” ચોરે ચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે!” – રાજેન્દ્ર ત્રિવેદી

સામાન્ય

” ચોરે ચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે!” – રાજેન્દ્ર ત્રિવેદી
February 27, 2009 · 3 Comments · Edit This

” ચોરે ચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે! ” – રાજેન્દ્ર ત્રિવેદી
—————————————————————————

કોઈ સોલરના પતરામાંથી ચોરે સૂરજના કિરણો ને,

કોઈ વાયુના પંખે ફરકી ચોરે વિજને વિજ્ઞાન થકી,

કોઈ પાણીના ધોધોથી જો પ્રગટાવે વિજને ગામ ભણી.

કોઈ ગોબરમાંથી ગેસ કરી વેચે છે મોંઘાં પ્લાન્ટ કરી.

કોઈ ડાટે બીજો ધરતીમાં નિહાળે નિશદિન આકાશે,

વર્ષાની વાટ ખુટે ત્યારે ખોદે કુવાઓ ગામ ભણી.

કોઈ દવાદારુમાં ભેળકરી કચરાપાણી નો ચોર બની,

કોઈ આપે ધનને દાન કરી છુટે સરકારી ટેક્સોથી.

કોઈ પૈસાને ભેગા કરવા ચોરે જનતાના નાંણાને,

સાથે સરકારથી બચવાને આપે છુપા સૌ લાંચોને.

સરકારતણા આ ઓફિસર ગભરાઈને છાનામાના,

લેતા લાંચો ભાગે પાછા ઓફિસોના તોડે તાળા.

સરકારોના સદસભ્યો જોને પાછા દાની ભામાશા ,

કરતા ચાળા બનતા સાધુ ચોરે નાંણા સૌ જનતાના.

આ ભગવા ને પિળા વસ્ત્રો પહેરીને કાળા કામ કરે,

આ સાધુનેસંતો જન સૌ સારાસારના જ્ઞાન વદે.

ભણવામાં ઢ પણ ભા થઈને ભાગે છે માસ્તરની પાસે,

આપી પૈસાને પાછળથી સૌ સાથમળી પેપર ફોડે.

શિક્ષક પણ આપે હોંકારો પોતાના માટે લાંચોને,

જ્યાં સ્કુલના સંચાલક પણ પ્રેમે આપે લાંચો ચોરોને.

કોઈ માબાપો ના ધંધામા જુઠાજુઠા નંબર લખતા,

કોઈ પ્રેમિકાને પકડીને નાસે દુર ઘરથી શહેર ભણી.

કોઈ વ્હાલાને મળવા કાજે મંથે છે મનને મારીને,

વ્હાલા પણ છોડે રાધાને રથમાં હંકાયે રાજ ભણી.

રડતા મનમારી આ જોતા કોને ના થાયે પ્રશ્નફરી,

શું ચોરેચોર ઘણા પાછા પણ શાહુકારની વાત કરી?

પકડો પોલિસો ચોરો ને! નારા ગુંજે આ દુનિયામાં,

સાથે સૌ જનસંહિતાની વાતો વાગોળી નિયમો કરતા.

પોલિસ બન ઓ જીવ જીવનનો છોડી આ ધંધો ચોરીનો !

મન કંમ્પુટર બિમાર ન કર તુ નિજાનંદના ગાનકરી.

અશાંન્તિના ચાહક થઈને શાંન્તિના નિશદિન પાઠ કરે!

આ નિયમોના ઘડવા વાળા નિયમોને નિશદિન નાશ કરે.

આ ચોરેચોર બની પાછા નિયમોના નિશદિન જાપ કરે!

આ ચોરેચોર ઘણા આજે નિયમોના નિશદિન પાઠ ભણે!

Added – Pragnaju’s Comment….

“કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ચીતડાનો ચોર;
( આ તો અમારો નાનપણનો ગરબો…! )

ધારાસણામાંથી મીઠું ચોર્યું ગાંધીજી પણ ચોર,

ગોપીઓનું માખણ ચોર્યું કનૈયો પણ ચોર,

આમ પોતીકા લાગતા વહાલા દવલાને પ્રેમથી ચોર કહેવાય!

રાજેન્દ્ર ત્રિવેદી

Categories: રાજેન્દ્ર ત્રિવેદી · હાસ્ય-કવીતા

——————————————————————–
3 responses so far ↓
pragnaju // February 27, 2009 at 11:03 am (edit)

છે ચોર,ચોરી ચારે કોર
ભલભલા પરીક્ષામાં ચોરી કરતાં પકડાય છે. શાળાના સંચાલકો જ બારમા ધોરણમાં ‘અમુક’ વિધાર્થીઓને ચોરી કરવાની વ્યવસ્થા કરી આપે છે. કયાંક તો આ વ્યવસ્થા એટલી વ્યાપક બને છે કે પરીક્ષાનું આખેઆખું કેન્દ્ર રદ કરવું પડે. આવું બધું જૉઇને જ એક કવિએ કવન કર્યું, ‘આ બધી આખી દુનિયામાં ચોરી ચારે કોર…
છે ચોર,ચોરી ચારે કોર
“કોઈ ધન ચોરે, કોઈ મન ચોરે, કોઈ ચીતડાનો ચોર;
આ તો અમારો નાનપણનો ગરબો…!
ધારાસણામાંથી મીઠું ચોર્યું ગાંધીજી પણ ચોર
ગોપીઓનું માખણ ચોર્યું કનૈયો પણ ચોર
આમ પોતીકા લાગતા વહાલા દવલાને પ્રેમથી ચોર કહેવાય!
dhavalrajgeera // February 27, 2009 at 5:24 pm (edit)

Thanks for your feedback.
Dr.Dinesh O.Shah says,
Dear Rajendrabhai,

I am sending this email from Gainesville. Next Monday I will be in New York and then after five days, I leave for India. I will be back on April 19, 2009. Your hasya kavita is an accurate descrption of what I see in India. Thank you for articulating it.

I will see you in summer 2009/ With best wishes and warmest regards,

Dinesh O. Shah

The First Charles Stokes Professor and Founding Director of the Center for Surface Science and Engineering (1984-2008), 425 Chemical Engineering Department,
University of Florida, Gainesville, Fl 32611 USA
Phones: 352-392-0877 352-392-0877 (office) 352-378-3242 352-378-3242 (home) 352-871-4993 352-871-4993 (mobile)
Fax : 352-392-0127 Email: shah@che.ufl.edu Website: http://csse.che.ufl.edu/
dhavalrajgeera // February 27, 2009 at 10:29 pm (edit)

Akhil says,
વાહ ભઇ વાહ …

with best Regards,
Akhil Sutaria

Web : http://www.akhiltv.com
Blog : http://www.akhiltv.podbean.com http://www.akhilsutaria.wordpress.com

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s