તુલસીદલ

સ્વ. મૂળશંકર ત્રિવેદી રચિત અને અન્ય સ્તુતિઓ

પ્રસ્તાવના March 2, 2007

સુરેશ @ 10:19 pm

         શ્રી હરિશરણ, ચરણ અને સ્મરણનો નૈસર્ગિક આનંદ કેવળ શ્રી. કૃષ્ણાનુગ્રહનું સરસફલ છે. આનંદની ક્ષુધા અને પિપાસા પ્રાણીમાત્રને સહજ હોય, એમાં આશ્ચર્ય નથી, કારણકે, આત્માનું સહજ સ્વરૂપ છે કેવલ આનંદ. સત્ય અને ચૈતન્યના ઉત્તરદલમાં આનંદ એ એક જ પૂર્ણદલ છે.
       કેવલ આનંદનું નૈસર્ગિક સ્વરૂપ સર્વને વિદિત નથી.
सो रसो वै सः रसम् एनम् लब्ध्वा हि आनन्दा भवति ।  આ આનંદનો પરિચય ભગવાન વેદ છે.
       આનંદ સ્વરૂપ શ્રીહરિનું આસ્વાદન કેવલ ભગવાનની અહૈતુકી સેવા
, નૈસર્ગિક ગુણગાથા, લીલાગાથા અને  નામ સંકીર્તનથી સહજ સુલભ છે. સ્થાવર જંગમને આનંદનું દાન ભગવાનના ગુણગાનથી છે.
         આ ગુણગાનનો આસ્વાદ શ્રીહરિના અનુગ્રહથી પરમકોમલ હૃદય શ્રી. મૂળશંકરભાઇને સુલભ બન્યો. સર્વથા હરિ ગુણગાનપાન માત્ર જીવી શ્રી. મૂળશંકરભાઇનાં શ્રી હરિચરણે સમર્પિત કરવા આ ભક્તિરસ સભર પદપદથી વિલસિત ભજન પદાવલી સ્વરૂપ આ તુલસીદલનાં દર્શન – કીર્તનથી સહજ સુલભ થાય છે. આ અનુભૂતિનો સ્વાદ છે . સ્વાદ લઇ જાણો.

-          અકિંચન કૃષ્ણશંકર  

 

7 Responses to “પ્રસ્તાવના”

  1. THE TRIVEDI FAMILY AND PUJYA SHRI KRASHNASHANKER SHASTRIJI OF SOLA, “BHAGAWAT VIDYAPITH” HAS LOVE FOR THE POET AND VAIDYA MULSHANKER PUNJIRAM TRIVEDI.

    SHASTRIJI AND DADAJI ENJOY MEETING AND GIVING LOVE OF SHRI HARI TO US BY THEIR OWN LIFE LONG LIVING.

    IN THE INTRODUCTION OF ” TULSIDAL’ THE KALI TULASI- MULAJI BY OUR SHASTRIJI SAYS IT ALL FOR OUR BELOVED FATHER.

    WE ARE THANKING YOU BOTH,

    CHILDREN OF THE TRIVEDI PARIVAR.

  2. B.P.P.A.,INC Says:

    WE KNOW DR.TRIVEDI AND HIS FAMILY.STARTING THEIR FATHER’S POETRY BOOK AS “TULSIDAL” IS NICE.
    REGARDS TO THE TRIVEDI.

    “HAPPY FATHER’S DAY”

  3. DADAJI AND KRASHNASHNKER SHASTIJI OF “SOLA” ARE DEAR AND NEAR TO “SHRI HARI.”
    PUJJYA SHASTIJI GAVE OUR DADAJI LOVE AS AN OLDER BROTHER.
    NOW, BOTH ARE WATCHING AND BLESSING ALL OF US.

  4. ram nehra Says:

    We were delighted & inspired to see your father’s dedication you have dedicated to Hindu Heritage. Now we are looking forward for your blessings & guidence for Ekal Vidyalaya Movement.

    Ram Nehra
    President New England & Board Member of Ekal Vidyalaya Foundation USA
    401 848 2024

  5. Dear Ram,

    It is always liked and Tulsidal and Trivedi Parivar wish the best to you and the work you do for Akal Vidyalaya in all india.
    Best regards and Keep shining.

    Rajendra

    Tulsidal Editor and Trivedi Parivar

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  6. Dipal Says:

    sir thoda divas pahela me tamari site ma koe jagyae sakhio joe hati pan aaje te mane malti nathi please mane e page ni link mara email per send karo ne please…

  7. khubaj sunder blog manava jevo


Leave a Reply