પ્રથમ ભગતિ સંતન કર સંગા – સંત તુલસીદાસ

સામાન્ય

પ્રથમ ભગતિ સંતન કર સંગા
તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિઅ તુલા એક અંગ |
તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ ॥

સંત સંગ અપવર્ગ કર કામી ભવ કર પંથ |
કહહિં સંત કવિ કોવિદ શ્રુતિ પુરાણ સદગ્રંથ॥

બિનુ સતસંગ ન હરિકથા નેહિ બિનુ મોહ ન ભાગ |
મોહ ગએ બિનુ રામ પદ હોઇ ન દ્રઢ અનુરાગ॥

આજુ ધન્ય મૈં ધન્ય અતિ જદ્યપિ સબ બિધિ હીન |
નિજ જન જાનિ રામ મોહિ સંત સમાગમ દીન ॥

દિપ સિખા સમ જુબતિ તન મન જનિ હોસિ પતંગ|
ભજહિ રામ તજિ કામ મદ કરહિ સદા સતસંગ॥

બાર બાર બર માગઉં હરયિ દેહુ શ્રીરંગ |
પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ॥

– સંત ‘તુલસી’ કૃત ‘રામ ચરિત માનસ’ માંથી

Advertisements

4 responses »

 1. I THANK OUR MOTHER AND FATHER,
  MY SISTERS AND BROTHERS WHO PUT OUR GOLDEN TRUTH,
  “RAMCHARITMANAS”.
  IN 1991 BHANUBEN,JYOTIBEN,ANANTBHAI AND JITUBHAI
  PUT ” TULSIDAL ” FOR ALL OF US.
  THESE CHOPAI FROM “MANAS” IS THE SEEDS TO PLANT
  IN THE LIFE AND NURTURE TO SEE THE PLANT FOR OUR
  GENERATION TO KEEP OUR CULTURE ALIVE.

  બિનુ સતસંગ ન હરિકથા નેહિ બિનુ મોહ ન ભાગ |
  મોહ ગએ બિનુ રામ પદ હોઇ ન દ્રઢ અનુરાગ॥
  બાર બાર બર માગઉં હરયિ દેહુ શ્રીરંગ |
  પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ॥

 2. Dr.CHANDRAVADAN MISTRY
  March 17, 2009 at 9:45 pm
  ‘‘કામ, ક્રોધ, મદ, લોભ કી, જબ લગ મન મેં ખાન,

  ક્યા પંડિત, ક્યા મૂરખા, દોનો એક સમાન.’’

  નિષ્કામ બનવા પ્રયત્ન કરીએ. પરમાત્મા બધામાં છે એટલું સમજીને સૌને થઈ શકાય તેટલા ઉપયોગી થઈએ. આપણું જીવન પરમાત્માને ચરણે ધરીએતેટલો . ધર્મનો સાચો અર્થ બીજાને મદદરૂપ થવું એટલો જ છે

  Pragnajuben….Sant Tulsidas guided us all with his sayings in “doha ” & “Bhakti-Rachana” & wrote Ramayana in a language that can be understood by even the Ordinary persons & this is the legacy of Tulsidas !

  Reply
  Suresh Jani
  March 21, 2009 at 2:35 pm
  ચાલો ..
  બ્લોગ સત સંગ પર 21મી સદીની ચોપાઈ લખીએ .

  બ્લોગ બનાય તુહી પુન્ય કમાયા
  અબહું સતસંગ રુપ નીર બહાયા !!!
  દેશ, બીદેશ સબ જન પહુંચાયા
  ——-

  પાદ પુર્તી કરો

 3. niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*
  March 16, 2009 · 1:30 am ↓
  પ્રથમ ભગતિ સંતન કર સંગા

  સંતોની આવી વાણીનો જેને સંસ્પર્શ થયો છે તેઓ કદી હિટલર-મુસોલિની કે ચંગેઝખાન નાદિરશાહ બની શકતા નથી.
  ગરીબની, લાચાર-બીમાર-બિસ્મારની આંતરડી કકળાવવાનું પાપ કેટલું તો ખતરનાક છે એનું ચિત્રણ કરતાં મહાન સંત તુલસીએ પણ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે :

  તુલસી હાય ગરીબ કી,

  કભૂ ન ખાલી જાય;

  મૂએ ઢોર કે ચામ સે

  લોહા ભસ્મ હો જાય!

  સંત તુલસીદાસે પણ બહુ સરસ કહ્યું :

  ‘‘કામ, ક્રોધ, મદ, લોભ કી, જબ લગ મન મેં ખાન,

  ક્યા પંડિત, ક્યા મૂરખા, દોનો એક સમાન.’’

  જો આપણા મનની ડોલમાં, કામ, ક્રોધ, અભિમાન અને ધનલોભનાં મોટાં મોટાં કાણાં હોય તો જ્ઞાન ન ટકે. એ કાણાં દૂર કરવાનો શક્ય એટલો પ્રયત્ન કરીએ તો જ જ્ઞાન મળી શકે. ગીતાજીનું ગહન જ્ઞાન આપણે સમજી ન શકીએ તો પણ બને સ્વાર્થ ઓછો કરીએ, નિષ્કામ બનવા પ્રયત્ન કરીએ. પરમાત્મા બધામાં છે એટલું સમજીને સૌને થઈ શકાય તેટલા ઉપયોગી થઈએ. આપણું જીવન પરમાત્માને ચરણે ધરીએતેટલો . ધર્મનો સાચો અર્થ બીજાને મદદરૂપ થવું એટલો જ છે

  પ્રથમ ભગતિ સંતન કર સંગા

  તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધરિઅ તુલા એક અંગ |
  તૂલ ન તાહિ સકલ મિલિ જો સુખ લવ સતસંગ ॥

  સંત સંગ અપવર્ગ કર કામી ભવ કર પંથ |
  કહહિં સંત કવિ કોવિદ શ્રુતિ પુરાણ સદગ્રંથ॥

  બિનુ સતસંગ ન હરિકથા નેહિ બિનુ મોહ ન ભાગ |
  મોહ ગએ બિનુ રામ પદ હોઇ ન દ્રઢ અનુરાગ॥

  આજુ ધન્ય મૈં ધન્ય અતિ જદ્યપિ સબ બિધિ હીન |
  નિજ જન જાનિ રામ મોહિ સંત સમાગમ દીન ॥

  દિપ સિખા સમ જુબતિ તન મન જનિ હોસિ પતંગ|
  ભજહિ રામ તજિ કામ મદ કરહિ સદા સતસંગ॥

  બાર બાર બર માગઉં હરયિ દેહુ શ્રીરંગ |
  પદ સરોજ અનપાયની ભગતિ સદા સતસંગ॥

  – સંત ‘તુલસી’ કૃત ‘રામ ચરિત માનસ’ માંથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s