If you want to realize God….. – Swami Ramsukhdasji

Standard

|| Shree Hari ||
Ram Ram

1st May 2010, Saturday, Vaishaka Krishna Chaturthi, Shanivar
Vikram Samvat 2067, Sri Krishna Samvaat 5236

If you want to realize God, then establish a relation with Paramatma, not considering yourself to be female or male. This body has been received and will depart. If you get stuck in this body, then how will you realize Paramatma? God Realization will take place when you establish a relation with Paramatma. Whether one is a bad son or a good son, he is a son indeed. Even the bad son is still a son, and so is the good one. Therefore however we are, whether we are good or bad, we are only Paramatma’s. God Realization takes place neither to a female, nor to a male. If you want to get married then consider yourself to be male or female. A female will get a male. How can she get Paramatma? Similarly a male will get a female, how can he get Paramatma?

Paramatma is attained by a sadhak (aspirant). Sadhak is the Self (swayam), not the body. Even liberation is of the Self, not the body. Therefore we are neither female nor male. Rather we are Paramatma’s (God’s) and God is ours. We are no one elses. And no one else is ours. Establish a deep relationship with the one you want to attain. In realizing God the sense of being female and male are obstacles. Those who consider themselves to be female and male, these are both obstacles. The one who considers himself to be female or male is living in the body only, then how will he realize God? I am God’s and God is Mine – if you accept this than a major task will be completed! This is not an ordinary spiritual discipline. Your species “jaati” will become the same as God’s, which as such is already the same.

Pride of species, lineage, knowledge, school of thought etc. are all obstacles. You are the same species as God. Our real relationship is with God, all other relations are false. We are a part of God – Mamaivaansho Jeevloke (Gita 15/7). We are not an part of this world. We are direct son and daughter of God. We became worldly male and female later on – “So mayabas bhayu gosaayi” (Manasa, Utter. 117/2)

Here a doubt may arise that “I am God’s daughter” – that on accepting so, may be the sentiments of female may remain in us! As such, it is not the case. If the sentiments of being female remain in accepting a relation with God, then it will be wiped out. God’s relationship is extraordinary as it cuts off all relations. Because all relations are false, but God’s relation is genuine. God has said that you are my very own “ansh,” Mamaivaansho Jeevloke (Gita 15/7). How can a false notion last is front of what is genuine and Truth? However if you continue to only give importance to “I am male, I am female”, then how will this go away? “jadapi mrushaa chootat katheenaayi” Therefore other than God server everything else. – “Mere toh Giridhar Gopal, Dusero na Koyi.” Whether you meet God, or do not meet Him all your life, whether He is beheld or not, but we are only God’s.
Bharatji has said –
Jaanahu Ramu kutil kari mohi. Log kahoo gur sahib drohee |

Sita-Ram charan rati more, anudin badhaoo anugrah tore || (Manas, Ayodhyaa. 205/1)

However we are, we are God’s. If we are good, then we are God’s, if we are bad, then too we are God’s. Just like a married lady cannot consider herself to be single from within. Similarly a devotee of God does not consider any other relation as his own. Even the worst of worst sinners, even one with the worst conduct, can consider God as his very own. Because this belief is the Truth. All other beliefs are false. Even if thousands of people tell you that you are not God’s, then tell them, you do not know this. Even if God Himself says that you are not mine, then tell Him, that you may have made a mistake, but I am not mistaken ! You must be that sure and certain! So sure you must be!

As abhimaan jaayi jani bhore, mein sewak Raghupati pati more | (Manas, Arandyakand 11/11)

In this manner, with a firm conviction if one develops feeling of “my very own” (apnaapan) with God then there will be no delay in God Realization.

From book in Hindi “Sab Saadhano ka Saar” pg 33 by Swami Ramsukhdasji.

http://www.swamiramsukhdasji.org/swamijibooks/pustak/pustak1/html/sab%20sadano%20ka%20sar/ch5_33.htm

You can also read message in Hindi titled “Paramatma Praapti Mein Deri Kyon – 2?” at:
http://www.satcharcha.blogspot/

http://www.swamiramsukhdasji.org/swamijibooks/pustak/pustak1/html/sab%20sadano%20ka%20sar/ch5_33.htm

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

10 responses »

  1. पायोजी मैने रामरतन धन पायो.

    જીવ જીવનમા ધન પ્રાપ્તી માટે ના જીવતો હોય?

    આ સવાલ સૌને થાય.

    સમજ આવતા,

    રમતમા જીવ બાળકમા હોય ને ભણે ના તો,

    મા કે બાપ કહેશે ભણશો નહી તો ભિખ માગશૉ!

    એ કયુ ભણવાનુ?

    બાળપણની કવિતા યાદ આવે છે…..

    ભણે ગણે તે રુપિયા ગણે ના ભણે તે દીવો ધરે!

    તુલસીક્રત રામાયણમા પણ લખેલ છે….

    उदर भरई सो धर्म सिखावा…..

    આ જીવન,મારા માતાપિતા નુ આપેલ ને આ સમયનુ સાચવેલુ ધન મારા ને મારા વારસા માટે માત્ર શ્રી રામજી જ છે.

    રાજેન્દ્ર ત્રિવેદી

  2. Valibhai Question?

    એક ગાંઠવાળું લાકડું લાવ્યો છું.

    पूत कपूत तो क्योँ धनसंचय?
    पूत सपूत तो क्यों धनसंचय?

    ચર્ચાનો મુદ્દો રાષ્ટ્રભાષા હિંદીમાં છે, પણ ચર્ચા ગુજરાતીમાં થાય તે ઈચ્છનીય છે.
    આપણે હિંદીમાં મહાવરો ઓછો એટલે Cocktail હિંદીનો કોઈ મતલબ ખરો?

    તો ગુજુભાઈબહેનો, ચર્ચામાં જોડાઈ જાઓ.

  3. Pujya Pragnaben Vyas thinking….

    यदि पुत्रः कुपुत्रः स्यात् व्यर्थो हि धनसञ्चयः ।
    यदि पुत्रः सुपुत्रः स्यात् व्यर्थो हि धनसञ्चयः ॥
    ખુબ સરસ
    સામાન્ય જન પુત્ર માટે ધનસંચય કરે –
    પુત્ર-એષણા પ્રતિકરુપે છે.
    આમા આ વાતો હ્રુદયસ્પર્શી છે
    ભગવાન દત્તાત્રેય એમના સૌથી મોટા મહત્વના બે ગુરુઓની ઓળખાણ આપતાં કહે છે :
    ‘આ જગતમાં મારા સૌથી મોટા બે ગુરુ મધમાખી અને અજગર છે. એમની પાસેથી મને વૈરાગ્યની ને સંતોષની પ્રાપ્તિ થઇ છે. મધમાખી ભારે મહેનતપૂર્વક મધ એકઠું કરે છે પરંતુ એ મધ એને ક્યાં મળે છે ? એવી રીતે લોકો પ્રખર પરિશ્રમપૂર્વક ધનસંચય કરે છે તો પણ કેટલીક વાર એ ધનસંગ્રહ કોઇ બીજાને જ મળી જાય છે. કોઇવાર કોઇ ધનને એના માલિકને મારી કે લૂંટીને લઇ લે છે. એટલે મેં વિષયોમાંથી વિરક્ત થવાનો સંદેશ ગ્રહણ કર્યો છે.’
    ‘અજગરની પાસેથી મને દૈવવશ જે કાંઇ મળે એમાં સંતુષ્ટ રહેવાની શિક્ષા સાંપડી છે. હું શાંતિથી, સમભાવથી સંપન્ન થઇને શ્વાસ લઉં છું. જે મળે તે પહેરું છું ને જે મળે તે, જ્યારે મળે ત્યારે ને જ્યાં મળે ત્યાં આરોગું છું. કોઇવાર પલંગ પર તો કોઇવાર જમીન પર સૂઇ રહું છું. કોઇની સ્તુતિનિંદા નથી કરતો, ને સૌનું સર્વ પ્રકારે કલ્યાણ ઇચ્છું છું
    બીજી વાત
    ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
    तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्
    તે ધન તેમજ જીવન ઇશ્વરની જ સેવા, પ્રસન્નતા અને ઇશ્વરના જગતની સુખાકારી માટે વપરાય તેમાં જ તેની શોભા, સફળતા કે સાર્થકતા સમાયેલી છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ જોવાય છે કે અનુભવાય છે તે પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્મા તેમાં રહેલા છે. તે બધું પરમાત્માથી પરિપ્લાવિત અથવા ઓતપ્રોત છે. એવી રીતે જ એનું અવલોકન કરવું જોઇએ. સૌની અંદર અને સર્વત્ર પરમાત્માનું દર્શન કરવામાં આવે તો ભેદભાવ, ભય, મોહ, રાગ, દ્વેષ અને મિથ્યાભિમાન મટી જાય. જીવન પ્રેમથી પુલકિત, પ્રસન્ન અને પવિત્ર થાય. જે સર્વત્ર પરમાત્માદર્શન કરે છે તે જગતના બહિરંગ દર્શનથી સંમોહિત થયા ને ભાન ભૂલ્યા વિના, વિવિધ નામરૂપાત્મક જગતમાં રહેલી અંતરંગ એકતાને અનુભવે છે. એનું જીવન શાંત અને સંવાદી બને છે.

    બંધા રૂપિયાની ને પરચૂરણ ખુરદાની કિંમત એક પણ કોઇને રોજિંદા વહેવારમાં પરચૂરણ વધુ ઉપયોગી તો બંધો રૂપિયો ધનસાચવણીની ગણતરીએ જરૂરી, મતલબ કે પ્રવૃત્તિ-નિવૃત્તિનાં આ બે પૂર્ણ ચિત્રો છે.

  4. Here is the response of Sharadbhai….

    સંચય કે સંગ્રહ એ ભયમાંથી ઉદભવતી માનવ સહજ વ્રુત્તિ છે. અથવા કહો કે શ્રદ્ધાના અભાવમાંથી જન્મતી વ્રુત્તી છે. એક સત્ય ઘટના કહું, કદાચ વાત સમજાય.
    મારા એક પરમ મિત્ર ખુબ ઉંચી કક્ષાના સાધક, અને ભણતર સાથે સાથે વિચક્ષણ બુદ્ધિ પણ ધરાવે. પરમાત્માની પ્યાસ ભારે એટલે અર્થઊપાજન તરફ દુર્લક્ષ્ય, અને અભાવ પણ. વહેવારમા અવારનવાર ધનની જરુર પડ્યા કરે ને તેમાથી તેમને થયું કે એના કરતા અમેરિકા કે કેનેડા જતા રહીએ ને પાંચએક વરસમા એટલું કમાવી આવીએ કે પછી આખી જીંદગી કમાવાની જરુર જ ન રહે. તેમને ફાઈલ મુકીને થોડા સમયમા કેનેડાનો વીઝા મળી ગયો. કેનેડા જતાં પહેલા તેમના ગુરુને મળવા ગયા. ગુરુની સાથેનો તેમનો સંવાદ આમ હતો.
    મિત્રઃ “ગુરુજી, કેનેડાનો વીઝા મળી ગયો છે, અને ત્રીજી તારીખની ટિકિટ પણ આવી ગઈ છે. તમારા આશિર્વાદ લેવા આવેલ છું.”
    ગુરુજીઃ “કેમ અચાનક કેનેડા જવાનુ નક્કી કર્યું? અંહી કાંઈ તકલીફ છે?”
    મિત્રઃ “તકલીફ બહુ ખાસ નથી, પણ થોડી નાણાભીડ રહ્યા કરે છે, જેથી થયું કે ચાર પાંચ વરસ વિદેશમા જઈ કમાવી લઊં તો પછી આખી જીંદગી નિરાંત થઈ જાય”
    ગુરુજીઃ “શું આપણા માટે આપણેજ કમાઈએ તેવું જરુરી છે?”
    મિત્રઃ “ના તેવું જરુરી તો નથી, પણ તમારા જેવી શ્રદ્ધા મારામાં નથી”
    ગુરુજીએ હસી ને કહ્યું, “તો તું જા, મારા આશિષ તારી સાથે છે.”
    બસ આમજ છે. અહી કોણ કોના માટે કમાય છે અને ધનસંચય કરે છે તે રહસ્ય જ છે. પુત્રો કે પુત્રિઓ માટે કરેલ ધનસંચય તેઓ ભોગવી શકશે કે અન્ય ભોગવશે તે ખબર નથી. પુત્રો કે પુત્રીઓ માટે કરેલ ધનસંચય તેમને લાભકર્તા રહેશે કે નુકશાનકર્તા તે પણ ખબર નથી. આપણા બાપ દાદાઓએ પણ આજ કર્યું હતુ અને આપણે પણ એજ કરવાના છીએ. રઘુકુળ રીત સદા ચલી આઈ.
    મારા ગુરુ કહેતા, ” હકક બે પ્રકારના હોય. એક સરકારી ચોપડે અને બીજો ખુદાના ચોપડે. જેનો હકક ખુદાના ચોપડે હોય તે જ ભોગવે. સરકારી ચોપડે હોય તે તેની રક્ષા કરે”
    શેષ શુભ;
    પ્રભુશ્રિના આશિષ;

    શરદ શાહ

  5. Valibhai Answer to us….

    પ્રજ્ઞાબેન,

    ગજબનો ઋણાનુબંધ છે! વિશાળ બ્લોગ/નેટ જગતમાં આપણો ક્યાંક ને ક્યાંક ભેટો તો થઈ જ જાય છે. ચર્ચાએ આવીએ તો, આપે સરસ મજાની સત્સંગવાણી સંભળાવી.
    મારા વાંચવામાં પણ આવ્યું હતું કે દત્તાત્રેયે જેનામાં જે ગુણ નિરખ્યો તે ગુણ પૂરતા જે તેને ગુરુ તરીકે સ્થાપી દીધા. ગુરુ પાસેથી જ્ઞાન તો અવશ્ય મળે, પણ આચરણ તો પોતે જ કરવાનું હોય છે. આચરણ વિનાનું જ્ઞાન વાંઝિયું ગણાય.

    આપણે ધનસંચયની માનવીય સહજ વૃત્તિના મુદ્દા ઉપર આવીએ તો બંને પ્રકારની ચારિત્ર્યશીલતાવાળાં સંતાનો માટે એ વૃત્તિ વ્યર્થ પુરવાર થાય છે.

    આ ચર્ચામાં અન્ય બુઝુર્ગો પોતાના અનુભવોના પીઠબળે જોડાય તો સરસ મજાનું જામે!

    ધન્યવાદ

  6. Chandra thinks and says…

    વલીભાઈ….ઉંચ્ચ સાહિત્ય જ્ઞાન નથી …..
    છતાં કંઈક લખવા પ્રયાસ કરૂં છું,
    વલીભાઈ, તમે પૂત્ર “સપૂત કે કપૂત” લખી ચર્ચા શરૂં કરી…..
    પ્રજ્ઞાજુબેને સંસ્કુતમાં શબ્દો લખી ચર્ચાઓને વધારી…..
    તમે “લાકડું “જ મુક્યું છે તો…સુથાર તરીકે “બે શબ્દો” લખું છું >>>>
    હજું સવાલ રહે છે “કપૂત અને સપૂત”પૂત્રાનો…..અને, “ધનસંચય” શબ્દનો !
    માનવીને પૂત્ર માટે વ્હાલ !
    એ માયાજાળમાં રહી, એ એના પૂત્રના ભવિષ્યનું વિચારી “”ધનસંચય”નું કાર્ય કરે એ જ સત્ય !
    હવે, પૂત્ર “સપૂત” હોય તો અન્ય એવા કાર્યને વધાવી લેય…..
    અને, જો પૂત્ર “કપૂત” હોય તો, લોકો ટીકાઓ કરે, તેમ છતાં એ “અફસોસ” કરી, એ પૂત્રની “મોહમાયા”માંથી બહાર આવી શક્તો નથી.
    ( હા, પ્રભુને પ્રાર્થનાઓ કરતો રહે કે મારા પૂત્રને માર્ગદર્શન આપ ! )
    આથી, “ધનસંચય” શબ્દ બન્ને જગાએ લગું પડે છે !

    ચંદ્રવદન

  7. Our Harnish Jani Brings his past and said…..

    મારા દાદા વિશ્વનાથ જાની રાજપીપલા સ્ટેટમાં દિવાન હતા. ૨૦૦૦ એકર જમીન-ફોર્ડ મોટરો-અઢળક સંપત્તિના માલિક હતા. ૧૯૩૫માં તેમના મ્રુત્યુ પછી તેમના સાત દીકરાઓ- દાદાએ વિલ બનાવ્યું હતું તો ય મિલકતના ભાગ માટે કોરટે ચડ્યા.બે ત્રણ કાકાઓ તો કહેતા “વિલ એટલે વ્હીલ એ તો ફેરવાય. “ત્યારે દાદાના મિત્ર મગનલાલ વકીલે કોર્ટમાં કહ્યું હતું-“જગતના માબાપો યાદ રાખજો.દીકરાઓને મિલકત આપતા પહેલાં સંસ્કાર આપજો.”-મારા બાપુજીએ આ વાત અમને ભુલવા દીધી નથી-

  8. બહેન પ્રજ્ઞા વ્યાસે આ લખી મોકલ્યું હોય તેમ સમજાય છે…બહુ જ સરસ છે.. મારી વીશેષ વીનંતી કે તમારી પાસે ચાર્વાક અંગેની જે જે નોંધ કે શ્લોકો હોય તે મોકલવા વીનંતી છે.. કહેવાય છે કે તેમના સર્જનની હોળી કરી નાખવામાં આવેલી.. માંડ સોળેક શ્લોક હાથ ચડેલા .. સાચી વાત ? અમને જરુર મોકલજો..ઉ.મ..

    ચાર્વાકનું દર્શન કેટલું સચોટ છે ? તર્કબદ્ધ. ઝટ્ટ મગજમાં બેસે તેવું. પણ લોકોએ દુઃખી થવાનુ જ નક્કી કર્યું ને ચાર્વાકને તો નહીં ગણકાર્યા પણ બુદ્ધનેયે પરાશ્ત કર્યા.. ભારતે જો બુદ્ધને અપનાવ્યા હોત તેની આટલી દુર્ગતી ન હોત કદાચ..અરે, કબીરની વાત માની હોત તોય આ દેશ જુદો હોત..પણ કર્મકાંડની આજીવીકા પર જીવી ખાનારા એક વચેટીયા વર્ગે પ્રજાને આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નર્ક, પુર્વજન્મ–પુનર્જન્મ, પાપ–પુણ્ય, શુકન–અપશુકન, વર્તમાનના અભાવાની ચીંતા નહી; મુઆ પછીના સ્વર્ગીય ખ્વાબમાં રાચતી કરી, મોક્ષના ગોળની દડબી એવી તો કોણીએ ચોંટાડી કે આખી જીન્દગી તે ચાટ્યા જ કરે અને આમ, કદી ન છુટાય તેવા ચકરાવામાં નાખી દીધી તે એવી, કે કોઈ બાપડો તે ચુંગાલમાંથી છુટવા કરે તોય ના છુટાય..હજારો વર્ષના લોહીના સંસ્કાર ! બીજું શું ?..ઉ.મ..

    ચાર્વાક દર્શનમાં જીવાત્મા તથા પરમાત્માનો સ્પષ્ટ રીતે ઇન્કાર કરવામાં આવ્યો છે. આ દર્શન અનુસાર વિશ્વ એ જડ વસ્તુઓનો મેળ માત્ર છે. સ્થાયી ચેતન જેવું કશું છે જ નહીં, શરીરથી જુદો કોઈ આત્મા નથી, નિશ્ચિત મેળ વડે ચેતના ઉત્પન્ન થાય છે અને સમય સાથે તે ચેતના વિલીન થઈ જાય છે, જીવાત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં એટલે પુનર્જન્મનો તો પ્રશ્ન જ નથી રહેતો. મર્યા પછી સદ્ગતિ કે અસદ્ગતિનો પ્રશ્ન જ નથી કેમ કે મડદા સિવાય કોઈ તત્ત્વ બાકી રહેતું જ નથી. એટલે આ લોકમાં જ આનંદપૂર્વક જીવન વ્યતીત કરવું જોઈએ એવું આ દર્શનનું મુખ્ય ઘ્યેય છે.

    ચાર્વાકના પક્ષમાં કોઈ પ્રબળ મહાપુરુષે સૂર પુરાવ્યો નહીં. પરિણામે ચાર્વાક દર્શન લાંબો સમય ટકી ના શકયું. ચાર્વાક દર્શન પછી સૌથી વધારે પ્રચલિત થયેલાં દર્શનો છે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનાં દર્શન.

    ભગવાન બુદ્ધ, ભારતીય મહાપુરુષની પરંપરામાં અદ્વિતીય વ્યકિતત્વ ધરાવનાર મહાન વિભૂતિ છે. દેશ જયારે કર્મકાંડના કાંપમાં ખૂચી ગયો હતો, ધર્મના નામે અમાપ હિંસા થઈ રહી હતી. બધા જ ધાર્મિક અધિકારો એકમાત્ર બ્રાહ્મણો પૂરતા જ મર્યાદિત બનાવી દેવાયા હતા, ઊંચ-નીચની કલ્પિત દીવાલો આકાશ સુધી ચણાવા લાગી હતી, બ્રાહ્મણો યજ્ઞના નામે અનંત દેવોને ઉદ્દેશી અસંખ્ય પશુઓનાં બલિદાનો ચઢાવી રહ્યા હતા, સાચો ધર્મ લગભગ અદૃશ્ય બન્યો હતો તેવા ઘોર અંધકારના સમયમાં આ વિભૂતિનો પ્રાદુર્ભાવ થયો હતો.

    ભગવાન બુદ્ધે તે સમયની પ્રચલિત માન્યતાઓનો વિરોધ કર્યો છે; પણ કડવાશથી નથી કર્યો- નમ્રતાથી, સહિષ્ણુતાથી અને પ્રેમની કર્યો છે. વળી, આ વિરોધ કઠોર શબ્દોમાં નહીં; પણ માત્ર અસ્વીકારના સામાન્ય શબ્દોમાં જ કર્યો છે. બુદ્ધની ભાષા સંતની ભાષા છે, પંડિતોની નહીં.

    ભગવાન બુદ્ધનું દર્શન સીધું, સાદું અને સરળ હતું. તેમણે આત્મા, પરમાત્મા, પરલોક કે મોક્ષ જેવા ભારેખમ વિષયોને બદલે માનવીનું દુ:ખ દૂર કરવા પર વધારે ભાર મૂકયો. પોતાના પટ્ટશિષ્ય આનંદ સાથેના સંવાદમાં બુદ્ધે આત્મા-પરમાત્મા, પરલોક, મોક્ષ વગેરે સંબંધી પ્રશ્નોને ટાળ્યા છે. આનંદની ઘણી હઠ પછી તેમણે તેને જે જવાબ આપ્યા છે તે પણ, સ્પષ્ટ દેખાવા છતાં અસ્પષ્ટ જ છે. દા.ત. ઇશ્વર વિશે એમણે કહ્યું કે ‘આનંદ, તારો ઉદ્ધારક તું જ છે, કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.’

    “હે લોકો,

    હું જે કંઈ કહું તે પરમ્પરાગત છે એમ જાણી ખરું માનશો નહીં.

    તમારી પુર્વપરમ્પરાને અનુસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં.

    આવું હશે એમ ધારી ખરું માનશો નહીં.

    તર્કસીદ્ધ છે એમ જાણી ખરું માનશો નહીં.

    લૌકીક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.

    સુન્દર લાગે છે એમ જાણી ખરું માનશો નહીં.

    તમારી શ્રદ્ધાને પોષનારું છે એમ જાણી ખરું માનશો નહીં.

    હું પ્રસીદ્ધ સાધુ છું, પુજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં.

    પણ તમારી વીવેકબુદ્ધીથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.”

    – ગૌતમ બુદ્ધ

    તા. 16-11-2007ના ‘નયા માર્ગ’(‘ખેતભવન’ ગાંધી આશ્રમ પાસે, અમદાવાદ–380 027) પાક્ષીકના મુખપૃષ્ઠ પરથી સાભાર..

    અક્ષરાંકન– uttamgajjar@gmail.com

    From: 60plusgujaratis@googlegroups.com [mailto:60plusgujaratis@googlegroups.com] On Behalf Of pragna vyas
    Sent: Sunday, May 02, 2010 7:22 AM
    To: 60plusgujaratis@googlegroups.com
    Subject: Re: ?????????

    ચાર્વાક દર્શનમાં જીવાત્મા તથા પરમાત્માનો સ્પષ્ટ રીતે ઇન્કાર કરવામાં આવ્યો છે. આ દર્શન અનુસાર વિશ્વ એ જડ વસ્તુઓનો મેળ માત્ર છે. સ્થાયી ચેતન જેવું કશું છે જ નહીં, શરીરથી જુદો કોઈ આત્મા નથી, નિશ્ચિત મેળ વડે ચેતના ઉત્પન્ન થાય છે અને સમય સાથે તે ચેતના વિલીન થઈ જાય છે, જીવાત્મા જેવી કોઈ વસ્તુ છે જ નહીં એટલે પુનર્જન્મનો તો પ્રશ્ન જ નથી રહેતો. મર્યા પછી સદ્ગતિ કે અસદ્ગતિનો પ્રશ્ન જ નથી કેમ કે મડદા સિવાય કોઈ તત્ત્વ બાકી રહેતું જ નથી. એટલે આ લોકમાં જ આનંદપૂર્વક જીવન વ્યતીત કરવું જોઈએ એવું આ દર્શનનું મુખ્ય ઘ્યેય છે.

    ચાર્વાકના પક્ષમાં કોઈ પ્રબળ મહાપુરુષે સૂર પુરાવ્યો નહીં. પરિણામે ચાર્વાક દર્શન લાંબો સમય ટકી ના શકયું. ચાર્વાક દર્શન પછી સૌથી વધારે પ્રચલિત થયેલાં દર્શનો છે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરનાં દર્શન.

    ભગવાન બુદ્ધ, ભારતીય મહાપુરુષની પરંપરામાં અદ્વિતીય વ્યકિતત્વ ધરાવનાર મહાન વિભૂતિ છે. દેશ જયારે કર્મકાંડના કાંપમાં ખૂચી ગયો હતો, ધર્મના નામે અમાપ હિંસા થઈ રહી હતી. બધા જ ધાર્મિક અધિકારો એકમાત્ર બ્રાહ્મણો પૂરતા જ મર્યાદિત બનાવી દેવાયા હતા, ઊચ-નીચની કિલ્પત દીવાલો આકાશ સુધી ચણાવા લાગી હતી, બ્રાહ્મણો યજ્ઞના નામે અનંત દેવોને ઉદ્દેશી અસંખ્ય પશુઓનાં બલિદાનો ચઢાવી રહ્યા હતા, સાચો ધર્મ લગભગ અદૃશ્ય બન્યો હતો તેવા ઘોર અંધકારના સમયમાં આ વિભૂતિનો પ્રાદુર્ભાવ થયો હતો.

    ભગવાન બુદ્ધે તે સમયની પ્રચલિત માન્યતાઓનો વિરોધ કર્યોછે, પણ કડવાશથી નથી કર્યો- નમ્રતાથી, સહિષ્ણુતાથી અને પ્રેમની કર્યોછે. વળી, આ વિરોધ કઠોર શબ્દોમાં નહીં પણ માત્ર અસ્વીકારના સામાન્ય શબ્દોમાં જ કર્યો છે. બુદ્ધની ભાષા સંતની ભાષા છે, પંડિતોની નહીં.

    ભગવાન બુદ્ધનું દર્શન સીધું, સાદું અને સરળ હતું. તેમણે આત્મા, પરમાત્મા, પરલોક કે મોક્ષ જેવા ભારેખમ વિષયોને બદલે માનવીનું દુ:ખ દૂર કરવા પર વધારે ભાર મૂકયો. પોતાના પટ્ટશિષ્ય આનંદ સાથેના સંવાદમાં બુદ્ધે આત્મા-પરમાત્મા, પરલોક, મોક્ષ વગેરે સંબંધી પ્રશ્નને ટાળ્યા છે. આનંદની ઘણી હઠ પછી તેમણે તેને જે જવાબ આપ્યા છે તે પણ, સ્પષ્ટ દેખાવા છતાં અસ્પષ્ટ જ છે. દા.ત. ઇશ્વર વિષે એમણે કહ્યું કે ‘આનંદ, તારો ઉદ્ધારક તું જ છે, કોઈની કૃપા કે દયાથી તારું કલ્યાણ થવાનું નથી.’

    ——————————————————————————–

    From: Suresh Jani
    To: 60plusgujaratis@googlegroups.com
    Sent: Sun, May 2, 2010 8:10:07 AM
    Subject: Re: ચર્ચાચોરો

    અરે વાહ! બાપુ . હિંદુ ધર્મના સૌથી મહાન ઋષિ કોણ હતા અને કેમ સૌથી મહાન હતા તે ખબર પડી ગઈ –

    ચાર્વાક

    ઋણમ કૃત્વા ઘ્રુતમ પીબેત –

    બસ જલાસ્સ કરો બાપુ!

    આ લખું છું ત્યારે મારો દીકરો મારી સામે બેઠો છે ! અને હું તેને પૂછું છું કે અલ્યા તું કપૂત કે સપૂત? !

  9. Navin Trivedi says…..

    “Dear Doctor,

    I have read it somewhere – When somebody asked Ramkrishna Paramhans as to how he can see God – Ramkrishnaji replied “it is your matter and not mine – when I can see him how is it that you cannot – it appears that there is some fault in your prayer otherwise God is available to all – in one or the other form – navin jai mahadev

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s