સપના સવારના સાચા પડ્યા! – રાજેન્દ્ર ત્રિવેદી

સામાન્ય

સપના સવારના સાચા પડ્યા! – રાજેન્દ્ર ત્રિવેદી

===========================================================

સ્વપ્ન ૧૮ જુલાઈ સવારના પરોઢીએ……

===========================================================

દિનેશભાઈ મનના વિચાર ધ્રડતાથી અમલમા મુકતા મુક્ત જીવી જીવન જીવી રહ્યા હતા.

તેમના બાકીના સમય અને જીવનને કુટુમ્બ ને સમાજમા – સોસાયટીમા કેવી રીતે ગાળવો?

તે આયોજન સાથે તેઓ અમેરીકા ને ભારતના ભાવીનો વિચારી, બન્ને દેશો મા છેલ્લા બે વર્ષથી, પોતાના ૭૧ વર્ષની વયે સન્સારી-સન્યસ્થ સન્તની જેમ પરીક્રમા કરતા

આજે વહેલી પરોઢે ગેઈન્સવીલ – ઘરના લિવીન્ગરુમમા બેઠા હતા.

દીનેશભાઈ દિકરા પ્રેરકના ત્રણે દિકરાસાથે ઘરમા વાતો કરતા હતા.

દુનિયાના એક સરફેક્ટ્ન્ટ ગુરુના નાતે ગુરુકુળો સ્થાપી પરીભ્રમણ
કરતા ગેઈન્સવિલના ઘરે,
આજની સવારે પૌત્રો સાથે વાતો કરતા મને સ્વપ્નમા મળતા મને પણ તે કુટુમ્બના સભ્ય તરીકે જોડતા હતા.

દિનેશભાઈ નાના પૌત્રને ભેટ આપતા હતા. અને બાકીના બન્નેને પણ ભેટ આપી શિખામણ આપતા દાદાજી કહેતા હતા…..

આ તારી બા છે ને આ તુ.. આ આપણુ ઘર ધરતીપર ને આ ગાલ્લુ તે પર તારા પપ્પા ને તેની પાછળ ગાલ્લા મા હુ ઘરે આવતા દેખાય છે ને!

આ આમ્બાનુઝાડ ને મોહર લચકતી ડાળૉ…..

ને ત્યા સ્વપનની દુનિયા માથી વિદાય.

સવારના જ્યા કમ્પુટરમા ઈમેલ જોઉ તો………..

——————————————————————————–

From: dinesh shah [mailto:dineshoshah@yahoo.com]
Sent: Sunday, July 18, 2010 11:47 AM
To: rmtrivedi@comcast.net
Cc: dinesh shah
Subject: Re: [aTV ઇમુખપત્ર] Digest for akhiltv@googlegroups.com – 1 Message in 1 Topic

Dear Rajendrabhai,

I am in Andover, MA visiting my son’s family. I will leave this Thursday July 22 for Gainesville, Fl. I just came here for six days. I will leave for India on Aug 22 from Gainesville.

Are you in town or travelling in India?. From the E-Mail, I thought that may be you are in Kutchh! Please call me and if possible visit me at my son’s home at 12 Carter Lane in Andover. With best wishes and warmest regards,

Dinesh O. Shah

The First Charles Stokes Professor and Founding Director Emeritus of the Center for Surface Science and Engineering (1984-2008), 425 Chemical Engineering Department,

University of Florida, Gainesville, FL 32611 USA

Phones: 352-392-0877 (office) 352-378-3242 (home) 352-871-4993 (mobile)

Email: dineshoshah@yahoo.com

Website: http://www.che.ufl.edu/shah/GroupPublications.html

AND

Dinesh O. Shah, Founding Director (2008-Present)

Shah-Schulman Center for Surface Science and Nanotechnology,

Dharmsinh Desai University, Nadiad, 387001 Gujarat, India

(Mobile Ph: 91-94290 62293) Majic Jack Phone No: 352-450-1769

===================================================================

ગીતાની સાથે ફોન કરી પ્રેરકને ત્યા …..

====================================================================

અમે અમારા બન્ને પૌત્રોને મળી દિકરાને ત્યાથી પ્રેરક દિનેશભાઈ ને સલીના ને ત્રણે પૌત્રોને મળવા આવ્યા હતા.

ત્રણે પૌત્રો અમને પગે લાગી આવકાર્યા.

અમને જાણ પણ ન હતી કે આજે સૌથી નાના પૌત્ર ની વર્ષગાઠ છે.

બધા મિત્રોની ભેટ ખોલતા હતા.

દિનેશભાઈ નાના પૌત્રની વર્ષગાઠ નિમિત્તે પ્રેરકને ત્યા ભેટ લઈને આવ્યા હતા.

તેમને કહ્યુ…..મારા ભુલકણા સ્વભાવના લીધે મારા પૌત્રે મને યાદ કરાવેલ કે દાદાજી મારી વર્ષગાઠ વખતે આવો ત્યારે મને તમે આપવાની ભેટ લાવવુ ન ભુલતા!

હસતા હસતા તે અમને તેમના અભ્યાસ ખન્ડમા લઈ ગયા. અને ભિત પર લટકાયેલા બે ચિત્રો બતાવતા કહે….

ભારતના ૧૯૫૪ ના આ મારા દોરેલા વોટર કલરના ચિત્રને મારા દીકરાના સૌથી નાના દીકરાને ભેટ આપવા સુન્દર સાદા ચિત્રને યાદ કરી મઢાવીને લાવ્યો છુ.

“ઉત્તન્ગ ધવલગીરા ને નિલાકાશ.”

સાથે ત્રિવેદીનુ પેઈન્ટીગ,

જે મારા કાવ્યસન્ગ્રહ પુસ્તકપર મુખ્યપાન છે. ” આમ્બે આવ્યા મોહર!”

મને થયુ સાચેજ સપનુ સાકાર થયુ છે.

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

7 responses »

 1. Dineshbhai Shah says,

  From: dinesh shah [mailto:dineshoshah@yahoo.com]
  Sent: Monday, July 19, 2010 9:44 AM
  To: rmtrivedi@comcast.net
  Cc: Salina Shah; Prerak Shah; Janaki Ishani; dinesh shah; Ramesh Patel; Himanshu Bhatt
  Subject: Re: સપના સવારના સાચા પડ્યા! – રાજેન્દ્ર ત્રિવેદી

  Dear Rajendrabhai and Geetaben,

  Your write up has deeply moved me. Thank you for the beautiful words and your lyrical writings. We must have a good extra sensory perception or common wavelength. With best wishes and warmest regards,

  Dinesh O. Shah

 2. પ્રેરણાદાયી સહજરીતે આલેખાયલી ઘટના ઘણા ત્રીજી ચોથી પેઢીના ફાસલા દૂર

  કરવાની પધ્ધતિ બતાવે છે.અમે પણ અમારા દિકરાઓ-તથા ગ્રાંડ પૅઢીણી આવી

  નાની નાની યાદગીરી માણીએ છીએ તે તેઓને પણ આનંદ આપે છે!આવી

  પ્રેરણાદાયી વાતોનો એક બ્લોગ બનાવો તો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s