર, ટંકનખાર (ફુલાવેલો ખાર) અને જવા ખાર સરખા ભાગે લઇ બરાબર વાટીને ચૂર્ણ બનાવો, પછી એમાંથી દરરોજ ત્રણ માશા તાજા પાણી સાથે સવારે લેવાથી આરામ થાય છે.
૧૦) શરીર પર પિત્તના વિકાસથી ફીકાસ આવી ગઈ હોય ત્યારે તુલસીના બીજ બે માશા, આંબળાના મુરબ્બા સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.
૧૧) ઠંડી લાગવાથી, શરદી થવાથી પાંસળીઓ દુઃખતી હોય તો તુલસીના પાનનો રસ છ માશા અને પુષ્કર મૂળનું ચૂર્ણ ત્રણ માશા ભેળવીને ગરમ કરી દુઃખતું હોય ત્યાં લેપ કરવો.
૧૨) વાળાના રોગમાં જ્યાં સોજો થયો હોય ત્યાં તુલસીના મુળિયાને ઘસી લેપ કરવો જોઈએ, આથી વાળાનો બે-ત્રણ ઇંચ લાંબો દોરો બહાર નીકળી આવશે, તેને બાંધી દઈ બીજે દિવસે ફરીથી એવી જ રીતે લેપ કરવો. આમ બે-ત્રણ દિવસમાં પૂરેપૂરો વાળો બહાર નીકળી આવશે અને કેટલાક વધુ વખત લેપ કરતા રેહવાથી ઘા બિલકુલ માટી જાય છે.
૧૩) વનતુલસીના પાન કોલેરા માં આશ્ચર્યકારક પ્રભાવ બતાવે છે, તેના પાનની સાથે કણજીના બીજની મીંજ, લીંબડાની છાલ, અધેડીના બીજ, લીમડાની ગળો અને ઇન્દ્રજવ આ બધા ને મેળવીને બે-ત્રણ તોલા પોણો શેર પાણીમાં ઉકાળો અને જયારે બળબળતા અડધું રહે ત્યારે બે-ત્રણ તોલા જેટલું થોડા થોડા અંતરે આપતા જાવ. આ પ્રયોગથી કોલેરાના કઠણ દર્દીઓ ના જીવ પણ લગભગ બચી જાય છે.
સંકલિત
(ગ.ગુજ.૧-૧૨/૪૯-૧૪)

સાભાર : સૌજન્ય : તુલસીના ચમત્કારિક ગુણ

====================================================
સ્નેહી શ્રી રાજેન્દ્રભાઈ અને ગીતાબેન,
આપ સપરિવાર ખુશી-મજામાં હશો.
આ સાથે તુલસી અંગેનો એક સરસ લેખ તમોને વાંચવા માટે મોકલું છું.
આ માહિતી જો ગમે તો એને તમારા તુલસી દલ બ્લોગમાં મૂકી
શકો એવું મારું નમ્ર સૂચન છે.
સસ્નેહ,
વિનોદભાઈ

Read and live to such reading….” Collection ”

સામાન્ય
ભૂલોકઈરીતેથઈતેસમજવામાંજેટલોસમયવેડફાયછે
તેનાકરતાંઓછાસમયમાં,ભૂલસુધારીશકાયછે.
ભૂખલાગેત્યારેખાવુંતેપ્રકૃતિ;                           
ભૂખલાગીહોયતોયખાવુંતેવિકૃતિઅને
ભૂખ્યારહીનેબીજાનેખવરાવવુંતેસંસ્કૃતિ
માનવીનાજ્ઞાનનેમાપવામાટે,તેનીનમ્રતાઅનેબધાનેપ્રેમ
રવાનીતેનીતાકાતનેતપાસવીપડેછે.ગાંધીજી
કોઈઅક્ષરએવોનથી,જેમાંમંત્રહોય.
કોઈમૂળએવુંનથી, જેમાંઔષધહોય.
 કોઈવ્યક્તિએવીનથી,જેઅયોગ્યહોય.
માત્રએને,પારખીનેએનોઉપયોગકરનારદુર્લભછે.
જીવનમાંજેટલીકિંમતીવસ્તુપ્રાપ્તકરશો,
એટલુંજકિંમતીએનૂંઋણચુકવવુંપડશે
પથ્થરજેવોક્રોધકોકનુંમાથુંફોડીનાખેછેવાતસાચી,
પણપાણીજેવીક્ષમા,લાંબેગાળેપથ્થરજેવાક્રોધનેતોડીના
ખેછે.વાસ્તવિકતાકયારેયભૂલશોનહિ
આપણીઆવક,આપણાપગરખાંજેવીછે.
જોટૂંકીહોયતોડંખે; પણવધુમોટીહોય,
તોગડથોલિયુંખવડાવે . 
આપણેએવુંનહીંવિચારવુંકેભગવાનઅમારાશુભફળતરતકેમનથીઆપતા,
બલકેભગવાનનોઆભારમાનો,કેઆપણનેભૂલનીસજાતરતનથીઆપતા.
સાદગીઉત્તમસુંદરતાછે,ક્ષમાઉત્તમબળછે,નમ્રતાઉત્તમતર્કછે, અને મિત્રતાઉત્તમસંબંધછે.
તેનેધારણકરીને,જીવનનેઉત્તમબનાવો.
પૈસોઆવેછેત્યારેખર્ચનાલશ્કરનેલઇનેઆવેછે,
પૈસોજયારેજાયછેત્યારેએકલોજતોરહેછે
પરંતુ..,પેલુંખર્ચનુંલશ્કરમૂકતોજાયછે.
‎”ખાઈમાંપડેલોમાનવીબચીનેઉપરઆવીશકેછે,
પરંતુ.., “અદેખાઈમાંપડેલોમાનવીક્યારેયઉપરઆવીશકતોનથી  ……….
તમેનિષ્ફળથાવનોપ્રયત્નકરોઅનેસફળથઇજાઓ,
તોતમેસફળથયાકહેવાય,કેનિષ્ફળથયાકહેવાય?????
દરિયોસમજેછેકેમારીપાસેપાણીઅપારછે,
પણક્યાંજાણેછેકે, તોનદીએઆપેલોપ્રેમઉધારછે….
 જિદગીમાંએવુંકશુજમુશ્કેલનથીહોતુંજેઆપણેવિચારવાનીહિંમતનાકરીશકીએ,
કિકતમાંઆપણે,કશુંકજુદુંજકરવાનુંવિચારવાનીહિંમતનથીકરીશકતા.
ફૂલનેખીલવાદો, મધમાખીપોતાનીજાતેતેનીપાસેઆવશે;
ચારિત્ર્યશીલબનો, વિશ્વાસજાતેતમારાપરમુગ્ધથઇજશે.’
પ્રસાદ, એટલેશું?
પ્રએટલેપ્રભુ,
સાએટલેસાક્ષાત,
એટલેદર્શન.
માટે, જેઆરોગવાથી,પ્રભુનાસાક્ષાતદર્શનથાય,તેસાચોપ્રસાદ.
અને,પ્રસાદઆરોગતીવેળાએ,હૃદયમાંપ્રભુનામુખારવિંદનીઝાંખીથાયતે,મહાપ્રસાદ.
‎”ઈશ્વરમાનવીનેલાયકાતકરતાવધારેસુખઆપતોનથી
તોસહનશક્તિકરતાવધારેદુઃખપણનથીઆપતો……….
પૈસામાટેતોબધાપરસેવોપડેછે!!!
પર,સેવામાટે,પરસેવોનાપડાય??
કશુંનાહોયત્યારેઅભાવનડેછે,
થોડુંહોયત્યારેભાવનડેછે,
બધુંહોયનેત્યારેસ્વભાવનડેછે..
જીવનનું,એકકડવુંસત્યછે.
કોઈદિવસકુંભારપણમનમાંવિચારતોહશે.. કેટકોરામારીનેમારામાટલાનેચકાસતોમાનવી,આટલીજલ્દીકેમતૂટીજાયછે?
કોણકહેછે,કેભગવાનનથીદેખાતા??
ખાલી, એજતોદેખાયછે,જ્યારેકંઇનથીદેખાતું..!!
તારુંકશુંહોય,તોછોડીનેઆવ તું,
તારુંબધુંહોય,તોછોડીબતાવતું………
અવગણનાવચ્ચેજીવતુંબાળક, અપરાધશીખશે.
દુશ્મનાવટવચ્ચેજીવતુંબાળક,લડાઇશીખશે.
ઉપહાસવચ્ચેજીવતુંબાળક,.શરમશીખશે.
સહનશીલતાવચ્ચેજીવતુંબાળક, ધૈર્યશીખશે.
પ્રોત્સાહનવચ્ચેજીવતુંબાળક,વિશ્વાસશીખશે
મૈત્રીઅનેઆવકારવચ્ચેજીવતુંબાળકજગતમાંપ્રેમઆપતાઅનેમેળવતાશીખશે..
સુધારીલેવાજેવીછેપોતાનીભૂલ,
ભૂલીજવાજેવીછેબીજાનીભૂલ.,.
આટલુંમાનવીકરેકબુલ…,
તોહરરોજદિલમાંઉગેસુખનાફુલ
કોણકહેછેસંગએવોરંગ“,
માણસશિયાળસાથેનથીરેહતોતોયેલૂચ્ચોછે,
માણસવાઘસાથેનથીરેહતોતોયેક્રૂરછે,
અનેમાણસકુતરાસાથેરહેછેતોયેવફાદારનથી…..
માણસનેપ્રેમકરો. વસ્તુનેનહી,
વસ્તુનેવાપરો.માણસનેનહી“……..

શ્રી રામ શલાકા પ્રશ્નાવલી – From Tulsikrat Ramayan

સામાન્ય

શ્રી રામ શલાકા પ્રશ્નાવલી

સુ
પ્ર
બિ
હો
મુ
સુ
નુ
વિ
ધિ
રુ
સિ
સિ
રેં
બસ
હૈ
મં
સુજ
સી
સુ
કુ
ધા
બે
અં
ત્ય
કુ
જો
રિ
કી
હો
સં
રા
પુ
સુ
સી
જે
સં
રે
હો
નિ
ચિ
તુ
કા
મા
મિ
મી
મ્હા
જા
હુ
હીં
જૂ
તા
રા
રે
રી
હ્ર
કા
ખા
જિ
રા
પૂ
નિ
કો
મિ
ગો
ને
મનિ
હિ
રા
રિ
ખિ
જિ
મનિ
જં
સિં
મુ
કૌ
મિ
ધુ
સુ
કા
ગુ
નિ
તી
રિ
ના
પુ
ઢા
કા
તૂ
નુ
સિ
સુ
મ્હા
રા
હિં
સા
લા
ધી
રી
જા
હૂ
હીં
ષા
જૂ
રા
રે

 

વિધિ-શ્રીરામચન્દ્રજી કા ધ્યાન કર અપને પ્રશ્ન કો મન મેં દોહરાયેં। ફિર ઊપર દી ગઈ સારણી મેં સે કિસી એક અક્ષર અંગુલી રખેં। અબ ઉસસે અગલે અક્ષર સે ક્રમશઃ નૌવાં અક્ષર લિખતે જાયેં જબ તક પુનઃ ઉસી જગહ નહીં પહુઁચ જાયેં। ઇસ પ્રકાર એક ચૌપાઈ બનેગી, જો અભીષ્ટ પ્રશ્ન કા ઉત્તર હોગી।

 

સુનુ સિય સત્ય અસીસ હમારી। પૂજિહિ મન કામના તુમ્હારી।

યહ ચૌપાઈ બાલકાણ્ડ મેં શ્રીસીતાજી કે ગૌરીપૂજન કે પ્રસંગ મેં હૈ। ગૌરીજી ને શ્રીસીતાજી કો આશીર્વાદ દિયા હૈ।

ફલઃ- પ્રશ્નકર્ત્તા કા પ્રશ્ન ઉત્તમ હૈ, કાર્ય સિદ્ધ હોગા।

 

પ્રબિસિ નગર કીજૈ સબ કાજા। હૃદય રાખિ કોસલપુર રાજા।

યહ ચૌપાઈ સુન્દરકાણ્ડ મેં હનુમાનજી કે લંકા મેં પ્રવેશ કરને કે સમય કી હૈ।

ફલઃ-ભગવાન્ કા સ્મરણ કરકે કાર્યારમ્ભ કરો, સફલતા મિલેગી।

ઉઘરેં અંત ન હોઇ નિબાહૂ। કાલનેમિ જિમિ રાવન રાહૂ।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ કે આરમ્ભ મેં સત્સંગ-વર્ણન કે પ્રસંગ મેં હૈ।

ફલઃ-ઇસ કાર્ય મેં ભલાઈ નહીં હૈ। કાર્ય કી સફલતા મેં સન્દેહ હૈ।

બિધિ બસ સુજન કુસંગત પરહીં। ફનિ મનિ સમ નિજ ગુન અનુસરહીં।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ કે આરમ્ભ મેં સત્સંગ-વર્ણન કે પ્રસંગ મેં હૈ।

ફલઃ-ખોટે મનુષ્યોં કા સંગ છોડ઼ દો। કાર્ય કી સફલતા મેં સન્દેહ હૈ।

હોઇ હૈ સોઈ જો રામ રચિ રાખા। કો કરિ તરક બઢ઼ાવહિં સાષા।।

યહ ચૌપાઈ બાલકાણ્ડાન્તર્ગત શિવ ઔર પાર્વતી કે સંવાદ મેં હૈ।

ફલઃ-કાર્ય હોને મેં સન્દેહ હૈ, અતઃ ઉસે ભગવાન્ પર છોડ઼ દેના શ્રેયષ્કર હૈ।

મુદ મંગલમય સંત સમાજૂ। જિમિ જગ જંગમ તીરથ રાજૂ।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ મેં સંત-સમાજરુપી તીર્થ કે વર્ણન મેં હૈ।

ફલઃ-પ્રશ્ન ઉત્તમ હૈ। કાર્ય સિદ્ધ હોગા।

ગરલ સુધા રિપુ કરય મિતાઈ। ગોપદ સિંધુ અનલ સિતલાઈ।।

યહ ચૌપાઈ શ્રીહનુમાન્ જી કે લંકા પ્રવેશ કરને કે સમય કી હૈ।

ફલઃ-પ્રશ્ન બહુત શ્રેષ્ઠ હૈ। કાર્ય સફલ હોગા।

બરુન કુબેર સુરેસ સમીરા। રન સનમુખ ધરિ કાહ ન ધીરા।।

યહ ચૌપાઈ લંકાકાણ્ડ મેં રાવન કી મૃત્યુ કે પશ્ચાત્ મન્દોદરી કે વિલાપ કે પ્રસંગ મેં હૈ।

ફલઃ-કાર્ય પૂર્ણ હોને મેં સન્દેહ હૈ।

સુફલ મનોરથ હોહુઁ તુમ્હારે। રામ લખનુ સુનિ ભએ સુખારે।।

યહ ચૌપાઈ બાલકાણ્ડ પુષ્પવાટિકા સે પુષ્પ લાને પર વિશ્વામિત્રજી કા આશીર્વાદ હૈ।

ફલઃ-પ્રશ્ન બહુત ઉત્તમ હૈ। કાર્ય સિદ્ધ હોગા।

આરતી શ્રી રામાયણજી કી
~~~~~~~~~~~~~~~~~
આરતિ શ્રી રામાયણ જી કી ।
કીરતિ કલિત લલિત સિય-પી કી ॥ આરતિ……
ગાવત બ્રહ્માદિક મુનિ નારદ ।
બાલમીક બિજ્ઞાન બિસારદ ॥
સુક સનકાદિ શેષ અરૂ સારદ ।
બરનિ પવનસુત કીરતિ નીકી ॥ આરતિ……
ગાવત વેદ પુરાન અષ્ટદસ ।
છઓ સાસ્ત્ર સબ ગ્રંથન કો રસ ॥
સાર અંસ સમ્મત સબહી કી ॥ આરતિ……
ગાવત સંતત સંભુ ભવાની ।
અરૂ ઘટસંભવ મુનિ બિગ્યાની ॥
વ્યાસ આદિ કવિબર્જ બખાની ।
કાગભુસુંડિ ગરૂડ કે હી કી ॥ આરતિ……
કલિમલ હરનિ વિષય રસ ફીકી ।
સુભગ સિંગાર મુક્તિ જુબતી કી ॥
દલન રોગ ભવ મૂરિ અમી કી ।
તાત માત સબ બિધિ તુલસી કી ॥ આરતિ……

શ્રી રામચરિત માનસ કે સિદ્ધ ‘મન્ત્ર’નિયમ-
માનસ કે દોહે-ચૌપાઈયોં કો સિદ્ધ કરને કા વિધાન યહ હૈ કિ કિસી ભી શુભ દિન કી રાત્રિ કો દસ બજે કે બાદ અષ્ટાંગ હવન કે દ્વારા મન્ત્ર સિદ્ધ કરના ચાહિયે। ફિર જિસ કાર્ય કે લિયે મન્ત્ર-જપ કી આવશ્યકતા હો, ઉસકે લિયે નિત્ય જપ કરના ચાહિયે। વારાણસી મેં ભગવાન્ શંકરજી ને માનસ કી ચૌપાઇયોં કો મન્ત્ર-શક્તિ પ્રદાન કી હૈ-ઇસલિયે વારાણસી કી ઓર મુખ કરકે શંકરજી કો સાક્ષી બનાકર શ્રદ્ધા સે જપ કરના ચાહિયે।
અષ્ટાંગ હવન સામગ્રી
૧॰ ચન્દન કા બુરાદા, ૨॰ તિલ, ૩॰ શુદ્ધ ઘી, ૪॰ ચીની, ૫॰ અગર, ૬॰ તગર, ૭॰ કપૂર, ૮॰ શુદ્ધ કેસર, ૯॰ નાગરમોથા, ૧૦॰ પઞ્ચમેવા, ૧૧॰ જૌ ઔર ૧૨॰ ચાવલ।
જાનને કી બાતેં-
જિસ ઉદ્દેશ્ય કે લિયે જો ચૌપાઈ, દોહા યા સોરઠા જપ કરના બતાયા ગયા હૈ, ઉસકો સિદ્ધ કરને કે લિયે એક દિન હવન કી સામગ્રી સે ઉસકે દ્વારા (ચૌપાઈ, દોહા યા સોરઠા) ૧૦૮ બાર હવન કરના ચાહિયે। યહ હવન કેવલ એક દિન કરના હૈ। મામૂલી શુદ્ધ મિટ્ટી કી વેદી બનાકર ઉસ પર અગ્નિ રખકર ઉસમેં આહુતિ દે દેની ચાહિયે। પ્રત્યેક આહુતિ મેં ચૌપાઈ આદિ કે અન્ત મેં ‘સ્વાહા’ બોલ દેના ચાહિયે।
પ્રત્યેક આહુતિ લગભગ પૌન તોલે કી (સબ ચીજેં મિલાકર) હોની ચાહિયે। ઇસ હિસાબ સે ૧૦૮ આહુતિ કે લિયે એક સેર (૮૦ તોલા) સામગ્રી બના લેની ચાહિયે। કોઈ ચીજ કમ-જ્યાદા હો તો કોઈ આપત્તિ નહીં। પઞ્ચમેવા મેં પિશ્તા, બાદામ, કિશમિશ (દ્રાક્ષા), અખરોટ ઔર કાજૂ લે સકતે હૈં। ઇનમેં સે કોઈ ચીજ ન મિલે તો ઉસકે બદલે નૌજા યા મિશ્રી મિલા સકતે હૈં। કેસર શુદ્ધ ૪ આને ભર હી ડાલને સે કામ ચલ જાયેગા।
હવન કરતે સમય માલા રખને કી આવશ્યકતા ૧૦૮ કી સંખ્યા ગિનને કે લિયે હૈ। બૈઠને કે લિયે આસન ઊન કા યા કુશ કા હોના ચાહિયે। સૂતી કપડ઼ે કા હો તો વહ ધોયા હુઆ પવિત્ર હોના ચાહિયે।
મન્ત્ર સિદ્ધ કરને કે લિયે યદિ લંકાકાણ્ડ કી ચૌપાઈ યા દોહા હો તો ઉસે શનિવાર કો હવન કરકે કરના ચાહિયે। દૂસરે કાણ્ડોં કે ચૌપાઈ-દોહે કિસી ભી દિન હવન કરકે સિદ્ધ કિયે જા સકતે હૈં।
સિદ્ધ કી હુઈ રક્ષા-રેખા કી ચૌપાઈ એક બાર બોલકર જહાઁ બૈઠે હોં, વહાઁ અપને આસન કે ચારોં ઓર ચૌકોર રેખા જલ યા કોયલે સે ખીંચ લેની ચાહિયે। ફિર ઉસ ચૌપાઈ કો ભી ઊપર લિખે અનુસાર ૧૦૮ આહુતિયાઁ દેકર સિદ્ધ કરના ચાહિયે। રક્ષા-રેખા ન ભી ખીંચી જાયે તો ભી આપત્તિ નહીં હૈ। દૂસરે કામ કે લિયે દૂસરા મન્ત્ર સિદ્ધ કરના હો તો ઉસકે લિયે અલગ હવન કરકે કરના હોગા।
એક દિન હવન કરને સે વહ મન્ત્ર સિદ્ધ હો ગયા। ઇસકે બાદ જબ તક કાર્ય સફલ ન હો, તબ તક ઉસ મન્ત્ર (ચૌપાઈ, દોહા) આદિ કા પ્રતિદિન કમ-સે-કમ ૧૦૮ બાર પ્રાતઃકાલ યા રાત્રિ કો, જબ સુવિધા હો, જપ કરતે રહના ચાહિયે।
કોઈ દો-તીન કાર્યોં કે લિયે દો-તીન ચૌપાઇયોં કા અનુષ્ઠાન એક સાથ કરના ચાહેં તો કર સકતે હૈં। પર ઉન ચૌપાઇયોં કો પહલે અલગ-અલગ હવન કરકે સિદ્ધ કર લેના ચાહિયે।

૧॰ વિપત્તિ-નાશ કે લિયે
“રાજિવ નયન ધરેં ધનુ સાયક। ભગત બિપતિ ભંજન સુખદાયક।।”
૨॰ સંકટ-નાશ કે લિયે
“જૌં પ્રભુ દીન દયાલુ કહાવા। આરતિ હરન બેદ જસુ ગાવા।।
જપહિં નામુ જન આરત ભારી। મિટહિં કુસંકટ હોહિં સુખારી।।
દીન દયાલ બિરિદુ સંભારી। હરહુ નાથ મમ સંકટ ભારી।।”
૩॰ કઠિન ક્લેશ નાશ કે લિયે
“હરન કઠિન કલિ કલુષ કલેસૂ। મહામોહ નિસિ દલન દિનેસૂ॥”
૪॰ વિઘ્ન શાંતિ કે લિયે
“સકલ વિઘ્ન વ્યાપહિં નહિં તેહી। રામ સુકૃપાઁ બિલોકહિં જેહી॥”
૫॰ ખેદ નાશ કે લિયે
“જબ તેં રામ બ્યાહિ ઘર આએ। નિત નવ મંગલ મોદ બધાએ॥”
૬॰ ચિન્તા કી સમાપ્તિ કે લિયે
“જય રઘુવંશ બનજ બન ભાનૂ। ગહન દનુજ કુલ દહન કૃશાનૂ॥”
૭॰ વિવિધ રોગોં તથા ઉપદ્રવોં કી શાન્તિ કે લિયે
“દૈહિક દૈવિક ભૌતિક તાપા।રામ રાજ કાહૂહિં નહિ બ્યાપા॥”
૮॰ મસ્તિષ્ક કી પીડ઼ા દૂર કરને કે લિયે
“હનૂમાન અંગદ રન ગાજે। હાઁક સુનત રજનીચર ભાજે।।”
૯॰ વિષ નાશ કે લિયે
“નામ પ્રભાઉ જાન સિવ નીકો। કાલકૂટ ફલુ દીન્હ અમી કો।।”
૧૦॰ અકાલ મૃત્યુ નિવારણ કે લિયે
“નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ।
લોચન નિજ પદ જંત્રિત જાહિં પ્રાન કેહિ બાટ।।”
૧૧॰ સભી તરહ કી આપત્તિ કે વિનાશ કે લિયે / ભૂત ભગાને કે લિયે
“પ્રનવઉઁ પવન કુમાર,ખલ બન પાવક ગ્યાન ઘન।
જાસુ હ્રદયઁ આગાર, બસહિં રામ સર ચાપ ધર॥”
૧૨॰ નજર ઝાડ઼ને કે લિયે
“સ્યામ ગૌર સુંદર દોઉ જોરી। નિરખહિં છબિ જનનીં તૃન તોરી।।”
૧૩॰ ખોયી હુઈ વસ્તુ પુનઃ પ્રાપ્ત કરને કે લિએ
“ગઈ બહોર ગરીબ નેવાજૂ। સરલ સબલ સાહિબ રઘુરાજૂ।।”
૧૪॰ જીવિકા પ્રાપ્તિ કેલિયે
“બિસ્વ ભરણ પોષન કર જોઈ। તાકર નામ ભરત જસ હોઈ।।”
૧૫॰ દરિદ્રતા મિટાને કે લિયે
“અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરારિ કે। કામદ ધન દારિદ દવારિ કે।।”
૧૬॰ લક્ષ્મી પ્રાપ્તિ કે લિયે
“જિમિ સરિતા સાગર મહુઁ જાહી। જદ્યપિ તાહિ કામના નાહીં।।
તિમિ સુખ સંપતિ બિનહિં બોલાએઁ। ધરમસીલ પહિં જાહિં સુભાએઁ।।”
૧૭॰ પુત્ર પ્રાપ્તિ કે લિયે
“પ્રેમ મગન કૌસલ્યા નિસિદિન જાત ન જાન।
સુત સનેહ બસ માતા બાલચરિત કર ગાન।।’
૧૮॰ સમ્પત્તિ કી પ્રાપ્તિ કે લિયે
“જે સકામ નર સુનહિ જે ગાવહિ।સુખ સંપત્તિ નાના વિધિ પાવહિ।।”
૧૯॰ ઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરને કે લિયે
“સાધક નામ જપહિં લય લાએઁ। હોહિં સિદ્ધ અનિમાદિક પાએઁ।।”
૨૦॰ સર્વ-સુખ-પ્રાપ્તિ કે લિયે
સુનહિં બિમુક્ત બિરત અરુ બિષઈ। લહહિં ભગતિ ગતિ સંપતિ નઈ।।
૨૧॰ મનોરથ-સિદ્ધિ કે લિયે
“ભવ ભેષજ રઘુનાથ જસુ સુનહિં જે નર અરુ નારિ।
તિન્હ કર સકલ મનોરથ સિદ્ધ કરહિં ત્રિસિરારિ।।”
૨૨॰ કુશલ-ક્ષેમ કે લિયે
“ભુવન ચારિદસ ભરા ઉછાહૂ। જનકસુતા રઘુબીર બિઆહૂ।।”
૨૩॰ મુકદમા જીતને કે લિયે
“પવન તનય બલ પવન સમાના। બુધિ બિબેક બિગ્યાન નિધાના।।”
૨૪॰ શત્રુ કે સામને જાને કે લિયે
“કર સારંગ સાજિ કટિ ભાથા। અરિદલ દલન ચલે રઘુનાથા॥”
૨૫॰ શત્રુ કો મિત્ર બનાને કે લિયે
“ગરલ સુધા રિપુ કરહિં મિતાઈ। ગોપદ સિંધુ અનલ સિતલાઈ।।”
૨૬॰ શત્રુતાનાશ કે લિયે
“બયરુ ન કર કાહૂ સન કોઈ। રામ પ્રતાપ વિષમતા ખોઈ॥”
૨૭॰ વાર્તાલાપ મેં સફલતા કે લિયે
“તેહિ અવસર સુનિ સિવ ધનુ ભંગા। આયઉ ભૃગુકુલ કમલ પતંગા॥”
૨૮॰ વિવાહ કે લિયે
“તબ જનક પાઇ વશિષ્ઠ આયસુ બ્યાહ સાજિ સઁવારિ કૈ।
માંડવી શ્રુતકીરતિ ઉરમિલા, કુઁઅરિ લઈ હઁકારિ કૈ॥”
૨૯॰ યાત્રા સફલ હોને કે લિયે
“પ્રબિસિ નગર કીજૈ સબ કાજા। હ્રદયઁ રાખિ કોસલપુર રાજા॥”
૩૦॰ પરીક્ષા / શિક્ષા કી સફલતા કે લિયે
“જેહિ પર કૃપા કરહિં જનુ જાની। કબિ ઉર અજિર નચાવહિં બાની॥
મોરિ સુધારિહિ સો સબ ભાઁતી। જાસુ કૃપા નહિં કૃપાઁ અઘાતી॥”
૩૧॰ આકર્ષણ કે લિયે
“જેહિ કેં જેહિ પર સત્ય સનેહૂ। સો તેહિ મિલઇ ન કછુ સંદેહૂ॥”
૩૨॰ સ્નાન સે પુણ્ય-લાભ કે લિયે
“સુનિ સમુઝહિં જન મુદિત મન મજ્જહિં અતિ અનુરાગ।
લહહિં ચારિ ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ।।”
૩૩॰ નિન્દા કી નિવૃત્તિ કે લિયે
“રામ કૃપાઁ અવરેબ સુધારી। બિબુધ ધારિ ભઇ ગુનદ ગોહારી।।
૩૪॰ વિદ્યા પ્રાપ્તિ કે લિયે
ગુરુ ગૃહઁ ગએ પઢ઼ન રઘુરાઈ। અલપ કાલ વિદ્યા સબ આઈ॥
૩૫॰ ઉત્સવ હોને કે લિયે
“સિય રઘુબીર બિબાહુ જે સપ્રેમ ગાવહિં સુનહિં।
તિન્હ કહુઁ સદા ઉછાહુ મંગલાયતન રામ જસુ।।”
૩૬॰ યજ્ઞોપવીત ધારણ કરકે ઉસે સુરક્ષિત રખને કે લિયે
“જુગુતિ બેધિ પુનિ પોહિઅહિં રામચરિત બર તાગ।
પહિરહિં સજ્જન બિમલ ઉર સોભા અતિ અનુરાગ।।”
૩૭॰ પ્રેમ બઢાને કે લિયે
સબ નર કરહિં પરસ્પર પ્રીતી। ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતી॥
૩૮॰ કાતર કી રક્ષા કે લિયે
“મોરેં હિત હરિ સમ નહિં કોઊ। એહિં અવસર સહાય સોઇ હોઊ।।”
૩૯॰ ભગવત્સ્મરણ કરતે હુએ આરામ સે મરને કે લિયે
રામચરન દૃઢ પ્રીતિ કરિ બાલિ કીન્હ તનુ ત્યાગ ।
સુમન માલ જિમિ કંઠ તેં ગિરત ન જાનઇ નાગ ॥
૪૦॰ વિચાર શુદ્ધ કરને કે લિયે
“તાકે જુગ પદ કમલ મનાઉઁ। જાસુ કૃપાઁ નિરમલ મતિ પાવઉઁ।।”
૪૧॰ સંશય-નિવૃત્તિ કે લિયે
“રામ કથા સુંદર કરતારી। સંસય બિહગ ઉડ઼ાવનિહારી।।”
૪૨॰ ઈશ્વર સે અપરાધ ક્ષમા કરાને કે લિયે
” અનુચિત બહુત કહેઉઁ અગ્યાતા। છમહુ છમા મંદિર દોઉ ભ્રાતા।।”
૪૩॰ વિરક્તિ કે લિયે
“ભરત ચરિત કરિ નેમુ તુલસી જે સાદર સુનહિં।
સીય રામ પદ પ્રેમુ અવસિ હોઇ ભવ રસ બિરતિ।।”
૪૪॰ જ્ઞાન-પ્રાપ્તિ કે લિયે
“છિતિ જલ પાવક ગગન સમીરા। પંચ રચિત અતિ અધમ સરીરા।।”
૪૫॰ ભક્તિ કી પ્રાપ્તિ કે લિયે
“ભગત કલ્પતરુ પ્રનત હિત કૃપાસિંધુ સુખધામ।
સોઇ નિજ ભગતિ મોહિ પ્રભુ દેહુ દયા કરિ રામ।।”
૪૬॰ શ્રીહનુમાન્ જી કો પ્રસન્ન કરને કે લિયે
“સુમિરિ પવનસુત પાવન નામૂ। અપનેં બસ કરિ રાખે રામૂ।।”
૪૭॰ મોક્ષ-પ્રાપ્તિ કે લિયે
“સત્યસંધ છાઁડ઼ે સર લચ્છા। કાલ સર્પ જનુ ચલે સપચ્છા।।”
૪૮॰ શ્રી સીતારામ કે દર્શન કે લિયે
“નીલ સરોરુહ નીલ મનિ નીલ નીલધર શ્યામ ।
લાજહિ તન સોભા નિરખિ કોટિ કોટિ સત કામ ॥”
૪૯॰ શ્રીજાનકીજી કે દર્શન કે લિયે
“જનકસુતા જગજનનિ જાનકી। અતિસય પ્રિય કરુનાનિધાન કી।।”
૫૦॰ શ્રીરામચન્દ્રજી કો વશ મેં કરને કે લિયે
“કેહરિ કટિ પટ પીતધર સુષમા સીલ નિધાન।
દેખિ ભાનુકુલ ભૂષનહિ બિસરા સખિન્હ અપાન।।”
૫૧॰ સહજ સ્વરુપ દર્શન કે લિયે
“ભગત બછલ પ્રભુ કૃપા નિધાના। બિસ્વબાસ પ્રગટે ભગવાના।।”

 

(કલ્યાણ સે સાભાર ઉદ્ધૃત)

Thanks to Pragnaben and The E Mail….

 

પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ – E Mail from Pragnaben Vyas

સામાન્ય
પ્રભુનું વિરુદ્ધધર્માશ્રયત્વ
પ્રભુનું સ્વરૂપ વિરૂદ્ધધર્માશ્રયી છે એવો વિચાર ભક્તજનોએ પોતાના હ્રદયમાં અવશ્ય કરવો (એટલે કે ભાવથી કરવો; બુદ્ધિથી નહીં). પ્રભુના વિરુદ્ધધર્માશ્રયનું જો જ્ઞાન ન હોય તો પ્રભુની લીલામાં અસંભાવના અને વિપરીત ભાવના ઉત્પન્ન થાય છે, જેનાથી ભક્તિબીજનો નાશ થાય છે.
અસંભાવના – પ્રભુની લીલામાં અસંભવ, સંદેહ વગેરે જેવું જણાય તે અસંભાવના. દા. ત. : પ્રભુની દામોદરલીલાની વાત સમજો. પ્રભુની કમર નાની અને તે બાંધવાની દોરડી મોટી છે. છતાં તેનાથી કમર ન બંધાય. દોરડી બે આંગળ ટૂંકી પડે. યશોદાજી દોરડી જોડતાં જાય તો પણ બે આંગળ ટૂંકી પડે. એવું બને ખરું ?  આમ જે વસ્તુ આપણને અશક્ય લાગે અને પ્રભુની લીલામાં શંકા ઉપજે એનું નામ અસંભાવના.
વિપરીત ભાવના – પ્રભુ માટે કંઈક અયોગ્ય અને વિપરીત જેવું જણાય તેનું નામ વિપરીત ભાવના. દા.ત. : નંદગૃહે દૂધ–માખણની કોઈ ઉણપ નથી છતાં એક સામાન્ય બાળકની જેમ પ્રભુ વ્રજભક્તોના ઘરે ચોરી કરવા પધારે, રંચક માખણ માટે રૂદન કરે, માનાદિ લીલામાં વ્રજભક્તો સમક્ષ દૈન્ય કરે વગેરે પ્રભુ માટે વિચારવું એનું નામ વિપરીત ભાવના.
પ્રભુનું વિરૂદ્ધધર્માશ્રયત્વ :
·        બાળક છે છતાં રસિકશિરોમણી છે.
·        પોતાને વશ છે તો પણ સદા ભક્તોને વશ છે.
·        ભયરહિત છે અને સમગ્ર દેવ–દૈત્યોને ભય ઉત્પન્ન કરે છે છતાં યશોદાજી વગેરે વ્રજભક્તો પાસે ભયભીત છે.
·        નિરપેક્ષ છે છતાં ભક્તો સમક્ષ સાપેક્ષ છે.
·        ચતુરશિરોમણી છે છતાં ભક્તો સમક્ષ મહામુગ્ધબાળક સમાન લીલા કરે છે.
·        સર્વજ્ઞ છે છતાં ભક્તો પાસે અજ્ઞ છે.
·        સદા આત્મરામ છે છતાં ગોપીજનોની રતિવર્ધન કરે છે.
·        પૂર્ણકામ છે છતાં ભક્તો પાસે કામથી આર્ત બની યાચના કરે છે.
·        દીનતારહિત છે છતાં ભક્તોને અનેક પ્રકારના દૈન્ય વચનો કહે છે.
·        સ્વયં પ્રકાશિત છે છતાં ભક્તોની સમક્ષ અપ્રકાશિત છે.
·        બહાર બિરાજમાન હોવા છતાં ભક્તોના અંત:કરણમાં સદા બિરાજે છે.
·        સ્વતંત્ર છે છતાં ભક્તો સમક્ષ પરતંત્ર છે.
·        સર્વસામર્થ્યવાન છે છતાં ભક્તો પાસે સામર્થ્યરહિત છે.
આવા વિરૂદ્ધધર્માશ્રયી પુષ્ટિપુરૂષોત્તમ શ્રીકૃષ્ણની શરણભાવના હ્રદયમાં નિરંતર કરવી.

Dadaji-Kali Tulasi Mulaji * Happy Birthday from Trivedi Parivar ” TULSIDAL.” “

સામાન્ય

Happy Bthday Guru ji   “Paramahansa Yogananda”

Born January 5, 1893 – Gorakhpur, Uttar Pradesh, India

Died 7 March 1952 (aged 59) –  Biltmore Hotel, Los Angeles, California, U.S

Birth name Mukunda Lal Ghosh

Guru Sri Yukteswar Giri

Philosophy Kriya Yoga
 

 Quotation  ” 

=============== =================================================================

You are walking on the earth as in a dream.  

Our world is a dream within a dream; you must realize that to find God is the

only goal, the only purpose, for which you are here. For Him alone you exist.  

Him you must find.

=====================================================

ALSO ………….

TO DAY IS OUR FATHER – DADA JI’s Birth Day.

જીવનઝાંખી

mulashankar_trivedi_1.jpg

“શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.
બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.”

” હરિ વસે છે હરિના જનમાં, શું કરશો જઈને વનમાં
ભેખ ધરીને તમે શીદ ભટકો છો, પ્રભુ નથી વન કે અરણ્યમાં. “

વેબ સાઇટ  ( તુલસીલ)

______________________________________________________________________

નામ

  • વૈદ મુળશંકર પુંજીરામ ત્રિવેદી,
  • Vaidya Mulshanker Punjiram Trivedi
  • R.M.P.,
  • Head Spinning Master in many Cotton mills in Ahmadabad and Bharuch
  • Technical Adviser- Modern Bobbin CO, Bilimora, Gujarat

      ઉપનામ

  • મુળજી,  કળી તુલસી

      જન્મ

  • ૫, જાન્યુઆરી – ૧૯૦૫; ખેરાળુ

      અવસાન

  • ૬, જુલાઈ –  ૧૯૯૫; અમદાવાદ

       કુટુમ્બ

  • માતા –  મેનાબેન ; પિતા – પુંજીરામ
  • Older Sister Godaveri and Younger Sister Kapila Brother Krishnaprasad.

            પત્ની – Sharada

             પુત્રો – રાજેન્દ્ર –  સાઈકાએટ્રિસ્ટ અને ન્ય્રુરો સર્જન , જીતેન્દ્ર ( બાળલકવા

ગ્રસ્ત , MA.M.Mus, PhD  – અમદાવાદ અંધશાળાના and Jyot

Kanya Vidyalay – પ્રીન્સીપાલ ,  અનંતવિજય  –  એન્જીનીયર         

             પુત્રીઓ – ભાનુ M. Pharm, P h DR. Retired Principal L.M. College

of   Pharmacy,જ્યોતિ ,  retired પ્રોફેસર  Teacher

Traing College , અપર્ણા B. Pharm.

 અભ્યાસ

  • જુનું છઠ્ઠું ધોરણ ( અંગ્રેજી)

વ્યવસાય

  • હેડ સ્પિનીંગમાસ્ટર,
  • ટેકનિકલ એડવાઈઝર-મોડર્ન બોબીન કંપની, બિલીમોરા
  • વૈદ્ય- રજીસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર

જીવનઝરમર

  • જન્મથી કુટુંબના લાડકા અને મોટીબેન ને નાનાભાઈ ની મધ્યમાં
  • મેટ્રિકમાં હતા ત્યારે પિતાની છત્રછાયા જતાં ૧૬મે વર્ષે ઘર સંભાળવા અભ્યાસ  છોડ્યો.
  • પિતા મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના બિલ્ડિંગ કોન્ટ્રાકટર હ્તા
  • તેમના વારસ તરીકે ઘર સ્થાવર મિલકત જેવા કે બાગ, ખેતર વિ. ની ઉપજ ખેડુતો પાસેથી લેતા નહીં
  • મોટીબા મેનાબાને સમજાવી વડનગર પત્નિ શારદા સાથે વસ્યા.
  • વૈદકની દુકાન ખોલીને ઘરસંસાર શરુ કર્યો.
  • મોટીબા ને ભાંડુઓની સંભાળ જીવનના અંત સુધી કરી.
  • ૧૯૨૫ પછી અમદાવાદ માં જીવન વિતાવ્યુ.
  • ૧૯૬૧ થી ૧૯૯૫ –  નિવૃત જીવન
  • અમદાવાદમાં સંત રાજારામ શાસ્ત્રીજીનો સહવાસ થયો. બાળપણના માબાપના સિંચેલા સંસ્કારની કળી હવે ફૂલ બની મહેકી ઊઠી.
  • રાજારામ શાસ્ત્રી સાથે રામાયણ પ્રચાર સમિતીમાં સક્રીય કામ
  • તેમના ભજનોના પુસ્તક – ’તુલસીદલ’ ની પ્રસ્તાવના પુજ્ય શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રીએ લખી અને પુજ્ય કે.કા શાસ્ત્રીજી એ સરસિજ,માણેકબાગમાં ડો.ભાનુબેનના ઘરે આ યોગીનુ બહુમાનકરી નવાજ્યા.
  • તેમનાં બધા સંતાનો અમેરીકામાં વસ્યા છે.

રચના

  • ભજન સંગ્રહ – તુલસીદલ ( ૧૯૯૧ )

સાભાર

  • ડો. રાજેન્દ્ર ત્રિવેદી ( બોસ્ટન) – પુત્ર

DADAJI”S  BHAJAN who sings one time will complete 108 times name of Rama Mantra.


શ્રી રામ માળા – મૂળશંકર ત્રિવેદી
 April 3, 2009

Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 7:58 pm Edit This

શ્રી રામ માળા – મૂળશંકર ત્રિવેદી October 21, 2006
Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 1:23 am Edit This

શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

ચિદાનંદઘન રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

અવધ વિહારી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

ઘટ ઘટ વાસી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

અંતરયામી રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

જાનકી વલ્લભ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

વૈદેહીના નાથ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

નિશ દિન રટવું નામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

કરવા સુંદર કામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

જય જય સીતારામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

– મૂળશંકર ત્રિવેદી

=====================================================

Here is the Bhajan dedicated to Our Father on his birth day….


सुमरन करले रघुपती राम – राजेन्द्र त्रिवेदी
 October 20, 2011

   सुमरन करले रघुपती राम  –  राजेन्द्र त्रिवेदी

==========================

सुमरन करले रघुपती राम,

वो करता सबका भी अभीराम.

सदा सदा मै सुम्ररन करके,

करता मन से ध्यान.

सुमरन करले रघुपती राम,

वो करता मेरा भी अभीराम.

पल पल जीता पल पल पाके,

पल मै जीवन जी के जाते,

सिताराम के पास अरे मन,

सदा रहे तु साथ ओ  मन रे,

सुमरन करले  रघुपती राम,

वो करता सबका भी अभीराम.

राम राज मै जी के हम सब,

रटते रटते जय श्री राम.

सुमरन करले रघुपती राम,

वो करता सबका भी अभीराम.

सरसिज लोचन रघुवीर जपकर,

निश दिन लेते श्वास जिवन भर,

रटते रटते राम ओ मन रे,

कर दे बेडा पार ओ मन रे.

सुमरन करले रघुपती राम

वो करता सबका भी अभीराम.

 

राजेन्द्र त्रिवेदी

વિદાય – રાજેન્દ્ર ત્રિવેદી

સામાન્ય

 

શ્વાસોના સોપાને સરકુ આ મ્રુત્યુ ને ઘાટ,

ગણગણતો ગીતાના ગુણલા જીવનની  સાથ.

 

કર્મો કરી  ને તુ  આશા  ના જીવનમા રાખ,

હરખી  મલકી   જીવ  હરીને   ભજતો  દ્વાર.

 

સન્સાર સાગર  તુ  તરતો   હરીની સાથ,

ભાવે તુ  ભજતો   ભક્તિસહ  નિશદિન નાથ.

 

શાને મુઝાયે તુ છ્ટતા જીવન ને  આજ ?

મ્રુત્યુ ના  છોડે પણ  જીવનનો  છેલ્લો શ્વાસ.

 

બોલી તુ  હર  હરને   હરીને  ભજતો  આજ,

કરતો  માયાને  હર  મુક્ત  મ્રુત્યુની  સાથ.

 

રાજ  જીવન જીવતો  રહે છે  જગદીશની  સાથ,

કરતો તુ  રહેજે  ગુણલા  હરીની  સાથ.

 

 

રાજેન્દ્ર  ત્રિવેદી

“ચૈતન્યના દર્શન.” To day’s Suvichar”…Dhavalrajgeera.

સામાન્ય

                                         “ચૈતન્યના દર્શન.”

============================================

Keep Seeing Good In All.

Give Rather Than Take.

We Took All This Time

It was started before the birth From Our Mother’s Womb,

Parents, family, Friends and Society until now..

And still keep On taking.

Now, Balance the act of Take and Give.

And learn only  good to take and  give.

Love All.

Live The Time in life with Peace And Harmony now on….

At SARSIJ, Manekbaugh Society, Ahmadabad , Gujarat

Pujya ShriKrisnashanker Shastri of Bhagawat Vidyapeeth,

Sola , Gujarat  said while opening “Tusidal”  Bhajan book

written by Vaidya Mulshanker Punjiram Trivedi aka Kali Tulasi or Mulaji

It was in his own writing in Gujarati as below… .

The event was to honor Vaidya Mulshanker Punjiram Trivedi

and bless the youngest son Dr.Rajendra Mulshanker Trivedi

who left india in 1969.

The Trivedi parivar has kept the same life and the culture in west.

The same tradition and seeking refuge to Thy – Shriramji.

This is the True Reflection Of Our Dear Father by Shastriji.

*********************************************************************

શ્રી હરિશરણ, ચરણ અને સ્મરણનો નૈસર્ગિક આનંદ કેવળ શ્રી. કૃષ્ણાનુગ્રહનું

સરસફલ છે. આનંદની ક્ષુધા અને પિપાસા પ્રાણીમાત્રને સહજ હોય, એમાં

આશ્ચર્ય નથી, કારણકે, આત્માનું સહજ સ્વરૂપ છે કેવલ આનંદ. સત્ય અને

ચૈતન્યના ઉત્તરદલમાં આનંદ એ એક જ પૂર્ણદલ છે. કેવલ આનંદનું નૈસર્ગિક

સ્વરૂપ સર્વને વિદિત નથી “सो रसो वै सः रसम् एनम् लब्ध्वा हि आनन्दा

भवति ।“ આ આનંદનો પરિચય ભગવાન વેદ છે. આનંદ સ્વરૂપ હરિનું

આસ્વાદન કેવલ ભગવાનની અહૈતુકી સેવા, નૈસર્ગિક ગુણગાથા, લીલાગાથા

અને નામ સંકીર્તનથી સહજ સુલભ છે. સ્થાવર જંગમને આનંદનું દાન

ભગવાનના ગુણગાનથી છે. આ ગુણગાનનો આસ્વાદ શ્રીહરિના અનુગ્રહથી

પરમકોમલ હૃદય શ્રી. મૂળશંકરભાઇને સુલભ બન્યો. સર્વથા હરિ

ગુણગાનપાન માત્ર જીવી શ્રી. મૂળશંકરભાઇનાં શ્રી હરિચરણે સમર્પિત કરવા

આ ભક્તિરસ સભર પદપદથી વિલસિત ભજન પદાવલી સ્વરૂપ આ

તુલસીદલનાં દર્શન – કીર્તનથી સહજ સુલભ થાય છે. આ અનુભૂતિનો સ્વાદ

છે . સ્વાદ લઇ જાણો. –

અકિંચન કૃષ્ણશંકર

When The Year 2011 Is Ending After Three Days and We All

Will Welcome 2012 …

Time Will Continue With Our Journey In The Life As Rajendra,

Suresh ,Vinod until last breath.

When we Leave the Body And Continue The Eternal Journey.

Only Love ,Good Deeds – Karma Will Keep Nurturing.

ભર્તૃહરિનું આ સુભાષિત ટાંકવા મન થાય છે –

परगुणकथनैः स्वान दुणान ख्यापयन्तः ।

Filed under: અંતરની વાણી,ENGLISH,Gujarati,Rajendra Trivedi — dhavalrajgeera @ 1:52 pm Edit This

“જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની “— એક સુંદર વિડીયો દર્શન.

============================================

Vinodbhai  Patel…..is connected with us.Bhai Suresh and Vinodbhai both said what we all agree.

Keep seeing Good in all.

Give rather than take.

Now, take and give only good.

Love all and live the time with peace and Harmony.

Pujya Dadaji – Kaka Krisnashanker Shastriji of Sola of Gujarat said at

Manekbaugh Society  at “Sarsij” was his true reflection of our Dear Father.

In Vinodbhai’s “જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની “— એક

સુંદર વિડીયો દર્શન..says the same.Read the article by clicking…

 

“જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની “— એક સુંદર વિડીયો દર્શન..

When the year 2011 is  ending after three days and we all will welcome 2012

…Time will continue with our journey in the life as Rajendra, Suresh ,Vinod

but will leave this body and continue the eternal journey.

Only Love ,Good deeds – Karma will keep nurturing people and Life behind.

ભર્તૃહરિનું આ સુભાષિત ટાંકવા મન થાય છે –

परगुणकथनैः स्वान दुणान ख्यापयन्तः ।

Like Bhai Suresh says

” ૭૦ + ની ઉમ્મરે જન્મજાત ખોડ છતાં વિનોદભાઈએ જે લગનથી બ્લોગિંગ પ્રવૃત્તિ શરૂ કરી છે- તે સરાહનીય છે.ખેર, આપણે એકમેકની પ્રશંસા કરી અહમ ને પોષવાનું ટાળીએ, અને પરમ તત્વની આપણા ઉપરની અસીમ કૃપાને કદી ન વિસરીએ.

And Vinodbhai replied …

સુરેશભાઈ ,મેં હકીકતોનું જ બયાન કર્યું છે.પરમ તત્વની કૃપા કોઈ કાર્યને પાર પાડવા માટેની પહેલી શરત છે.

One who meditates, all his knots of his heart, the bondages are opened; all the doubts are eliminated and one becomes
gradually free from the fetters of action with ego. ~

Mundaka ઉપનિષદ

વિનોદ પટેલ