સૌ મિત્રોને આ લેખ ધ્યાનથી વાંચી, આ સારા કામમાં યથાશક્તિ સહભાગી થવા આમંત્રણ છે..
———- Forwarded message ———-
From: “ગદ્યસુર”
Date: Thu, Jan 26, 2012 at 3:11 PM
Subject: [New post] વડ તેવા ટેટા
To: sbjani2006@gmail.com
New post on ગદ્યસુર
વડ તેવા ટેટા
by સુરેશ
જૂની અને જાણીતી ગુજરાતી કહેવત-
‘બાપ તેવા બેટા
અને
વડ તેવા ટેટા.’
વડ તેવા ટેટા તો હોય જ. ઘોડા તેવા વછેરા, આખલા તેવા વાછડા, ઊંટ તેવાં બોતડાં, હાથી તેવાં મદનિયાં… આમ બધી જાતિઓમાં સંતતિ માબાપ જેવી જ હોય.
પણ માનવજાતમાં ‘ બાપ તેવા બેટા’ ન પણ હોય!
અનેક દાખલા મોજૂદ છે- ગાંધીજી અને મણિલાલ જેવા.
પણ એક અપવાદ હમણાં ધ્યાનમાં આવ્યો.
મારા મિત્ર અતુલ ભટ્ટનો અમેરિકામાં કામ કરતો પુત્ર ઉત્પલ.
અતુલનો પરિચય અહીં અગાઉ આપેલો છે- અહીં.
કેમ સાવ અજાણ્યા એવા, ઉત્પલને અહીં સ્થાન આપ્યું?
આ માટે…
ઉત્પલના કામનો ઉજાસ
અને ઉત્પલનો પરિચય વાંચો અહીં-
અતુલ નિવૃત્ત થયા પછી સેવાનાં ઘણાં કામો કરે છે- તે જાણી એના મિત્ર હોવાનો મને ગર્વ થયો હતો. પણ જીવનના મધ્યકાળમાં સંઘર્ષોના દરિયામાં નૌકા હંકારતો ઉત્પલ પણ બાપ જેવો જ સંવેદનશીલ છે; એટલું જ નહીં પણ સેવાનું એક નાનકડું કામ હાથ લીધું છે- તે ખબર પડી ત્યારે મસ્તક ઝૂકી ગયું.
ચાલો આપણે ઉત્પલના કામને વધાવી લઈએ. જે કાંઈ ફાળો આપણાથી એમાં આપી શકાય , તે આપીને…
dhavalrajgeera January 26, 2012 at 5:12 pm
Dear Bhai Suresh and Utpal Bhatt.
Trivedi Parivar will Put this in Tulsidal on January 26th for Gujarati Surfers to come forward,
Keep up the good work for our Motherland and Gujarat…
Akal Vidyalay and Pratham can join in such noble work too.

———————–
સમ્પર્ક-
ઉત્પલ ભટ્ટ
bhatt.utpal@gmail.com
(cell) + 91 97129 07779
સુરેશ | January 26, 2012 at 4:11 pm | Categories: સમાચાર | URL: http://wp.me/p5UXh-23F
dhavalrajgeera January 26, 2012 at 5:12 pm
Dear Bhai Suresh and Utpal Bhatt.
Trivedi Parivar will Put this in Tulsidal on January 26th for Gujarati Surfers to come forward,
Keep up the good work for our Motherland and Gujarat…
Akal Vidyalay and Pratham can join in such noble work too.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
A request to share…from Ramesh Patel….
http://www.youtube.com/watch?v=yte1RgffoZs
Republic Day Special Taari Shaan Tiranga Part 1
By Dilip Gajjar| 1 video
http://forums.bharat-rakshak.com/