આર્જવે બાવરો શો…

સામાન્ય

આર્જવે બાવરો શો……..

હે સ્વામી ! હું તુજ ચરણમાં આવીને સ્તબ્ધ ભાવે

છેવાડો શો , દ્રવિત હૃદયે યાચતો દીન ઊભો ,

ભક્તિપ્રેર્યાં વિગલિત દૃગે , ગર્વ મિથ્યા ત્યજીને ,

શ્રદ્ધાઘેલો વિવશ બનીને આર્જવે બાવરો શો.

ઝંખું દેવા ! મુજ હૃદયના ભાવની પુષ્પમાળા

ગૂંથી કંઠે તવ અરપતાં થઈ રહું કંઠષ્લેષ .

જાણું છું હું , સુરભિ નવ ત્યાં , માર્દવી ના કુમાશ ,

ના સૌન્દર્યે તુજ હૃદયને કામવા મોહની ત્યાં .

હૈયાની કો લઘુ કુહરમાં કિન્તુ કૈં સ્થાન લાધે ,

લાધે તારી પદરજ બની સોહવા યોગ્યતા જો ,

જો ભાવોની નવ વિષમતા , ઊર્મિના છદ્મ જો ના ,

હૈયાહીણું કવન નવ જો ત્યાં જડે તો કૃપાત્મા !

દેજે પ્રેમે તુજ ચરણનો અર્ચનાલ્હાવ , યાચું ,

તારે પાયે લળી વિસરવા આત્મને ઝં ખના ત્યાં
====================================================

મારા બ્લોગ ની સફર કરવા બદલ
આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.
વિગલિત શબ્દ અંગે વિચારીએ

આ શબ્દ આ રીતે આદિ શંકરાચાર્યે વાપર્યો છે.
નરં વર્ષીયાંસં નયનવિરસં નર્મસુ જડં
તવાપાંગાલોકે પતિતમનુધાવંતિ શતશઃ
ગલદ્વેણી બંધાઃ કુચકલશ વિસ્રસ્ત સિચયા
હઠાત્ ત્રુટયત્કાંચ્યો વિગલિત દુકૂલા યુવતયઃ . ૧૩ .

નરં – a man
વર્ષીયાંસં – very old
નયન વિરસં – unpleasant to the eye
નર્મસુ જડં – apathetic in amorous sport
તવ અપાંગ – the corner of your eye
આલોકે – within range of sight
પતિતં – falls
અનુધાવંતિ – pursue
શતશઃ – by the hundreds
ગલત્ વેણી બંધાઃ – with braided hair loosened
કુચ કલશ – the pitcher like breasts (shapely bossom)
વિસ્રસ્ત સિચયા – with cloth slipping
હઠાત્ – suddenly
ત્રુટયત્ કાંચ્યઃ – waist ornaments snapping

વિગલિત દુકૂલાઃ – with silk garments dropping down
યુવતયઃ – young women (personifications of Fame, Wealth, Speech, Intellect, Firmness, Patience etc.)

હવે આ પ્રાર્થનામા સંદર્ભ સાથે માણશો…

આજર્વ=શ્રદ્ધાઘેલો વિવશ બનીને આર્જવે બાવરો શો
માર્દવી=જાણું છું હું ,

સુરભિ નવ ત્યાં , માર્દવી ના કુમાશ
કસક જેવા અનુભવવાના શબ્દો

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

One response »

 1. Thanks Pragnaben …..You can see all comments on this post here:
  http://niravrave.wordpress.com/2010/08/02/%e0%aa%86%e0%aa%b0%e0%ab%8d%e0%aa%9c%e0%aa%b5%e0%ab%87-%e0%aa%ac%e0%aa%be%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%b6%e0%ab%8b/#comments

  Subject: (niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક*) Comment:
  “આર્જવે બાવરો શો.”
  આભાર
  મારા બ્લોગ ની સફર કરવા બદલ.
  pragnajuvyas@yahoo.com
  Date: Monday, August 2, 2010, 9:42 AM

  New comment on your post “આર્જવે બાવરો શો.”
  Author : dhavalrajgeera (IP: 98.216.64.13 , c-98-216-64-13.hsd1.ma.comcast.net)
  E-mail : rmtrivedi@comcast.net
  URL : http://dhavalrajgeera.wordpress.com/
  Whois : http://ws.arin.net/cgi-bin/whois.pl?queryinput=98.216.64.13
  Comment:
  ભાવોની નવ વિષમતા , ઊર્મિના છદ્મ જો ના ,

  હૈયાહીણું કવન નવ જો ત્યાં જડે તો કૃપાત્મા !

  Tulsidal will put with thanks and link.
  Rajendra Trivedi and Parivar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s