ઉમા કેરો બાળ

Standard

નિત્ય સમર નિત્ય સમર ઉમા કેરો બાળ
રીઝે ગણનો નાથ, નહિ થાય વાંકો વાળ – સમર….

શિરે સોહે કિરીટ, કંઠે રત્ન જડિત હાર,
ચરણે ઝાંઝર રણઝણે, છે મૂષકે સવાર– સમર….

કાન મોટા, નાક લાંબું, ઉદર છે વિશાળ,
આંખ ઝીણી, દંત લાંબા, ભવ્ય છે કપાળ – સમર….

એક કરે પાશ અને બીજે મોદક થાળ
ત્રીજે કરે પરશુ અને ચોથે સોહે માળ– સમર….

રિધ્ધિ સિધ્ધિ સહ સેવે, પામે સમૃધ્ધિ અપાર
દાસ મુળજી હેતે ભજે કરજે બેડો પાર – સમર….

Advertisements

10 responses »

 1. THE GREAT BHAJAN FOR LORD GANESH.

  એટલા માટે કવિ એ લખ્યુ છે.

  નિત્ય સમર નિત્ય સમર ઉમા કેરો બાળ
  રીઝે ગણનો નાથ, નહિ થાય વાંકો વાળ

  રાજેન્દ્ર

 2. Rajendra M. Trivedi ,M.D. wish the best on Ganesh Chaturthi and all ways,
  http://www.bpaindia.org

  SUKHKARTA DUKHHARTA GANAPATI AARTI(GANESH AaRTI) : WITH SUBTITLES (LYRICS)

  http://www.youtube.com/watch?v=wo-2pz5QyScSUKHKARTA DUKHHARTA GANAPATI AaRTI : WITH SUBTITLES(LYRICS) Sukhkarta dukhharta varta vighnachi || Nurvi purvi prem krupa jayachi || Sarvangi sundar uti shendurachi ||Kanthi zalke mal mukta- phalachi || 1… || Jay dev jai dev jay mangal murti || Darshanmatre mankamana purti || Jay dev jai dev || Ratnakhachit fara tuj gaurikumra ||Chandanachi uti kumkumkeshara || Hirejadit mugut Shobhato bara ||Runzunati nupure charni ghagaria || 2 || Jay dev jai dev jay mangal murti || Darshanmatre mankamana purti ||Jay dev jai dev || Lambodar Pitambar phadivarbandhana || Saral sond vakratunda trinayan || Das ramacha vat pahe sadana ||Sankti pavave Nirvani Rakshave survarvandana || 3 || Jay dev jai dev jay mangal murti || Darshanmatre mankamana purti ||

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s