રામ – Learn on Ramanavami

સામાન્ય

રામ
વિકિપીડિયા થી
સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

સીતા-રામ, લક્ષ્મણ અને હનુમાનરામ અયોધ્યાનાં રાજા દશરથ અને તેમની પટરાણી કૌશલ્યાનાં પુત્ર તરિકે જન્મ્યા હતાં. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન, વિદેરે નામોથી પણ ઓળખે છે. તેમને વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે. વિષ્ણુનાં અવતારોમાં ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે ગણતરી થાય છે. રાજા દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયીનાં પુત્રો લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન રામનાં અન્ય ભાઇઓ હતાં. ભગવાન રામનાં લગ્ન વિદેહનાં રાજા જનકની પુત્રી સીતા સાથે થયાં હતાં. તેમને બે પુત્રો હતાં: લવ અને કુશ.

રામનાં બાળપણની અનેક લીલાઓ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એકાદર્શ પત્ની તરિકે તેમની સાથે ગયા તથા રામનો બિજા નંબરનો ભાઇ લક્ષ્મણ પન તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયો.

વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, બાલી, સુગ્રિવ, વગેરે એ મદદ કરી, અંતે રામે રાવનનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકિ મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસી દાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે, આમ વાલ્મિકિ કૃત રામાયણ અને રામચરિત માનસ હંમેશા એક બીજાની સાથે સરખામણિઇ પામતું રહ્યું છે.

[ફેરફાર કરો] અન્ય સબંધીત કડીઓ
વિકિસોર્સ માં આ લેખને લગતું મૂળ સાહિત્ય છે.:
રામવિકિમીડિયા કૉમન્સ પર આ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:
રામરામાયણ
સીતા
http://gu.wikipedia.org/wiki/%E0%AA%B0%E0%AA%BE%E0%AA%AE” થી લીધેલું

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

2 responses »

 1. શ્રી રામ માળા – મૂળશંકર ત્રિવેદી April 3, 2009
  Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 7:58 pm Edit This

  શ્રી રામ માળા – મૂળશંકર ત્રિવેદી October 21, 2006
  Filed under: મૂળશંકર ત્રિવેદી — dhavalrajgeera @ 1:23 am Edit This

  શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  બ્રહ્મ પરાત્પર રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  ચિદાનંદઘન રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  અવધ વિહારી રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  ઘટ ઘટ વાસી રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  અંતરયામી રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  જાનકી વલ્લભ રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  વૈદેહીના નાથ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  નિશ દિન રટવું નામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  કરવા સુંદર કામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  જય જય સીતારામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  શ્રી રામ રામ રામ, ભજ મન રામ રામ રામ.
  રામ રામ રામ , શ્રી રામ રામ રામ.

  – મૂળશંકર ત્રિવેદી

 2. Lord Rama: An Ideal
  The Ideal son: He always obeyed His parents; at times even advised the elders.

  The Ideal brother: Rama-Lakshman’s love is cited as the ideal of brotherly love.

  The Ideal husband: He was devoted to His one and only wife. Kings, then, use to have many wives.

  The Ideal friend: He helped Sugreev, Bibhishan and many others during their difficult times.
  The Ideal King: He followed all codes of conduct for Kings as laid down in our scriptures.

  The Ideal Enemy: Bibhishan refused to perform the last rites of Ravan, his brother. Lord Rama said to him, ”If you do not do it, I will. He was my brother too!”

  Maryadapurushottam: He represents the Supreme extent of Righteousness
  From Hindu Jagruti http://hindujagruti.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s