તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

Pratham namu- Shree nathaji March 26, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 1:29 am

Tuesday, March 25, 2008

..*.. Pratham Namu ..*..

 

RASIA on HOLI March 20, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 12:24 pm

      રસિયાભરકે પિચકારી મોહે માર ગયો રે
યશોદાજીકો લાલા
યશોદાકો લાલા વો તો ગોકુલ ગોવાલા
  — ભર પિચકારી

પહેલી પિચકારી મેરી બિંદીયા પે મારી
મેરી છોટીસી બિંદીયા બિગાડ ગયો રે
  –યશોદાજીકો લાલા

દૂજી પિચકારી મેરે મુખડે પે મારી
મેરો ચાંદસો મુખડો બિગાડ ગયો રે
  - યશોદાજીકો લાલા

ત્રીજી પિચકારી મેરી ચુનરી પે મારી
મેરી સુરંગી ચુનરી ભિગોય ગયો રે
  - યશોદાજીકો લાલા

ચોથી પિચકારી મેરે પાયલ પે મારી
મેરી સોનેકી પાયલ રંગ દીયો રે
  - યશોદાજીકો લાલા

 

MAHA SIVARATRY March 6, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 2:53 am
 

shreenathji se milaneka…. February 28, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 4:14 pm

,

..*.. Shrinathji se milane ka ..*..

*

*** કહે છે કે શ્રીજી ને મેળવવા આસાન નથી …જો આપણા કર્મો ની અંતરાય હોય તો એને લીધે પ્રભુ સુધી આપણી પ્રાર્થના જલદી પહોંચતી નથી, અને જેમનો પુણ્યોદય થયો હોય એમની પ્રાર્થના તરત પહોંચે છે…અને એ ભક્ત ને પ્રભુ દર્શન આપવા જરૂર પધારે છે ….તેથી એ ભક્તો જોડે સત્સંગ કરવાથી આપણે પણ પ્રભુ ને પામી શકીએ છીએ. શ્રીજી ને પામવા માટે સત્સંગ જ એક સહેલો ને સરળ ઊપાય છે… જ્યાં શ્રીજી ને વહાલા ભક્તો હોય ત્યાં પ્રભુ નિશ્ચિત હાજર રહે છે..!

 

..*.. Hari om namo narayana..*.. February 25, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 11:35 pm

..*.. Hari om namo narayana..*..

…….આ ભજન સાંભળી ને નાથદ્વારા યાદ આવી જાય છે…જાણે કે શ્રીજી ની ઝાંખી કરવા હવેલી તરફ જઈ રહ્યા હોઇએ અને આ કર્ણપ્રિય ભજન નો નાદ પરોઢ નાં પવિત્ર વાતાવરણ માં રેલાઈ ને ગુંજી રહ્યો છે..!……આ ભજન સાંભળી ને મન - હ્રદય ભક્તિ રસ માં ભાવ વિભોર બની જાય છે..!

 

इश्वर सत्य है ….. February 9, 2008

Filed under: Hindi Bhajan — dhavalrajgeera @ 12:47 pm

इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
जागो उठ कर देखो
जीवन ज्योत उजागर हैसत्यम शिवम सुन्दरम - २
इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
सत्यम शिवम सुन्दरम - २

राम अवध में काशी में शिव कांहा वर्‍इन्दवन में
दया करो प्रभू देखूँ इन को - २
हर घर के आँगन में
राधा मोहन शरणम
सत्यम शिवम सुन्दरम - २

एक सूर्या है एक गगन है एक ही धरती माता
दया करो प्रभू एक बनें सब
सब का एक से नाता
राधा मोहन शरणम
सत्यम शिवम सुन्दरम - २