Tera Tuzako Arapan kya Lage Mera! – तेरा तुझको अर्पण कया लागे मेरा!

Standard

” Tera Tuzako Arapan kya Lage Mera! ”

तेरा तुझको अर्पण कया लागे मेरा! ——– આજનો સુવીચાર
====================================================

*મીત્રને ઘેર જવાનો રસ્તો
કદી લાંબો નથી હોતો.

*જો આપણને બધા ગમતા હોય
તો કોઈકને આપણે ગમી શકીએ.

*આપણે જેમની સેવા કરતા હોઈએ
તેમની સાથે મૈત્રી
પર આપણી સફળતાનો આધાર હોય છે.

*સમયમાં પાછળ નજર નાંખતાં
મને માત્ર મીત્રો જ યાદ આવે છે.

*વીચારો ઉદ્દેશ આપે છે.
ઉદ્દેશ સક્રીયતા આપે છે.
સક્રીયતા ટેવો જન્માવે છે.
ટેવો ચારીત્ર્ય ઘડે છે.
ચારીત્ર્ય ભવીશ્યનું નીર્માણ કરે છે.

*સલામતીનું સુત્ર લખતાં એક મીનીટ લાગે.
‘સલામતી સપ્તાહ’ ઉજવતાં એક અઠવાડીયું લાગે.
સલામતીનો કાર્યક્રમ અમલમાં મુકતાં એક મહીનો લાગે.
સલામતીભર્યું વાતાવરણ ઉભું કરતાં જન્મારો લાગે.
પણ…….
આ બધાનો નાશ કરનાર અકસ્માતને એક જ સેકન્ડ લાગે છે.

*કાર્યક્ષમતા= સક્ષમતા અને મોટીવેશન
સક્ષમતા = જ્ઞાન અને આવડત
મોટીવેશન = અભીગમ અને વાતાવરણ

*તમને ગમતું તમે કરી શકો તે સ્વતંત્રતા છે;
તમે જે કરો તેને ગમાડો તે સુખ છે;
અને સાચું કરવું તે અસ્રકારકતા છે.

*સાથે ભેગા થવું એ શરુઆત છે;
સાથે રહેવું તે પ્રગતી છે;
સાથે કામ કરવું તે સફળતા છે.
*પ્રયત્ન હમ્મેશ સુખ મેળવી જ આપે તે જરુરી નથી.
પણ પ્રયત્ન વગરના સુખમાં કોઈ સુખ નથી.

*એકબીજાની હુંફમાં
આપણે પરમ તત્વની હુંફ માણીએ

*અરે, પ્રભુ! તારો સાગર કેટલો મહાન છે,
અને મારી હોડી કેટલી વામણી!
*દરેક નદી એક નાના ઝરણાંની જેમ
શરુઆતમાં તો સાવ નાની જ હોય છે
*મને નીશ્ફળતાનો ભય ત્યાં સુધી જ રહ્યો,
જ્યાં સુધી મને ભાન ન થયું કે,
હું પ્રયત્ન ન હોતો કરતો ત્યારે
અવશ્ય નીશ્ફળ જતો હતો.

*જ્યાં સુધી મારી જાતને ચાહવાની આવડત મેં ન કેળવી;
ત્યાંસુખ આપણી મીઠાશ જાળવી રાખે છે.
કસોટીઓ આપણને શક્તીમાન બનાવે છે.
શોક આપણને માનવ બનાવે છે.
નીશ્ફળતાઓ આપણને નમ્ર બનાવે છે.
સફળતાઓ આપણને ઓજસ્વી રાખે છે.
પણ…..
આપણો અભીગમ અને વીશ્વાસ જ
આપણને ચાલતા રાખે છે. સુધી જ એકલા પડી જવાનો મને ભય રહ્યો.
*આપણાં સ્વપ્ન
આપણને લઈ જાય
ત્યાં આપણે જઈ શકીએ છીએ.
*એક વૃક્ષની જેમ
ઉછરવા અને ડાળીઓ પ્રસરાવવા
આપણે યોગ્ય જગ્યા શોધવી જોઈએ.

*પથ્થરની ચટ્ટાનો વચ્ચેથી
પાણી વહી જાય એ સફળતા છે
*સમયની રેતી પરથી
સત્કાર્યો કદી ભુંસાતાં નથી.
કોણ કોનો હાથ પકડે?
એક માણસ તેની દીકરીને લઈને નદી પરનો એક નાનકડો લક્કડીયો પુલ ઓળંગી રહ્યો હતો.

તેણે દીકરીને કહ્યું ” બેટી! તું મારો હાથ પકડી લે.”

દીકરી – ” ના, તમે મારો હાથ પકડો.”

બાપ – ” કેમ?”

દીકરી – ” હું તમારો હાથ પકડું અને કાંઈક અકસ્માત થાય, તો કદાચ હું તમારો હાથ છોડી દઉં. પણ તમે મારો હાથ પકડ્યો હોય તો મને વીશ્વાસ છે કે, તમે મારો હાથ કદી નહીં છોડો.

——————————————————————————

ભક્તીમાં આ ભાવ અને વીશ્વાસ આવે, ત્યારે ઉપરવાળો આપણો હાથ ઝાલે. વંદનીય શ્રી. પુનીત મહારાજનું ભજન યાદ આવી ગયું –

” જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. “

Collection – Suresh Jani

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

4 responses »

  1. Manish Dhirajlal Ghetia has sent a message
    Subject: 2 Things

    “Two things always in Life to be remembered.
    Do not take any decision when you are Angry.
    Do not make any Promises when you are Happy.”

  2. Pragnaben said…

    Tera Tuzako Arapan kya Lage Mera!

    અર્પણ કરવાનાં સાધનો, મંત્રો આદિ, બ્રહ્મ જ છે. હોમવાનું દ્રવ્ય પણ બ્રહ્મ છે. (અને) બ્રહ્મરૂપ અગ્નિમાં બ્રહ્મરૂપ હોતાએ હોમેલું પણ બ્રહ્મ જ છે. બ્રહ્મરૂપ કર્મમાં સમાધિસ્થ થયેલા તે પુરુષનું ગંતવ્ય પણ બ્રહ્મ જ છે

  3. Ullas Oza said,

    પ્રિય રાજૂ મામા,

    સુંદર વિચારો. અમલમા મૂકવા જેવા.

    જય રામ જી કી,
    ઉલ્લાસ ઓઝા

  4. NAMSTJI GHNU SARAS MLVANU MAN THAY CHE, CHELU VAKY BHUJ GAMYU JEVO TEVO PAN PRABH HATH PAKDJE MARO. ANTARNI VANI JANE PUSHPANA MATE LAKHI HOY AVU MHESUS THAY CHE. HU ANE TU BANNE EK HOY EVU JNAY CHE THANK YOU.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s