ખોળે લેજો રે

સામાન્ય

બાળને તો ખોળે લેજો રે હો માત મારી
તાતને સંદેશો કે’જો રે, હો માત મારી …. બાળને

બાળ તારો બોલાવે, અંતરમાં પ્રેમ લાવે,
માતતાત વે’લાં આવે રે, હો માત મારી …. બાળને

બાળ તારી વાટ જુવે, પ્રેમમાં નિત્ય રુવે,
જો આવો તો ખોળે સુવે રે, હો માત મારી …. બાળને

માત તો દયાળુ કહાવે, તાતને પણ સાથ લાવે,
એકલાં કદી ન આવે રે, હો માત મારી …. બાળને

માતાનું અંતર જાણી, પ્રેમ ઘણેરો આણી,
તાતજી પણ લૈ છે તાણી રે , હો માત મારી …. બાળને

મુળજી છે તારો બાળ, માતતાત લો સંભાળ,
ઉતારો ભવસાગર પાર રે, હો માત મારી …. બાળને

Advertisements

3 responses »

  1. Shri Gayatri Chalisa – Essential Morning Chants – Pandit Shiv Kumar Sharma

    09 Shri Gayatri Chalisa – Essential Morning Chants – Pandit Shiv Kumar Sharma, Pandit Hariprasad Chaurasia Essential Morning Chants’ is designed to fill the auspicious period of dawn with the divine vibrations of powerful deities. …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s