શ્યામ વિના – રાજેન્દ્ર ત્રિવેદી
————————————————
હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.
હે સખી આ જીવડો પણ મુ઼ઝાએ …શ્યામવિના.
હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.
આ દિલદિવો પણ બુઝાએ…શ્યામવિના.
આ મનડુ જોને પોકારે …શ્યામવિના.
હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.
આ કાયા વ્રુન્દાવન સુની…શ્યામવિના
હવે બંન્સી કોણ વગાડે…શ્યામવિના.
હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.
રાજેન્દ્ર ત્રિવેદી ( Idea from Hindi Poet )
Advertisements