મારા જીવન કેરી નાડ – સંત ‘ પુનીત ‘

સામાન્ય

મારા જીવન કેરી નાડ, તારે હાથ સોંપી છે.
ચાહે ડુબાડે કે તાર, તારે હાથ સોંપી છે.

ભવસાગરની ભુલવણીમાં ભુલી પડી છે નાવડી,
તેને ઉગારે કે તાર , તારે હાથ સોંપી છે.

એક જ છીદ્ર પડે નાવમાં, તો તે ડુબી જાય છે,
અહીં તો ઘણાં રહ્યાં છે દ્વાર, તારે હાથ સોંપી છે.

માયાજળનો દરીયો ભરીયો, મમતાનાં તોફાન છે,
‘પુનીત’  નાવલડી તું તાર, તારે હાથ સોંપી છે.

સંત ‘ પુનીત

Advertisements

3 responses »

 1. પુનિત મહારાજનું ‘શાંત ચિત્તે સંસારમાં મ્હાલજો રે…’

  એ મને ટાઈપ કરીને મોકલશો તો આભારી થઈશ . મને એમનાં ભજનો બહુ જ ગમે છે.
  મારi મીત્ર ડો. રાજેન્દ્ર ત્રિવેદીના બ્લોગ પર મને ગમતાં ભજનો મુકેલાં છે …….
  https://tulsidal.wordpress.com/category/સંત-પુનીત/

  ———- Forwarded message ———-
  From: PUThakkar
  Date: 2009/2/17
  Subject: [ગદ્યસુર] Comment: “આજન�‹ સુવીચાર”
  To: sbjani2006@gmail.com

  New comment on your post #2916 “આજનો સુવીચાર”
  Author : PUThakkar (IP: 59.95.220.44 , 59.95.220.44)
  E-mail : puthakkar@gmail.com
  URL : http://puthakkar.wordpress.com/
  Whois : http://ws.arin.net/cgi-bin/whois.pl?queryinput=59.95.220.44
  Comment:
  એક ભજન છે – પુનિત મહારાજનું ‘શાંત ચિત્તે સંસારમાં મ્હાલજો રે…’

  શાસ્ત્રો પણ કહે છે કે, ‘શાંતિ’ એ ઇશ્વરનો આકાર છે.
  शांताकारं भूजगशयनं, पद्मनाभं सुरेशं,
  विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् ।
  लक्ष्‍मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं,
  वंदे विष्‍णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥
  આમ, માણસ જ્યારે પરિસ્થિતીનો સામનો કરવામાં હચમચી ના જાય, વિચલિત ના થઇ જાય, તે જ મજબૂત માણસ. બાકી બધા કાચા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s