કરું સંતચરણની સેવા

સામાન્ય

કરું સંતચરણની સેવા રે, પાવન થાવા
મીઠો મંત્ર રામનો ગાવા રે, પાવન થાવા …….. કરું

ગંગા-યમુના-રેવા સૌ સંત કેરા ચરણે
નિશ્ચય કરી જાવું શરણે રે , પાવન થાવા …….. કરું

સંત સીધો માર્ગ બતાવે, જીવનની જ્યોત જલાવે,
અંતર ઉજાસ જગાવે રે , પાવન થાવા …….. કરું

સંત પ્રભુમંદિરનો દીવો, સંતો સૌ યુગ યુગ જીવો,
જીવ મહીં બતાવે શીવ રે , પાવન થાવા …….. કરું

મુળજી મન નિશ્ચય કરજે, અંતરમાં આનંદ ધરજે,
પ્રેમે પ્રભુ-ચરણ જઇ ઠરજે રે , પાવન થાવા …….. કરું

Advertisements

2 responses »

  1. Pragnaben Vyas says,

    ” સંતસેવા કરતાં કરતાં જ કોઈ વાર સંતકૃપા અને સંતોના સ્વામી ઈશ્વરની કૃપા થવાથી જીવન કૃતાર્થ બની જાય છે. કહ્યું છે ને કે ‘ના જાને કીસ રૂપ મેં નારાયણ મિલ જાય !’ એ જ માર્ગ છે.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s