Rama and Ramayan – Collection from Geeta and Tulsidasji

સામાન્ય

Thanks to Pragnaben and Bhai Suresh.
====================== Tulsidal.

માટેની મમતા – વિષય પર ધ્યાન”
મોહનીય કર્મ પૂરું થાય ત્યારે જ્ઞાનાવરણ તૂટે.
મમતા હોય ત્યારે અભિમાન થાય. આ તો મમતા વગરનું માન ! હું જ, હું જ કંઈક છું, હું જ કંઈક છું. માન એટલે ‘હું’નું જ છે તે બહુવચન, માન તો હોય. અભિમાન છે તે મમતા દેખાડે. મમતા હોય તો જ અભિમાન હોય

રામ બામ દિસિ જાનકી લખન દાહિની ઓર |
ધ્યાન સકલ કલ્યાનમય સુરતરુ તુલસી તોર ||
સીતા લખન સમેત પ્રભુ સોહત તુલસીદાસ |
હરષત સુર બરષત સુમન સગુન સુમંગલ બાસ ||
પંચબટી બટ બિટપ તર સીતા લખન સમેત |
સોહત તુલસીદાસ પ્રભુ સકલ સુમંગલ દેત ||

રામ-નામ-જપની મહિમા

ચિત્રકૂટ સબ દિન બસત પ્રભુ સિય લખન સમેત |
રામ નામ જપ જાપકહિ તુલસી અભિમત દેત ||
પય અહાર ફલ ખાઇ જપુ રામ નામ ષટ માસ |
સકલ સુમંગલ સિદ્ધિ સબ કરતલ તુલસીદાસ ||
રામ નામ મનીદીપ ધરુ જીહ દેહરી દ્વાર |
તુલસી ભીતર બાહરેહુઁ જૌં ચાહસિ ઉજિયાર ||
હિયઁ નિર્ગુન નયનન્હિ સગુન રસના રામ સુનામ |
મનહુઁ પુરટ સંપુટ લસત તુલસી લલિત લલામ ||
સગુન ધ્યાન રુચિ સરસ નહિં નિર્ગુન મન તે દૂરિ |
તુલસી સુમિરહુ રામકો નામ સજીવન મૂરિ ||
એકુ છત્રુ એકુ મુકુટમનિ સબ બરનનિ પર જોઉ |
તુલસી રઘુબર નામ કે બરન બિરાજત દોઉ ||
નામ રામ કો અંક હૈ સબ સાધન હૈં સૂન |
અંક ગએઁ કછુ હાથ નહિં અંક રહેં દસ ગૂન ||
નામુ રામ કો કલપતરુ કલિ કલ્યાન નિવાસુ |
જો સુમિરત ભયો ભાઁગ તેં તુલસી તુલસીદાસુ ||
રામ નામ જપિ જીહઁ જન ભએ સુકૃત સુખસાલિ |
તુલસી ઇહાઁ જો આલસી ગયો આજુ કી કાલિ ||
નામ ગરીબનિવાજ કો રાજ દેત જન જાનિ |
તુલસી મન પરિહરત નહિં ઘુર બિનિઆ કી બાનિ ||
કાસીં બિધિ બસિ તનુ તજેં હઠિ તનુ તજેં પ્રયાગ |
તુલસી જો ફલ સો સુલભ રામ નામ અનુરાગ ||
મીઠો અરુ કઠવતિ ભરો રૌંતાઈ અરુ છૈમ |
સ્વારથ પરમારથ સુલભ રામ નામ કે પ્રેમ ||
રામ નામ સુમિરત સુજસ ભાજન ભએ કુજાતિ |
કુતરુક સુરપુર રાજમગ લહત ભુવન બિખ્યાતિ ||
સ્વારથ સુખ સપનેહુઁ અગમ પરમારથ ન પ્રબેસ |
રામ નામ સુમિરત મિટહિં તુલસી કઠિન કલેસ ||
મોર મોર સબ કહઁ કહસિ તૂ કો કહુ નિજ નામ |
કૈ ચુપ સાધહિ સુનિ સમુઝિ કૈ તુલસી જપુ રામ ||
હમ લખિ લખહિ હમાર લખિ હમ હમાર કે બીચ |
તુલસી અલખહિ કા લખહિ રામ નામ જપ નીચ ||
રામ નામ અવલંબ બિનુ પરમારથ કી આસ |
બરષત બારિદ બૂઁદ ગહિ ચાહત ચઢ઼્અન અકાસ ||
તુલસી હઠિ હઠિ કહત નિત ચિત સુનિ હિત કરિ માનિ |
લાભ રામ સુમિરન બડ઼્ઓ બડ઼્ઈ બિસારેં હાનિ ||
બિગરી જનમ અનેક કી સુધરૈ અબહીં આજુ |
હોહિ રામ કો નામ જપુ તુલસી તજિ કુસમાજુ ||

પ્રીતિ પ્રતીતિ સુરીતિ સોં રામ રામ જપુ રામ |
તુલસી તેરો હૈ ભલો આદિ મધ્ય પરિનામ ||
દંપતિ રસ રસના દસન પરિજન બદન સુગેહ |
તુલસી હર હિત બરન સિસુ સંપતિ સહજ સનેહ ||
બરષા રિતુ રઘુપતિ ભગતિ તુલસી સાલિ સુદાસ |
રામનામ બર બરન જુગ સાવન ભાદવ માસ ||
રામ નામ નર કેસરી કનકકસિપુ કલિકાલ |
જાપક જન પ્રહલાદ જિમિ પાલિહિ દલિ સુરસાલ ||
રામ નામ કલિ કામતરુ રામ ભગતિ સુરધેનુ |
સકલ સુમંગલ મૂલ જગ ગુરુપદ પંકર રેનુ ||
રામ નામ કલિ કામતરુ સકલ સુમંગલ કંદ |
સુમિરત કરતલ સિદ્ધિ સબ પગ પગ પરમાનંદ ||
જથા ભૂમિ સબ બીજમય નખત નિવાસ અકાસ |
રામ નામ સબ ધરમમય જાનત તુલસીદાસ ||
સકલ કામના હીન જે રામ ભગતિ રસ લીન |
નામ સુપ્રેમ પિયૂષ હૃદ તિન્હહુઁ કિએ મન મીન ||

બ્રહ્મ રામ તેં નામુ બડ઼્અ બર દાયક બર દાનિ |
રામ ચરિત સત કોટિ મહઁ લિય મહેસ જિયઁ જાનિ ||
સબરી ગીધ સુસેવકનિ સુગતિ દીન્હિ રઘુનાથ |
નામ ઉધારે અમિત ખલ બેદ બિદિત ગુન ગાથ ||
રામ નામ પર નામ તેં પ્રીતિ પ્રતીતિ ભરોસ |
સો તુલસી સુમિરત સકલ સગુન સુમંગલ કોસ ||
લંક બિભીષન રાજ કપિ પતિ મારુતિ ખગ મીચ |
લહી રામ સોં નામ રતિ ચાહત તુલસી નીચ ||
હરન અમંગલ અઘ અખિલ કરન સકલ કલ્યાન |
રામનામ નિત કહત હર ગાવત બેદ પુરાન ||

તુલસી પ્રીતિ પ્રતીતિ સોં રામ નામ જપ જાગ |
કિએઁ હોઇ બિધિ દાહિનો દેઇ અભાગેહિ ભાગ ||
જલ થલ નભ ગતિ અમિત અતિ અગ જગ જીવ અનેક |
તુલસી તો સે દીન કહઁ રામ નામ ગતિ એક ||
રામ ભરોસો રામ બલ રામ નામ બિસ્વાસ |
સુમિરત સુભ મંગલ કુસલ માઁગત તુલસીદાસ ||
રામ નામ રતિ રામ ગતિ રામ નામ બિસ્વાસ |
સુમિરત સુભ મંગલ કુસલ દુહુઁ દિસિ તુલસીદાસ ||

રામપ્રેમ વિના બધું વ્યર્થ છે

રસના સાઁપિનિ બદન બિલ જે ન જપહિં હરિનામ |
તુલસી પ્રેમ ન રામ સોં તાહિ બિધાતા બામ ||
હિય ફાટહુઁ ફૂટહુઁ નયન જરઉ સો તન કેહિ કામ |
દ્રવહિં સ્ત્રવહિં પુલકઇ નહીં તુલસી સુમિરત રામ ||
રામહિ સુમિરત રન ભિરત દેત પરત ગુરુ પાઁય |
તુલસી જિન્હહિ ન પુલક તનુ તે જગ જીવત જાયઁ ||

સોરઠા

હૃદય સો કુલિસ સમાન જો ન દ્રવઇ હરિગુન સુનત |
કર ન રામ ગુન ગાન જીહ સો દાદુર જીહ સમ ||
સ્ત્રવૈ ન સલિલ સનેહુ તુલસી સુનિ રઘુબીર જસ |
તે નયના જનિ દેહુ રામ કરહુ બરુ આઁધરો ||
રહૈં ન જલ ભરિ પૂરિ રામ સુજસ સુનિ રાવરો |
તિન આઁખિન મેં ધૂરિ ભરિ ભરિ મૂઠી મેલિયે ||

પ્રાર્થના

બારક સુમિરત તોહિ હોહિ તિન્હહિ સમ્મુખ સુખદ |
ક્યોં ન સઁભારહિ મોહિ દયા સિંધુ દસરત્થ કે ||

રામ અને રામપ્રેમની મહિમા

સાહિબ હોત સરોષ સેવક કો અપરાધ સુનિ |
અપને દેખે દોષ સપનેહુ રામ ન ઉર ધરે ||

દોહા

તુલસી રામહિ આપુ તેં સેવક કી રુચિ મીઠિ |
સીતાપતિ સે સાહિબહિ કૈસે દીજૈ પીઠિ ||
તુલસી જાકે હોયગી અંતર બાહિર દીઠિ |
સો કિ કૃપાલુહિ દેઇગો કેવટપાલહિ પીઠિ ||
પ્રભુ તરુ તર કપિ ડાર પર તે કિએ આપુ સમાન |
તુલસી કહૂઁ ન રામ સે સાહિબ સીલ નિધાન ||

ઉદ્બોધન

રે મન સબ સોં નિરસ હ્વૈ સરસ રામ સોં હોહિ |
ભલો સિખાવન દેત હૈ નિસિ દિન તુલસી તોહિ ||
હરે ચરહિં તાપહિ બરે ફરેં પસારહિં હાથ |
તુલસી સ્વારથ મીત સબ પરમારથ રઘુનાથ ||
સ્વારથ સીતા રામ સોં પરમારથ સિય રામ |
તુલસી તેરો દૂસરે દ્વાર કહા કહુ કામ ||
સ્વારથ પરમારથ સકલ સુલભ એક હી ઓર |
દ્વાર દૂસરે દીનતા ઉચિત ન તુલસી તોર ||
તુલસી સ્વારથ રામ હિત પરમારથ રઘુબીર |
સેવક જાકે લખન સે પવનપૂત રનધીર ||
જ્યોં જગ બૈરી મીન કો આપુ સહિત બિનુ બારિ |
ત્યોં તુલસી રઘુબીર બિનુ ગતિ આપની બિચારિ ||

તુલસીદાસજીની અભિલાષા

રામ પ્રેમ બિનુ દૂબરો રામ પ્રેમહીં પીન |
રઘુબર કબહુઁક કરહુગે તુલસિહિ જ્યોં જલ મીન ||

રામપ્રેમની મહત્તા

રામ સનેહી રામ ગતિ રામ ચરન રતિ જાહિ |
તુલસી ફલ જગ જનમ કો દિયો બિધાતા તાહિ ||
આપુ આપને તેં અધિક જેહિ પ્રિય સીતારામ |
તેહિ કે પગ કી પાનહીં તુલસી તનુ કો ચામ ||
સ્વારથ પરમારથ રહિત સીતા રામ સનેહઁ |
તુલસી સો ફલ ચારિ કો ફલ હમાર મત એહઁ ||
જે જન રૂખે બિષય રસ ચિકને રામ સનેહઁ |
તુલસી તે પ્રિય રામ કો કાનન બસહિ કિ ગેહઁ ||
જથા લાભ સંતોષ સુખ રઘુબર ચરન સનેહ |
તુલસી જો મન ખૂઁદ સમ કાનન બસહુઁ કિ ગેહ ||
તુલસી જૌં પૈ રામ સોં નાહિન સહજ સનેહ |
મૂઁડ઼્અ મુડ઼્આયો બાદિહીં ભાઁડ઼્અ ભયો તજિ ગેહ ||

રામવિમુખતાનું કુફલ

તુલસી શ્રીરઘુબીર તજિ કરૈ ભરોસો ઔર |
સુખ સંપતિ કી કા ચલી નરકહુઁ નાહીં ઠૌર ||
તુલસી પરિહરિ હરિ હરહિ પાઁવર પૂજહિં ભૂત |
અંત ફજીહત હોહિંગે ગનિકા કે સે પૂત ||
સેયે સીતા રામ નહિં ભજે ન સંકર ગૌરિ |
જનમ ગઁવાયો બાદિહીં પરત પરાઈ પૌરિ ||
તુલસી હરિ અપમાન તેં હોઇ અકાજ સમાજ |
રાજ કરત રજ મિલિ ગએ સદલ સકુલ કુરુરાજ ||
તુલસી રામહિ પરિહરેં નિપટ હાનિ સુન ઓઝ |
સુરસરિ ગત સોઈ સલિલ સુરા સરિસ ગંગોઝ ||
રામ દૂરિ માયા બઢ઼્અતિ ઘટતિ જાનિ મન માઁહ |
ભૂરિ હોતિ રબિ દૂરિ લખિ સિર પર પગતર છાઁહ ||
સાહિબ સીતાનાથ સોં જબ ઘટિહૈ અનુરાગ |
તુલસી તબહીં ભાલતેં ભભરિ ભાગિહૈં ભાગ ||
કરિહૌ કોસલનાથ તજિ જબહિં દૂસરી આસ |
જહાઁ તહાઁ દુખ પાઇહૌં તબહીં તુલસીદાસ ||
બિંધિ ન ઈંધન પાઇઐ સાગર જુરૈ ન નીર |
પરૈ ઉપાસ કુબેર ઘર જો બિપચ્છ રઘુબીરો ||
બરસા કો ગોબર ભયો કો ચહૈ કો કરૈ પ્રીતિ |
તુલસી તૂ અનુભવહિ અબ રામ બિમુખ કી રીતિ ||
સબહિં સમરથહિ સુખદ પ્રિય અચ્છમ પ્રિય હિતકારિ |
કબહુઁ ન કાહુહિ રામ પ્રિય તુલસી કહા બિચારિ ||
તુલસી ઉદ્યમ કરમ જુગ જબ જેહિ રામ સુડીઠિ |
હોઇ સુફલ સોઇ તાહિ સબ સનમુખ પ્રભુ તન પીઠિ ||
રામ કામતરુ પરિહરત સેવત કલિ તરુ ઠૂઁઠ |
સ્વારથ પરમારથ ચહત સકલ મનોરથ ઝૂઁઠ ||

કલ્યાણનો સરળ ઉપાય

નિજ દૂષન ગુન રામ કે સમુઝેં તુલસીદાસ |
હોઇ ભલો કલિકાલ હૂઁ ઉભય લોક અનયાસ ||
કૈ તોહિ લાગહિં રામ પ્રિય કૈ તૂ પ્રભુ પ્રિય હોહિ |
દુઇ મેં રુચૈ જો સુગમ સો કીબે તુલસી તોહિ ||
તુલસી દુઇ મહઁ એક હી ખેલ છાઁડ઼્ઇ છલ ખેલુ |
કૈ કરુ મમતા રામ સોં કે મમતા પરહેલુ ||

શ્રીરામજીની પ્રાપ્તિનો સરળ ઉપાય

નિગમ અગમ સાહેબ સુગમ રામ સાઁચિલી ચાહ |
અંબુ અસન અવલોકિઅત સુલભ સબૈ જગ માઁહ ||
સનમુખ આવત પથિક જ્યોં દિએઁ દાહિનો બામ |
તૈસોઇ હોત સુ આપ કો ત્યોં હી તુલસી રામ ||

રામપ્રેમ માટે વૈરાગ્યની આવશ્યકતા

રામ પ્રેમ પથ પેખિઐ દિએઁ બિષય તન પીઠિ |
તુલસી કેંચુરિ પરિહરેં હોત સાઁપહૂ દીઠિ ||
તુલસી જૌ લૌં બિષય કી મુધા માધુરી મીઠિ |
તૌ લૌં સુધા સહસ્ત્ર સમ રામ ભગતિ સુઠિ સીઠિ ||

શરણાગતિની મહિમા

જૈસો તૈસો રાવરો કેવલ કોસલપાલ |
તૌ તુલસી કો હૈ ભલો તિહૂઁ લોક તિહુઁ કાલ ||
હૈ તુલસી કેં એક ગુન અવગુન નિધિ કહૈં લોગ |
ભલો ભરોસો રાવરો રામ રીઝિબે જોગ ||

ભક્તિનું સ્વરુપ

પ્રીતિ રામ સોં નીતિ પથ ચલિય રાગ રિસ જીતિ |
તુલસી સંતન કે મતે ઇહૈ ભગતિ કી રીતિ ||

કલિયુગથી કોણ ઠગાતું નથી

સત્ય બચન માનસ બિમલ કપટ રહિત કરતૂતિ |
તુલસી રઘુબર સેવકહિ સકૈ ન કલિજુગ ધૂતિ ||
તુલસી સુખી જો રામ સોં દુખી સો નિજ કરતૂતિ |
કરમ બચન મન ઠીક જેહિ તેહિ ન સકૈ કલિ ધૂતિ ||

ગોસ્વામીજીની પ્રેમ-કામના

નાતો નાતે રામ કેં રામ સનેહઁ સનેહુ |
તુલસી માઁગત જોરિ કર જનમ જનમ સિવ દેહુ ||
સબ સાધનકો એક ફલ જેહિં જાન્યો સો જાન |
જ્યોં ત્યોં મન મંદિર બસહિં રામ ધરેં ધનુ બાન ||
જૌં જગદીસ તૌ અતિ ભલો જૌં મહીસ તૌ ભાગ |
તુલસી ચાહત જનમ ભરિ રામ ચરન અનુરાગ ||
પરૌ નરક ફલ ચારિ સિસુ મીચ ડાકિની ખાઉ |
તુલસી રામ સનેહ કો જો ફલ સો જરિ જાઉ ||

રામભક્તનાં લક્ષણ

હિત સોં હિત, રતિ રામ સોં, રિપુ સોં બૈર બિહાઉ |
ઉદાસીન સબ સોં સરલ તુલસી સહજ સુભાઉ ||
તુલસી મમતા રામ સોં સમતા સબ સંસાર |
રાગ ન રોષ ન દોષ દુખ દાસ ભએ ભવ પાર ||

ઉદ્બોધન

રામહિ ડરુ કરુ રામ સોં મમતા પ્રીતિ પ્રતીતિ |
તુલસી નિરુપધિ રામ કો ભએઁ હારેહૂઁ જીતિ ||
તુલસી રામ કૃપાલુ સોં કહિ સુનાઉ ગુન દોષ |
હોય દૂબરી દીનતા પરમ પીન સંતોષ ||
સુમિરન સેવા રામ સોં સાહબ સોં પહિચાનિ |
ઐસેહુ લાભ ન લલક જો તુલસી નિત હિત હાનિ ||
જાનેં જાનન જોઇઐ બિનુ જાને કો જાન |
તુલસી યહ સુનિ સમુઝિ હિયઁ આનુ ધરેં ધનુ બાન ||
કરમઠ કઠમલિયા કહૈં ગ્યાની ગ્યાન બિહીન |
તુલસી ત્રિપથ બિહાઇ ગો રામ દુઆરેં દીન ||
બાધક સબ સબ કે ભએ સાધક ભએ ન કોઇ |
તુલસી રામ કૃપાલુ તેં ભલો હોઇ સો હોઇ ||

શિવ અને રામની એકતા

સંકર પ્રિય મમ દ્રોહી સિવ દ્રોહી મમ દાસ |
તે નર કરહિં કલપ ભરિ ઘોર નરક મહુઁ બાસ ||
બિલગ બિલગ સુખ સંગ દુખ જનમ મરન સોઇ રીતિ |
રહિઅત રાખે રામ કેં ગએ તે ઉચિત અનીતિ ||

રામપ્રેમની સર્વોત્કૃષ્ટતા

જાઁય કહબ કરતૂતિ બિનુ જાયઁ જોગ બિન છેમ |
તુલસી જાયઁ ઉપાય સબ બિના રામ પદ પ્રેમ ||
લોગ મગન સબ જોગહીં જોગ જાઁય બિનુ છેમ |
ત્યોં તુલસીકે ભાવગત રામ પ્રેમ બિનુ નેમ ||

શ્રીરામની કૃપા

રામ નિકાઈ રાવરી હૈ સબહી કો નીક |
જૌં યહ સાઁચી હૈ સદા તૌ નીકો તુલસીક ||
તુલસી રામ જો આદર્યો ખોટો ખરો ખરોઇ |
દીપક કાજર સિર ધર્યો ધર્યો સુધર્યો ધરોઇ ||
તનુ બિચિત્ર કાયર બચન અહિ અહાર મન ઘોર |
તુલસી હરિ ભએ પચ્છધર તાતે કહ સબ મોર ||
લહઇ ન ફૂટી કૌંડ઼્ઇહૂ કો ચાહૈ કેહિ કાજ |
સો તુલસી મહઁગો કિયો રામ ગરીબ નિવાજ ||
ઘર ઘર માઁગે ટૂક પુનિ ભૂપતિ પૂજે પાય |
જે તુલસી તબ રામ બિનુ તે અબ રામ સહાય ||
તુલસી રામ સુદીઠિ તેં નિબલ હોત બલવાન |
બૈર બાલિ સુગ્રીવ કેં કહા કિયો હનુમાન ||
તુલસી રામહુ તેં અધિક રામ ભગત જિયઁ જાન |
રિનિયા રાજા રામ ભે ધનિક ભએ હનુમાન ||
કિયો સુસેવક ધરમ કપિ પ્રભુ કૃતગ્ય જિયઁ જાનિ |
જોરિ હાથ ઠાઢ઼્એ ભએ બરદાયક બરદાનિ ||
ભગત હેતુ ભગવાન પ્રભુ રામ ધરેઉ તનુ ભૂપ |
કિએ ચરિત પાવન પરમ પ્રાકૃત નર અનુરુપ ||
ગ્યાન ગિરા ગોતીત અજ માયા મન ગુન પાર |
સોઇ સચ્ચિદાનંદઘન કર નર ચરિત ઉદાર ||
હિરન્યાચ્છ ભ્રાતા સહિત મધુ કૈટભ બલવાન |
જેહિં મારે સોઇ અવતરેઉ કૃપાસિંધુ ભગવાન ||
સુદ્ધ સચ્ચિદાનંદમય કંદ ભાનુકુલ કેતુ |
ચરિત કરત નર અનુહરત સંસૃતિ સાગર સેતુ ||

ભગવાનની બાળલીલા

બાલ બિભૂષન બસન બર ધૂરિ ધૂસરિત અંગ |
બાલકેલિ રઘુબર કરત બાલ બંધુ સબ સંગ ||
અનુદિન અવધ બધાવને નિત નવ મંગલ મોદ |
મુદિત માતુ પિતુ લોગ લખિ રઘુબર બાલ બિનોદ ||
રાજ અજિર રાજત રુચિર કોસલપાલક બાલ |
જાનુ પાનિ ચર ચરિત બર સગુન સુમંગલ માલ ||
નામ લલિત લીલા લલિત લલિત રૂપ રઘુનાથ |
લલિત બસન ભૂષન લલિત લલિત અનુજ સિસુ સાથ ||
રામ ભરત લછિમન લલિત સત્રુ સમન સુભ નામ |
સુમિરત દસરથ સુવન સબ પૂજહિં સબ મન કામ ||
બાલક કોસલપાલ કે સેવકપાલ કૃપાલ |
તુલસી મન માનસ બસત મંગલ મંજુ મરાલ ||
ભગત ભૂમિ ભૂસુર સુરભિ સુર હિત લાગિ કૃપાલ |
કરત ચરિત ધરિ મનુજ તનુ સુનત મિટહિં જગજાલ ||
નિજ ઇચ્છા પ્રભુ અવતરઇ સુર મહિ ગો દ્વિજ લાગિ |
સગુન ઉપાસક સંગ તહઁ રહહિં મોચ્છ સબ ત્યાગિ ||

પ્રાર્થના

પરમાનંદ કૃપાયતન મન પરિપૂરન કામ |
પ્રેમ ભગતિ અનપાયની દેહુ હમહિ શ્રીરામ ||

ભજનનો મહિમા

બારિ મથેં ઘૃત હોઇ બરુ સિકતા તે બરુ તેલ |
બિનુ હરિ ભજન ન ભવ તરિઅ યહ સિદ્ધાંત અપેલ ||
હરિ માયા કૃત દોષ ગુન બિનુ હરિ ભજન ન જાહિં |
ભજિઅ રામ સબ કામ તજિ અસ બિચારિ મન માહિં ||
જો ચેતન કહઁ જડ઼્અ કરઇ જડ઼્અહિ કરઇ ચૈતન્ય |
અસ સમર્થ રઘુનાયકહિ ભજહિં જીવ તે ધન્ય ||
શ્રીરઘુબીર પ્રતાપ તે સિંધુ તરે પાષાન |
તે મતિમંદ જે રામ તજિ ભજહિં જાઇ પ્રભુ આન ||
લવ નિમેષ પરમાનુ જુગ બરસ કલપ સર ચંડ |
ભજસિ ન મન તેહિ રામ કહઁ કાલુ જાસુ કોદંડ ||
તબ લગિ કુસલ ન જીવ કહુઁ સપનેહુઁ મન બિશ્રામ |
જબ લગિ ભજત ન રામ કહુઁ સોકધામ તજિ કામ ||
બિનુ સતસંગ ન હરિકથા તેહિં બિનુ મોહ ન ભાગ |
મોહ ગએઁ બિનુ રામપદ હોઇ ન દૃઢ અનુરાગ ||
બિનુ બિસ્વાસ ભગતિ નહિં તેહિ બિનુ દ્રવહિં ન રામુ |
રામ કૃપા બિનુ સપનેહુઁ જીવ ન લ બિશ્રામુ ||

સોરઠા

અસ બિચારિ મતિધીર તજિ કુતર્ક સંસય સકલ |
ભજહુ રામ રઘુબીર કરુનાકર સુંદર સુખદ ||
ભાવ બસ્ય ભગવાન સુખ નિધાન કરુના ભવન |
તજિ મમતા મદ માન ભજિઅ સદા સીતા રવન ||
કહહિં બિમલમતિ સંત બેદ પુરાન બિચારિ અસ |
દ્રવહિં જાનકી કંત તબ છૂટૈ સંસાર દુખ ||
બિનુ ગુરુ હોઇ કિ ગ્યાન ગ્યાન કિ હોઇ બિરાગ બિનુ |
ગાવહિં બેદ પુરાન સુખ કિ લહિઅ હરિ ભગતિ બિનુ ||

દોહા

રામચંદ્ર કે ભજન બિનુ જો ચહ પદ નિર્બાન |
ગ્યાનવંત અપિ સો નર પસુ બિનુ પૂઁછ બિષાન ||
જરઉ સો સંપતિ સદન સુખુ સુહૃદ માતુ પિતુ ભાઇ |
સનમુખ હોત જો રામપદ કરઇ ન સહસ સહાઇ ||
સેઇ સાધુ ગુરુ સમુઝિ સિખિ રામ ભગતિ થિરતાઇ |
લરિકાઈ કો પૈરિબો તુલસી બિસરિ ન જાઇ ||

રામસેવકની મહિમા

સબઇ કહાવત રામ કે સબહિ રામ કી આસ |
રામ કહહિં જેહિ આપનો તેહિ ભજુ તુલસીદાસ ||
જેહિ સરીર રતિ રામ સોં સોઇ આદરહિં સુજાન |
રુદ્રદેહ તજિ નેહબસ બાનર ભે હનુમાન ||
જાનિ રામ સેવા સરસ સમુઝિ કરબ અનુમાન |
પુરુષા તે સેવક ભએ હર તે ભે હનુમાન ||
તુલસી રઘુબર સેવકહિ ખલ ડાટત મન માખિ |
બાજરાજ કે બાલકહિ લવા દિખાવત આઁખિ ||
રાવન રિપુકે દાસ તેં કાયર કરહિં કુચાલિ |
ખર દૂષન મારીચ જ્યોં નીચ જાહિંગે કાલિ ||
પુન્ય પાપ જસ અજસ કે ભાવી ભાજન ભૂરિ |
સંકટ તુલસીદાસ કો રામ કરહિંગે દૂરિ ||
ખેલત બાલક બ્યાલ સઁગ મેલત પાવક હાથ |
તુલસી સિસુ પિતુ માતુ જ્યોં રાખત સિય રઘુનાથ ||
તુલસી દિન ભલ સાહુ કહઁ ભલી ચોર કહઁ રાતિ |
નિસિ બાસર તા કહઁ ભલો માનૈ રામ ઇતાતિ ||

રામ મહિમા

તુલસી જાને સુનિ સમુઝિ કૃપાસિંધુ રઘુરાજ |
મહઁગે મનિ કંચન કિએ સૌંધે જગ જલ નાજ ||

રામભજનની મહિમા

સેવા સીલ સનેહ બસ કરિ પરિહરિ પ્રિય લોગ |
તુલસી તે સબ રામ સોં સુખદ સઁજોગ બિયોગ ||
ચારિ ચહત માનસ અગમ ચનક ચારિ કો લાહુ |
ચારિ પરિહરેં ચારિ કો દાનિ ચારિ ચખ ચાહુ ||

રામપ્રેમની પ્રાપ્તિનો સુગમ ઉપાય

સૂધે મન સૂધે બચન સૂધી સબ કરતૂતિ |
તુલસી સૂધી સકલ બિધિ રઘુબર પ્રેમ પ્રસૂતિ ||

રામપ્રાપ્તિમાં બાધક

બેષ બિસદ બોલનિ મધુર મન કટુ કરમ મલીન |
તુલસી રામ ન પાઇઐ ભએઁ બિષય જલ મીન ||
બચન બેષ તેં જો બનઇ સો બિગરઇ પરિનામ |
તુલસી મન તેં જો બનઇ બની બનાઈ રામ ||

રામ અનુકૂલતામેં હી કલ્યાણ હૈ

નીચ મીચુ લૈ જાઇ જો રામ રજાયસુ પાઇ |
તૌ તુલસી તેરો ભલો ન તુ અનભલો અઘાઇ ||

શ્રીરામકી શરણાગતવત્સલતા

જાતિ હીન અઘ જન્મ મહિ મુક્ત કીન્હિ અસિ નારિ |
મહામંદ મન સુખ ચહસિ ઐસે પ્રભુહિ બિસારિ ||
બંધુ બધૂ રત કહિ કિયો બચન નિરુત્તર બાલિ |
તુલસી પ્રભુ સુગ્રીવ કી ચિતઇ ન કછૂ કુચાલિ ||
બાલિ બલી બલસાલિ દલિ સખા કીન્હ કપિરાજ |
તુલસી રામ કૃપાલુ કો બિરદ ગરીબ નિવાજ ||
કહા બિભીષન લૈ મિલ્યો કહા બિગાર્યો બાલિ |
તુલસી પ્રભુ સરનાગતહિ સબ દિન આએ પાલિ ||
તુલસી કોસલપાલ સો કો સરનાગત પાલ |
ભજ્યો બિભીષન બંધુ ભય ભંજ્યો દારિદ કાલ ||
કુલિસહુ ચાહિ કઠોર અતિ કોમલ કુસુમહુ ચાહિ |
ચિત્ત ખગેસ રામ કર સમુઝિ પરઇ કહુ કાહિ ||
બલકલ ભૂષન ફલ અસન તૃન સજ્યા દ્રુમ પ્રીતિ |
તિન્હ સમયન લંકા દઈ યહ રઘુબર કી રીતિ ||
જો સંપતિ સિવ રાવનહિ દીન્હિ દિએઁ દસ માથ |
સોઇ સંપદા બિભીષનહિ સકુચિ દીન્હિ રઘુનાથ ||
અબિચલ રાજ બિભીષનહિ દીન્હ રામ રઘુરાજ |
અજહુઁ બિરાજત લંક પર તુલસી સહિત સમાજ ||
કહા બિભીષન લૈ મિલ્યો કહા દિયો રઘુનાથ |
તુલસી યહ જાને બિના મૂઢ઼્અ મીજિહૈં હાથ ||
બૈરિ બંધુ નિસિચર અધમ તજ્યો ન ભરેં કલંક |
ઝૂઠેં અઘ સિય પરિહરી તુલસી સાઇઁ સસંક ||
તેહિ સમાજ કિયો કઠિન પન જેહિં તૌલ્યો કૈલાસ |
તુલસી પ્રભુ મહિમા કહૌં સેવક કો બિસ્વાસ ||
સભા સભાસદ નિરખિ પટ પકરિ ઉઠાયો હાથ |
તુલસી કિયો ઇગારહોં બસન બેસ જદુનાથ ||
ત્રાહિ તીનિ કહ્યો દ્રૌપદી તુલસી રાજ સમાજ |
પ્રથમ બઢ઼્એ પટ બિય બિકલ ચહત ચકિત નિજ કાજ ||
સુખ જીવન સબ કોઉ ચહત સુખ જીવન હરિ હાથ |
તુલસી દાતા માગનેઉ દેખિઅત અબુધ અનાથ ||
કૃપન દેઇ પાઇઅ પરો બિનુ સાધેં સિધિ હોઇ |
સીતાપતિ સનમુખ સમુઝિ જૌ કીજૈ સુભ સોઇ ||
દંડક બન પાવન કરન ચરન સરોજ પ્રભાઉ |
ઊસર જામહિં ખલ તરહિં હોઇ રંક તે રાઉ ||
બિનહિં રિતુ તરુબર ફરત સિલા દ્રવહિ જલ જોર |
રામ લખન સિય કરિ કૃપા જબ ચિતવત જેહિ ઓર ||
સિલા સુતિય ભઇ ગિરિ તરે મૃતક જિએ જગ જાન |
રામ અનુગ્રહ સગુન સુભ સુલભ સકલ કલ્યાન ||
સિલા સાપ મોચન ચરન સુમિરહુ તુલસીદાસ |
તજહુ સોચ સંકટ મિટિહિં પૂજહિ મનકી આસ ||
મુએ જિઆએ ભાલુ કપિ અવધ બિપ્રકો પૂત |
સુમિરહુ તુલસી તાહિ તૂ જાકો મારુતિ દૂત ||

પ્રાર્થના

કાલ કરમ ગુન દોર જગ જીવ તિહારે હાથ |
તુલસી રઘુબર રાવરો જાનુ જાનકીનાથ ||
રોગ નિકર તનુ જરઠપનુ તુલસી સંગ કુલોગ |
રામ કૃપા લૈ પાલિઐ દીન પાલિબે જોગ ||
મો સમ દીન ન દીન હિત તુમ્હ સમાન રઘુબીર |
અસ બિચારિ રઘુબંસ મનિ હરહુ બિષમ ભવ ભીર ||
ભવ ભુઅંગ તુલસી નકુલ ડસત ગ્યાન હરિ લેત |
ચિત્રકૂટ એક ઔષધી ચિતવત હોત સચેત ||
હૌંહુ કહાવત સબુ કહત રામ સહત ઉપહાસ |
સાહિબ સીતાનાથ સો સેવક તુલસીદાસ ||

રામરાજ્યકી મહિમા

રામ રાજ રાજત સકલ ધરમ નિરત નર નારિ |
રાગ ન રોષ ન દોષ દુખ સુલભ પદારથ ચારિ ||
રામ રાજ સંતોષ સુખ ઘર બન સકલ સુપાસ |
તરુ સુરતરુ સુરધેનુ મહિ અભિમત ભોગ બિલાસ ||
ખેતી બનિ બિદ્યા બનિજ સેવા સિલિપ સુકાજ |
તુલસી સુરતરુ સરિસ સબ સુફલ રામ કેં રાજ ||
દંડ જતિન્હ કર ભેદ જહઁ નર્તક નૃત્ય સમાજ |
જીતહુ મનહિં સુનિઅ અસ રામચંદ્ર કેં રાજ ||
કોપેં સોચ ન પોચ કર કરિઅ નિહોર ન કાજ |
તુલસી પરમિતિ પ્રીતિ કી રીતિ રામ કેં રાજ ||

શ્રીરામકી દયાલુતા

મુકુર નિરખિ મુખ રામ ભ્રૂ ગનત ગુનહિ દૈ દોષ |
તુલસી સે સઠ સેવકન્હિ લખિ જનિ પરહિં સરોષ ||

શ્રીરામકી ધર્મધુરન્ધરતા

સહસનામ મુનિ ભનિત સુનિ તુલસી બલ્લભ નામ |
સકુચિત હિયઁ હઁસિ નિરખિ સિય ધરમ ધુરંધર રામ ||

શ્રીસીતાજીકા અલૌકિક પ્રેમ

ગૌતમ તિય ગતિ સુરતિ કરિ નહિં પરસતિ પગ પાનિ |
મન બિહઁસે રઘુબંસમનિ પ્રીતિ અલૌકિક જાનિ ||

શ્રીરામકી કીર્તિ

તુલસી બિલસત નખત નિસિ સરદ સુધાકર સાથ |
મુકુતા ઝાલરિ ઝલક જનુ રામ સુજસુ સિસુ હાથ ||
રઘુપતિ કીરતિ કામિની ક્યોં કહૈ તુલસીદાસુ |
સરદ અકાસ પ્રકાસ સસિ ચારુ ચિબુક તિલ જાસુ ||
પ્રભુ ગુન ગન ભૂષન બસન બિસદ બિસેષ સુબેસ |
રામ સુકીરતિ કામિની તુલસી કરતબ કેસ ||
રામ ચરિત રાકેસ કર સરિસ સુખદ સબ કાહુ |
સજ્જન કુમુદ ચકોર ચિત હિત બિસેષિ બડ઼્અ લાહુ ||
રઘુબર કીરતિ સજ્જનનિ સીતલ ખલનિ સુતાતિ |
જ્યોં ચકોર ચય ચક્કવનિ તુલસી ચાઁદનિ રાતિ ||

રામકથાકી મહિમા

રામ કથા મંદાકિની ચિત્રકૂટ ચિત ચારુ |
તુલસી સુભગ સનેહ બન સિય રઘુબીર બિહારુ ||
સ્યામ સુરભિ પય બિસદ અતિ ગુનદ કરહિં સબ પાન |
ગિરા ગ્રામ્ય સિય રામ જસ ગાવહિં સુનહિં સુજાન ||
હરિ હર જસ સુર નર ગિરહુઁ બરનહિં સુકબિ સમાજ |
હાઁડ઼્ઈ હાટક ઘટિત ચરુ રાઁધે સ્વાદ સુનાજ ||

રામમહિમાકી અજ્ઞેયતા

તિલ પર રાખેઉ સકલ જગ બિદિત બિલોકત લોગ |
તુલસી મહિમા રામ કી કૌન જાનિબે જોગ ||

શ્રીરામજીકે સ્વરુપકી અલૌકિકતા

સોરઠા

રામ સરૂપ તુમ્હાર બચન અગોચર બુદ્ધિપર |
અબિગત અકથ અપાર નેતિ નેતિ નિત નિગમ કહ ||

ઈશ્વર\-મહિમા

દોહા

માયા જીવ સુભાવ ગુન કાલ કરમ મહદાદિ |
ઈસ અંક તેં બઢ઼્અત સબ ઈસ અંક બિનુ બાદિ ||

શ્રીરામજીકી ભક્તવત્સલતા

હિત ઉદાસ રઘુબર બિરહ બિકલ સકલ નર નારિ |
ભરત લખન સિય ગતિ સમુઝિ પ્રભુ ચખ સદા સુબારિ ||

સીતા,લક્ષ્મણ ઔર ભરતકે રામપ્રેમકી અલૌકિકતા

સીય સુમિત્રા સુવન ગતિ ભરત સનેહ સુભાઉ |
કહિબે કો સારદ સરસ જનિબે કો રઘુરાઉ ||
જાનિ રામ ન કહિ સકે ભરત લખન સિય પ્રીતિ |
સો સુનિ ગુનિ તુલસી કહત હઠ સઠતા કી રીતિ ||
સબ બિધિ સમરથ સકલ કહ સહિ સાઁસતિ દિન રાતિ |
ભલો નિબાહેઉ સુનિ સમુઝિ સ્વામિધર્મ સબ ભાઁતિ ||

ભરત\-મહિમા

ભરતહિ હોઇ ન રાજમદુ બિધિ હરિહર પદ પાઇ |
કબહુઁ કિ કાઁજી સીકરનિ છીરસિંધુ બિનસાઇ ||
સંપતિ ચકઈ ભરત ચક મુનિ આયસ ખેલવાર |
તેહિ નિસિ આશ્રમ પિંજરાઁ રાખે ભા ભિનુસાર ||
સધન ચોર મગ મુદિત મન ધની ગહી જ્યોં ફેંટ |
ત્યોં સુગ્રીવ બિભીષનહિં ભઈ ભરતકી ભેંટ ||
રામ સરાહે ભરત ઉઠિ મિલે રામ સમ જાનિ |
તદપિ બિભીષન કીસપતિ તુલસી ગરત ગલાનિ ||
ભરત સ્યામ તન રામ સમ સબ ગુન રૂપ નિધાન |
સેવક સુખદાયક સુલભ સુમિરત સબ કલ્યાન ||

લક્ષ્મણમહિમા

લલિત લખન મૂરતિ મધુર સુમિરહુ સહિત સનેહ |
સુખ સંપતિ કીરતિ બિજય સગુન સુમંગલ ગેહ ||

શત્રુઘ્નમહિમા

નામ સત્રુસૂદન સુભગ સુષમા સીલ નિકેત |
સેવત સુમિરત સુલભ સુખ સકલ સુમંગલ દેત ||

કૌસલ્યામહિમા

કૌસલ્યા કલ્યાનમઇ મૂરતિ કરત પ્રનામ |
સગુન સુમંગલ કાજ સુભ કૃપા કરહિં સિયારામ ||

સુમિત્રામહિમા

સુમિરિ સુમિત્રા નામ જગ જે તિય લેહિં સનેમ |
સુઅન લખન રિપુદવન સે પાવહિં પતિ પદ પ્રેમ ||

સીતામહિમા

સીતાચરન પ્રનામ કરિ સુમિરિ સુનામ સુનેમ |
હોહિં તીય પતિદેવતા પ્રાનનાથ પ્રિય પ્રેમ ||

રામચરિત્રકી પવિત્રતા

તુલસી કેવલ કામતરુ રામચરિત આરામ |
કલિતરુ કપિ નિસિચર કહત હમહિં કિએ બિધિ બામ ||

કૈકેયીકી કુટિલતા

માતુ સકલ સાનુજ ભરત ગુરુ પુર લોગ સુભાઉ |
દેખત દેખ ન કૈકઇહિ લંકાપતિ કપિરાઉ ||
સહજ સરલ રઘુબર બચન કુમતિ કુટિલ કરિ જાન |
ચલઇ જોંક જલ બક્રગતિ જદ્યપિ સલિલુ સમાન ||

દશરથમહિમા

દસરથ નામ સુકામતરુ ફલઇ સકલો કલ્યાન |
ધરનિ ધામ ધન ધરમ સુત સદગુન રૂપ નિધાન ||
તુલસી જાન્યો દસરથહિં ધરમુ ન સત્ય સમાન |
રામુ તજે જેહિ લાગિ બિનુ રામ પરિહરે પ્રાન ||
રામ બિરહઁ દસરથ મરન મુનિ મન અગમ સુમીચુ |
તુલસી મંગલ મરન તરુ સુચિ સનેહ જલ સીંચુ ||

સોરઠા

જીવન મરન સુનામ જૈસેં દસરથ રાય કો |
જિયત ખિલાએ રામ રામ બિરહઁ તનુ પરિહરેઉ ||

જટાયુકા ભાગ્ય

દોહા

પ્રભુહિ બિલોકત ગોદ ગત સિય હિત ઘાયલ નીચુ |
તુલસી પાઈ ગીધપતિ મુકુતિ મનોહર મીચુ ||
બિરત કરમ રત ભગત મુનિ સિદ્ધ ઊઁચ અરુ નીચુ |
તુલસી સકલ સિહાત સુનિ ગીધરાજ કી મીચુ ||
મુએ મરત મરિહૈં સકલ ઘરી પહરકે બીચુ |
લહી ન કાહૂઁ આજુ લૌં ગીધરાજ કી મીચુ ||
મુઁએ મુકુત જીવત મુકુત મુકુત મુકુત હૂઁ બીચુ |
તુલસી સબહી તેં અધિક ગીધરાજ કી મીચુ ||
રઘુબર બિકલ બિહંગ લખિ સો બિલોકિ દોઉ બીર |
સિય સુધિ કહિ સિયલ રામ કહિ દેહ તજી મતિ ધીર ||
દસરથ તેં દસગુન ભગતિ સહિત તાસુ કરિ કાજુ |
સોચત બંધુ સમેત પ્રભુ કૃપાસિંધુ રઘુરાજુ ||

રામકૃપાકી મહત્તા

કેવટ નિસિચર બિહગ મૃગ કિએ સાધુ સનમાનિ |
તુલસી રઘુબર કી કૃપા સકલ સુમંગલ ખાનિ ||

હનુમત્સ્મરણકી મહત્તા

મંજુલ મંગલ મોદમય મૂરતિ મારુત પૂત |
સકલ સિદ્ધિ કર કમલ તલ સુમિરત રઘુબર દૂત ||
ધીર બીર રઘુબીર પ્રિય સુમિરિ સમીર કુમારુ |
અગમ સુગમ સબ કાજ કરુ કરતલ સિદ્ધિ બિચારુ ||
સુખ મુદ મંગલ કુમુદ બિધુ સુગુન સરોરુહ ભાનુ |
કરહુ કાજ સબ સિદ્ધિ સુભ આનિ હિએઁ હનુમાનુ ||
સકલ કાજ સુભ સમઉ ભલ સગુન સુમંગલ જાનુ |
કીરતિ બિજય બિભૂતિ ભલિ હિયઁ હનુમાનહિ આનુ ||
સૂર સિરોમનિ સાહસી સુમતિ સમીર કુમાર |
સુમિરત સબ સુખ સંપદા મુદ મંગલ દાતાર ||

બાહુપીડ઼્આકી શાન્તિકે લિયે પ્રાર્થના

તુલસી તનુ સર સુખ જલજ ભુજ રુજ ગજ બરજોર |
દલત દયાનિધિ દેખિઐ કપિ કેસરી કિસોર ||
ભુજ તરુ કોટર રોગ અહિ બરબસ કિયો પ્રબેસ |
બિહગરાજ બાહન તુરત કાઢ઼્ઇઅ મિટૈ કલેસ ||
બાહુ બિટપ સુખ બિહઁગ થલુ લગી કુપીર કુઆગિ |
રામ કૃપા જલ સીચિઐ બેગિ દીન હિત લાગિ ||

કાશીમહિમા

સોરઠા

મુક્તિ જન્મ મહિ જાનિ ગ્યાન ખાનિ અઘ હાનિ કર |
જહઁ બસ સંભુ ભવાનિ સો કાસી સેઇઅ કસ ન ||

શંકરમહિમા

જરત સકલ સુર બૃંદ બિષમ ગરલ જેહિં પાન કિય |
તેહિ ન ભજસિ મન મંદ કો કૃપાલુ સંકર સરિસ ||

શંકરજીસે પ્રાર્થના

દોહા

બાસર ઢાસનિ કે ઢકા રજનીં ચહુઁ દિસિ ચોર |
સંકર નિજ પુર રાખિઐ ચિતૈ સુલોચન કોર ||
અપની બીસીં આપુહીં પુરિહિં લગાએ હાથ |
કેહિ બિધિ બિનતી બિસ્વ કી કરૌં બિસ્વ કે નાથ ||

ભગવલ્લીલાકી દુર્જ્ઞેયતા

ઔર કરૈ અપરાધુ કોઉ ઔર પાવ ફલ ભોગુ |
અતિ બિચિત્ર ભગવંત ગતિ કો જગ જાનૈ જોગુ ||

પ્રેમમેં પ્રપઞ્ચ બાધક હૈ

પ્રેમ સરીર પ્રપંચ રુજ ઉપજી અધિક ઉપાધિ |
તુલસી ભલી સુબૈદઈ બેગિ બાઁધિઐ બ્યાધિ ||

અભિમાન હી બન્ધનકા મૂલ હૈ

હમ હમાર આચાર બડ઼્અ ભૂરિ ભાર ધરિ સીસ |
હઠિ સઠ પરબસ પરત જિમિ કીર કોસ કૃમિ કીસ ||

જીવ ઔર દર્પણકે પ્રતિબિમ્બકી સમાનતા

કેહિં મગ પ્રબિસતિ જાતિ કેહિં કહુ દરપનમેં છાહઁ |
તુલસી જ્યોં જગ જીવ ગતિ કરિ જીવ કે નાહઁ ||

ભગવન્માયાકી દુર્જ્ઞેયતા

સુખસાગર સુખ નીંદ બસ સપને સબ કરતાર |
માયા માયાનાથ કી કો જગ જાનનિહાર ||

જીવકી તીન દશાએઁ

જીવ સીવ સમ સુખ સયન સપનેં કછુ કરતૂતિ |
જાગત દીન મલીન સોઇ બિકલ બિષાદ બિભૂતિ ||

સૃષ્ટિ સ્વપ્નવત હૈ

સપનેં હોઇ ભિખારિ નૃપુ રંકુ નાકપતિ હોઇ |
જાગેં લાભુ ન હાનિ કછુ તિમિ પ્રપંચ જિયઁ જોઇ ||

હમારી મૃત્યુ પ્રતિક્ષણ હો રહી હૈ

તુલસી દેખત અનુભવત સુનત ન સમુઝત નીચ |
ચપરિ ચપેટે દેત નિત કેસ ગહેં કર મીચ ||

કાલકી કરતૂત

કરમ ખરી કર મોહ થલ અંક ચરાચર જાલ |
હનત ગુનત ગનિ ગુનિ હનત જગત જ્યૌતિષી કાલ ||

ઇન્દ્રિયોંકી સાર્થકતા

કહિબે કહઁ રસના રચી સુનિબે કહઁ કિયે કાન |
ધરિબે કહઁ ચિત હિત સહિત પરમારથહિ સુજાન ||

સગુણકે બિના નિર્ગુણકા નિરૂપણ અસમ્ભવ હૈ

ગ્યાન કહૈ અગ્યાન બિનુ તમ બિનુ કહૈ પ્રકાસ |
નિરગુન કહૈ જો સગુન બિનુ સો ગુરુ તુલસીદાસ ||

નિર્ગુણકી અપેક્ષા સગુણ અધિક પ્રામાણિક હૈ

અંક અગુન આખર સગુન સમુઝિઅ ઉભય પ્રકાર |
ખોએઁ રાખેં આપુ ભલ તુલસી ચારુ બિચાર ||

વિષયાસક્તિકા નાશ હુએ બિના જ્ઞાન અધૂરા હૈ

પરમારથ પહિચાનિ મતિ લસતિ બિષયઁ લપટાનિ |
નિકસિ ચિતા તેં અધજરિત માનહુઁ સતી પરાનિ ||
વિષયાસક્ત સાધુકી અપેક્ષા વૈરાગ્યવાન ગૃહસ્થ અચ્છા હૈ
સીસ ઉધારન કિન કહેઉ બરજિ રહે પ્રિય લોગ |
ઘરહીં સતી કહાવતી જરતી નાહ બિયોગ ||

સાધુકે લિયે પૂર્ણ ત્યાગકી આવશ્યકતા

ખરિયા ખરી કપૂર સબ ઉચિત ન પિય તિય ત્યાગ |
કૈ ખરિયા મોહિ મેલિ કૈ બિમલ બિબેક બિરાગ ||
ભગવતપ્રેમમેં આસક્તિ બાધક હૈ, ગૃહસ્થાશ્રમ નહીં
ઘર કીન્હેં ઘર જાત હૈ ઘર છાઁડ઼્એ ઘર જાઇ |
તુલસી ઘર બન બીચહીં રામ પ્રેમ પુર છાઇ ||

સંતોષપૂર્વક ઘરમેં રહના ઉત્તમ હૈ

દિએઁ પીઠિ પાછેં લગૈ સનમુખ હોત પરાઇ |
તુલસી સંપતિ છાઁહ જ્યોં લખિ દિન બૈઠિ ગઁવાઇ ||

વિષયોં કી આશા હી દુઃખ કા મૂલ હૈ

તુલસી અદ્ભૂત દેવતા આસા દેવી નામ |
સેએઁ સોક સમર્પઈ બિમુખ ભએઁ અભિરામ ||

મોહ-મહિમા

સોઈ સેંવર તેઇ સુવા સેવત સદા બસંત |
તુલસી મહિમા મોહ કી સુનત સરાહત સંત ||

બિષય-સુખકી હેયતા

કરત ન સમુઝત ઝૂઠ ગુન સુનત હોત મતિ રંક |
પારદ પ્રગટ પ્રપંચમય સિદ્ધિઉ નાઉઁ કલંક ||

લોભકી પ્રબલતા

ગ્યાની તાપસ સૂર કબિ કોબિદ ગુન આગાર |
કેહિ કૈ લોભ બિડંબના કીન્હિ ન એહિં સંસાર ||

ધન ઔર ઐશ્વર્યકે મદ તથા કામકી વ્યાપકતા

શ્રીમદ બક્ર ન કીન્હ કેહિ પ્રભુતા બધિર ન કાહિ |
મૃગલોચનિ કે નૈન સર કો અસ લાગ ન જાહિ ||

માયાકી ફૌજ

બ્યાપિ રહેઉ સંસાર મહુઁ માયા કટક પ્રચંડ |
સેનાપતિ કામાદિ ભટ દંભ કપટ પાષંડ ||

કામ,ક્રોધ,લોભકી પ્રબલતા

તાત તીનિ અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુ લોભ |
મુનિ બિગ્યાન ધામ મન કરહિં નિમિષ મહુઁ છોભ ||

કામ,ક્રોધ,લોભકે સહાયક

લોભ કેં ઇચ્છા દંભ બલ કામ કે કેવલ નારિ |
ક્રોધ કે પરુષ બચન બલ મુનિબર કહહિં બિચારિ ||

મોહકી સેના

કામ ક્રોધ લોભાદિ મદ પ્રબલ મોહ કૈ ધારિ |
તિન્હ મહઁ અતિ દારુન દુખદ માયારુપી નારિ ||

અગ્નિ,સમુદ્ર,પ્રબલ સ્ત્રી ઔર કાલકી સમાનતા

કાહ ન પાવક જારિ સક કા ન સમુદ્ર સમાઇ |
કા ન કરૈ અબલા પ્રબલ કેહિ જગ કાલુ ન ખાઇ ||

સ્ત્રી ઝગડ઼્એ ઔર મૃત્યુકી જડ઼્અ હૈ

જનમપત્રિકા બરતિ કૈ દેખહુ મનહિં બિચારિ |
દારુન બૈરી મીચુ કે બીચ બિરાજતિ નારિ ||

ઉદ્બોધન

દીપસિખા સમ જુબતિ તન મન જનિ હોસિ પતંગ |
ભજહિ રામ તજિ કામ મદ કરહિ સદા સતસંગ ||

ગૃહાસક્તિ શ્રીરઘુનાથજીકે સ્વરૂપકે જ્ઞાનમેં બાધક હૈ

કામ ક્રોધ મદ લોભ રત ગૃહાસક્ત દુખરૂપ |
તે કિમિ જાનહિં રઘુપતિહિ મૂઢ઼્અ પરે ભવ કૂપ ||

કામ-ક્રોધાદિ એક-એક અનર્થકારક હૈ ફિર સબકી

તો બાત હી ક્યા હૈ

ગ્રહ ગ્રહીત પુનિ બાત બસ તેહિ પુનિ બીછી માર |
તેહિ પિઆઇઅ બારુની કહહુ કાહ ઉપચાર ||

કિસકે મનકો શાન્તિ નહીં મિલતી ?

તાહિ કિ સંપતિ સગુન સુભ સપનેહુઁ મન બિશ્રામ |
ભૂત દ્રોહ રત મોહબસ રામ બિમુખ રતિ કામ ||

જ્ઞાનમાર્ગકી કઠિનતા

કહત કઠિન સમુઝત કઠિન સાધત કઠિન બિબેક |
હોઇ ઘુનાચ્છર ન્યાય જૌં પુનિ પ્રત્યૂહ અનેક ||

ભગવદ્ભજનકે અતિરિક્ત ઔર સબ પ્રયત્ન વ્યર્થ હૈ

ખલ પ્રબોધ જગ સોધ મન કો નિરોધ કુલ સોધ |
કરહિં તે ફોટક પચિ મરહિં સપનેહુઁ સુખ ન સુબોધ ||

સંતોષકી મહિમા

સોરઠા

કોઉ બિશ્રામ કિ પાવ તાત સહજ સંતોષ બિનુ |
ચલૈ કિ જલ બિનુ નાવ કોટિ જતન પચિ પચિ મરિઅ ||

માયાકી પ્રબલતા ઔર ઉસકે તરનેકા ઉપાય

સુર નર મુનિ કોઉ નાહિં જેહિ ન મોહ માયા પ્રબલ |
અસ બિચારિ મન માહિં ભજિઅ મહામાયા પતિહિ ||

ગોસ્વામીજીકી અનન્યતા

દોહા

એક ભરોસો એક બલ એક આસ બિસ્વાસ |
એક રામ ઘન સ્યામ હિત ચાતક તુલસીદાસ ||

પ્રેમકી અનન્યતાકે લિયે ચાતકકા ઉદાહરણ

જૌં ઘન બરષૈ સમય સિર જૌં ભરિ જનમ ઉદાસ |
તુલસી યા ચિત ચાતકહિ તઊ તિહારી આસ ||

ચાતક તુલસી કે મતેં સ્વાતિહુઁ પિઐ ન પાનિ |
પ્રેમ તૃષા બાઢ઼્અતિ ભલી ઘટેં ઘટૈગી આનિ ||
રટત રટત રસના લટી તૃષા સૂખિ ગે અંગ |
તુલસી ચાતક પ્રેમ કો નિત નૂતન રુચિ રંગ ||
ચઢ઼્અત ન ચાતક ચિત કબહુઁ પ્રિય પયોદ કે દોષ |
તુલસી પ્રેમ પયોધિ કી તાતે નાપ ન જોખ ||
બરષિ પરુષ પાહન પયદ પંખ કરૌ ટુક ટૂક |
તુલસી પરી ન ચાહિઐ ચતુર ચાતકહિ ચૂક ||
ઉપલ બરસિ ગરજત તરજિ ડારત કુલિસ કઠોર |
ચિતવ કિ ચાતક મેઘ તજિ કબહુઁ દૂસરી ઓર ||
પબિ પાહન દામિનિ ગરજ ઝરિ ઝકોર ખરિ ખીઝિ |
રોષ ન પ્રીતમ દોષ લખિ તુલસી રાગહિ રીઝિ ||
માન રાખિબો માઁગિબો પિય સોં નિત નવ નેહુ |
તુલસી તીનિઉ તબ ફબૈં જૌ ચાતક મત લેહુ ||
તુલસી ચાતક હી ફબૈ માન રાખિબો પ્રેમ |
બક્ર બુંદ લખિ સ્વાતિહૂ નિદરિ નિબાહત નેમ ||
તુલસી ચાતક માઁગનો એક એક ઘન દાનિ |
દેત જો ભૂ ભાજન ભરત લેત જો ઘૂઁટક પાનિ ||
તીનિ લોક તિહુઁ કાલ જસ ચાતક હી કે માથ |
તુલસી જાસુ ન દીનતા સુની દૂસરે નાથ ||
પ્રીતિ પપીહા પયદ કી પ્રગટ નઈ પહિચાનિ |
જાચક જગત કનાઉડ઼્ઓ કિયો કનૌડ઼્આ દાનિ ||
નહિં જાચત નહિં સંગ્રહી સીસ નાઇ નહિં લેઇ |
ઐસે માની માગનેહિ કો બારિદ બિન દેઇ ||
કો કો ન જ્યાયો જગત મેં જીવન દાયક દાનિ |
ભયો કનૌડ઼્ઓ જાચકહિ પયદ પ્રેમ પહિચાનિ ||
સાધન સાઁસતિ સબ સહત સબહિ સુખદ ફલ લાહુ |
તુલસી ચાતક જલદ કી રીઝિ બૂઝિ બુધ કાહુ ||
ચાતક જીવન દાયકહિ જીવન સમયઁ સુરીતિ |
તુલસી અલખ ન લખિ પરૈ ચાતક પ્રીતિ પ્રતીતિ ||
જીવ ચરાચર જહઁ લગે હૈ સબ કો હિત મેહ |
તુલસી ચાતક મન બસ્યો ઘન સોં સહજ સનેહ ||
ડોલત બિપુલ બિહંગ બન પિઅત પોખરનિ બારિ |
સુજસ ધવલ ચાતક નવલ તુહી ભુવન દસ ચારિ ||
મુખ મીઠે માનસ મલિન કોકિલ મોર ચકોર |
સુજસ ધવલ ચાતક નવલ રહ્યો ભુવન ભરિ તોર ||
બાસ બેસ બોલનિ ચલનિ માનસ મંજુ મરાલ |
તુલસી ચાતક પ્રેમ કી કીરતિ બિસદ બિસાલ ||
પ્રેમ ન પરખિઅ પરુષપન પયદ સિખાવન એહ |
જગ કહ ચાતક પાતકી ઊસર બરસૈ મેહ ||
હોઇ ન ચાતક પાતકી જીવન દાનિ ન મૂઢ઼્અ |
તુલસી ગતિ પ્રહલાદ કી સમુઝિ પ્રેમ પથ ગૂઢ઼્અ ||
ગરજ આપની સબન કો ગરજ કરત ઉર આનિ |
તુલસી ચાતક ચતુર ભો જાચક જાનિ સુદાનિ ||
ચરગ ચંગુ ગત ચાતકહિ નેમ પ્રેમ કી પીર |
તુલસી પરબસ હાડ઼્અ પર પરિહૈં પુહુમી નીર ||
બધ્યો બધિક પર્યો પુન્ય જલ ઉલટિ ઉઠાઈ ચોંચ |
તુલસી ચાતક પ્રેમપટ મરતહુઁ લગી ન ખોંચ ||
અંડ ફોરિ કિયો ચેટુવા તુષ પર્યો નીર નિહારિ |
ગહિ ચંગુલ ચાતક ચતુર ડાર્યો બાહિર બારિ ||
તુલસી ચાતક દેત સિખ સુતહિ બારહીં બાર |
તાત ન તર્પન કીજિઐ બિના બારિધર ધાર ||

સોરઠા

જિઅત ન નાઈ નારિ ચાતક ઘન તજિ દૂસરહિ |
સુરસરિહૂ કો બારિ મરત ન માઁગેઉ અરધ જલ ||
સુનુ રે તુલસીદાસ પ્યાસ પપીહહિ પ્રેમ કી |
પરિહરિ ચારિઉ માસ જૌ અઁચવૈ જલ સ્વાતિ કો ||
જાચૈ બારહ માસ પિઐ પપીહા સ્વાતિ જલ |
જાન્યો તુલસીદાસ જોગવત નેહી નેહ મન ||

દોહા

તુલસીં કે મત ચાતકહિ કેવલ પ્રેમ પિઆસ |
પિઅત સ્વાતિ જલ જાન જગ જાઁચત બારહ માસ ||
આલબાલ મુકુતાહલનિ હિય સનેહ તરુ મૂલ |
હોઇ હેતુ ચિત ચાતકહિ સ્વાતિ સલિલુ અનુકૂલ ||
ઉષ્ન કાલ અરુ દેહ ખિન મન પંથી તન ઊખ |
ચાતક બતિયાઁ ન રુચીં અન જલ સીંચે રૂખ ||
અન જલ સીંચે રૂખ કી છાયા તેં બરુ ઘામ |
તુલસી ચાતક બહુત હૈં યહ પ્રબીન કો કામ ||
એક અંગ જો સનેહતા નિસિ દિન ચાતક નેહ |
તુલસી જાસોં હિત લગૈ વહિ અહાર વહિ દેહ ||

એકાઙ્ગી અનુરાગકે અન્ય ઉદાહરણ

બિબિ રસના તનુ સ્યામ હૈ બંક ચલનિ બિષ ખાનિ |
તુલસી જસ શ્રવનનિ સુન્યો સીસ સમરપ્યો આનિ ||

મૃગકા ઉદાહરણ

આપુ બ્યાધ કો રૂપ ધરિ કુહૌ કુરંગહિ રાગ |
તુલસી જો મૃગ મન મુરૈ પરૈ પ્રેમ પટ દાગ ||

સર્પકા ઉદાહરણ

તુલસી મનિ નિજ દુતિ ફનિહિ બ્યાધિહિ દેઉ દિખાઇ |
બિછુરત હોઇ નબ આઁધરો તાતે પ્રેમ ન જાઇ ||

કમલકા ઉદાહરણ

જરત તુહિન લખિ બનજ બન રબિ દૈ પીઠિ પરાઉ |
ઉદય બિકસ અથવત સકુચ મિટૈ ન સહજ સુભાઉ ||

મછલીકા ઉદાહરણ

દેઉ આપનેં હાથ જલ મીનહિ માહુર ઘોરિ |
તુલસી જિઐ જો બારિ બિનુ તૌ તુ દેહિ કબિ ખોરિ ||
મકર ઉરગ દાદુર કમઠ જલ જીવન જલ ગેહ |
તુલસી એકૈ મીન કો હૈ સાઁચિલો સનેહ ||

મયૂરશિખા બૂટીકા ઉદાહરણ

તુલસી મિટે ન મરિ મિટેહુઁ સાઁચો સહજ સનેહ |
મોરસિખા બિનુ મૂરિહૂઁ પલુહત ગરજત મેહ ||
સુલભ પ્રીતિ પ્રીતમ સબૈ કહત કરત સબ કોઇ |
તુલસી મીન પુનીત તે ત્રિભુવન બડ઼્ઓ ન કોઇ ||

અનન્યતાકી મહિમા

તુલસી જપ તપ નેમ બ્રત સબ સબહીં તેં હોઇ |
લહૈ બડ઼્આઈ દેવતા ઇષ્ટદેવ જબ હોઇ ||

ગાઢ઼્એ દિનકા મિત્ર હી મિત્ર હૈ

કુદિન હિતૂ સો હિત સુદિન હિત અનહિત કિન હોઇ |
સસિ છબિ હર રબિ સદન તઉ મિત્ર કહત સબ કોઇ ||

બરાબરીકા સ્નેહ દુઃખદાયક હોતા હૈ

કૈ લઘુકૈ બડ઼્અ મીત ભલ સમ સનેહ દુખ સોઇ |
તુલસી જ્યોં ઘૃત મધુ સરિસ મિલેં મહાબિષ હોઇ ||

મિત્રતામેં છલ બાધક હૈ

માન્ય મીત સોં સુખ ચહૈં સો ન છુઐ છલ છાહઁ |
સસિ ત્રિસંકુ કૈકેઇ ગતિ લખિ તુલસી મન માહઁ ||
કહિઅ કઠિન કૃત કોમલહુઁ હિત હઠિ હોઇ સહાઇ |
પલક પાનિ પર ઓડ઼્ઇઅત સમુઝિ કુઘાઇ સુઘાઇ ||

વૈર ઔર પ્રેમ અંધે હોતે હૈ

તુલસી બૈર સનેહ દોઉ રહિત બિલોચન ચારિ |
સુરા સેવરા આદરહિં નિંદહિં સુરસરિ બારિ ||

દાની ઔર યાચકકા સ્વભાવ

રુચૈ માગનેહિ માગિબો તુલસી દાનિહિ દાનુ |
આલસ અનખ ન આચરજ પ્રેમ પિહાની જાનુ ||

પ્રેમ ઔર વૈર હી અનુકુલતા ઔર પ્રતિકૂલતામેં હેતુ હૈં

અમિઅ ગારિ ગારેઉ ગરલ ગારિ કીન્હ કરતાર |
પ્રેમ બૈર કી જનનિ જુગ જાનહિં બુધ ન ગવાઁર ||

સ્મરણ ઔર પ્રિય ભાષણ હી પ્રેમકી નિશાની હૈ

સદા ન જે સુમિરત રહહિં મિલિ ન કહહિં પ્રિય બૈન |
તે પૈ તિન્હ કે જાહિં ઘર જિન્હ કે હિએઁ ન નૈન ||

સ્વાર્થ હી અચ્છાઈ\-બુરાઈકા માનદણ્ડ હૈં

હિત પુનીત સબ સ્વારથહિં અરિ અસુદ્ધ બિનુ ચાડ઼્અ |
નિજ મુખ માનિક સમ દસન ભૂમિ પરે તે હાડ઼્અ ||

સંસારમેં પ્રેમમાર્ગકે અધિકારી બિરલે હી હૈં

માખી કાક ઉલૂક બક દાદુર સે ભએ લોગ |
ભલે તે સુક પિક મોરસે કોઉ ન પ્રેમ પથ જોગ ||

કલિયુગમેં કપટકી પ્રધાનતા

હૃદયઁ કપટ બર બેષ ધરિ બચન કહહિં ગઢ઼્ઇ છોલિ |
અબ કે લોગ મયૂર જ્યોં ક્યોં મિલિએ મન ખોલિ ||

કપટ અન્તતક નહીં નિભતા

ચરન ચોંચ લોચન રઁગૌ ચલૌ મરાલી ચાલ |
છીર નીર બિબરન સમય બક ઉઘરત તેહિ કાલ ||

કુટિલ મનુષ્ય અપની કુટિલતાકો નહીં છોડ઼્અ સકતા

મિલૈ જો સરલહિ સરલ હ્વૈ કુટિલ ન સહજ બિહાઇ |
સો સહેતુ જ્યોં બક્ર ગતિ બ્યાલ ન બિલહિં સમાઇ ||
કૃસધન સખહિ ન દેબ દુખ મુએહુઁ ન માગબ નીચ |
તુલસી સજ્જન કી રહનિ પાવકલ પાની બીચ ||
સંગ સરલ કુટિલહિ ભએઁ હરિ હર કરહિં નિબાહુ |
ગ્રહ ગનતી ગનિ ચતુર બિધિ કિયો ઉદર બિનુ રાહુ ||

સ્વભાવકી પ્રધાનતા

નીચ નિચાઈ નહિં તજઇ સજ્જનહૂ કેં સંગ |
તુલસી ચંદન બિટપ બસિ બિનુ બિષ ભએ ન ભુઅંગ ||
ભલો ભલાઇહિ પૈ લહઇ લહઇ નિચાઇહિ નીચુ |
સુધા સરાહિઅ અમરતાઁ ગરલ સરાહિઅ મીચુ ||
મિથ્યા માહુર સજ્જનહિ ખલહિ ગરલ સમ સાઁચ |
તુલસી છુઅત પરાઇ જ્યોં પારદ પાવક આઁચ ||

સત્સંગ ઔર અસત્સંગકા પરિણામગત ભેદ

સંત સંગ અપબર્ગ કર કામી ભવ કર પંથ |
કહહિ સંત કબિ કોબિદ શ્રુતિ પુરાન સદગ્રંથ ||
સુકૃત ન સુકૃતી પરિહરઇ કપટ ન કપટી નીચ |
મરત સિખાવન દેઇ ચલે ગીધરાજ મારીચ ||

સજ્જન ઔર દુર્જનકા ભેદ

સુજન સુતરુ બન ઊખ સમ ખલ ટંકિકા રુખાન |
પરહિત અનહિત લાગિ સબ સાઁસતિ સહર સમાન ||
પિઅહિ સુમન રસ અલિલ બિટપ કાટિ કોલ ફલ ખાત |
તુલસી તરુજીવી જુગલ સુમતિ કુમતિ કી બાત ||

અવસરકી પ્રધાનતા

અવસર કૌડ઼્ઈ જો ચુકૈ બહુરિ દિએઁ કા લાખ |
દુઇજ ન ચંદા દેખિઐ ઉદૌ કહા ભરિ પાખ ||

ભલાઈ કરના બિરલે હી જાનતે હૈં

ગ્યાન અનભલે કો સબહિ ભલે ભલેહૂ કાઉ |
સીંગ સૂઁડ઼્અ રદ લૂમ નખ કરત જીવ જડ઼્અ ઘાઉ ||

સંસારમેં હિત કરનેવાલે કમ હૈ

તુલસી જગ જીવન અહિત કતહુઁ કોઉ હિત જાનિ |
સોષક ભાનુ કૃસાનુ મહિ પવન એક ઘન દાનિ ||
સુનિઅ સુધા દેખિઅહિં ગરલ સબ કરતૂતિ કરાલ |
જહઁ તહઁ કાક ઉલૂક બક માનસ સકૃત મરાલ ||
જલચર થલચર ગગનચર દેવ દનુજ નર નાગ |
ઉત્તમ મધ્યમ અધમ ખલ દસ ગુન બઢ઼્અત બિભાગ ||
બલિ મિસ દેખે દેવતા કર મિસ માનવ દેવ |
મુએ માર સુબિચાર હત સ્વારથ સાધન એવ ||
સુજન કહત ભલ પોચ પથ પાપિ ન પરખઇ ભેદ |
કરમનાસ સુરસરિત મિસ બિધિ નિષેધ બદ બેદ ||

વસ્તુહી પ્રધાન હૈ, આધાર નહીં

મનિ ભાજન મધુ પારઈ પૂરન અમી નિહારિ |
કા છાઁડ઼્ઇઅ કા સંગ્રહિઅ કહહુ બિબેક બિચારિ ||

પ્રીતિ ઔર વૈરકી તીન શ્રેણિયાઁ

ઉત્તમ મધ્યમ નીચ ગતિ પાહન સિકતા પાનિ |
પ્રીતિ પરિચ્છા તિહુન કી બૈર બિતિક્રમ જાનિ ||

જિસે સજ્જન ગ્રહણ કરતે હૈ,ઉસે દુર્જન ત્યાગ દેતે હૈં

પુન્ય પ્રીતિ પતિ પ્રાપતિઉ પરમારથ પથ પાઁચ |
લહહિં સુજન પરિહરહિં ખલ સુનહુ સિખાવન સાઁચ ||

પ્રકૃતિકે અનુસાર વ્યવહારકા ભેદ ભી આવશ્યક હૈં

નીચ નિરાદરહીં સુખદ આદર સુખદ બિસાલ |
કદરી બદરી બિટપ ગતિ પેખહુ પનસ રસાલ ||

અપના આચરણ સભી કો અચ્છા લગતા હૈ

તુલસી અપનો આચરન ભલો ન લાગત કાસુ |
તેહિ ન બસાત જો ખાત નિત લહસુનહૂ કો બાસુ ||

ભાગ્યવાન કૌન હૈ ?

બુધ સો બિબેકી બિમલમતિ જિન્હ કે રોષ ન રાગ |
સુહૃદ સરાહત સાધુ જેહિ તુલસી તાકો ભાગ ||

સાધુજન કિસકી સરાહના કરતે હૈ

આપુ આપુ કહઁ સબ ભલો અપને કહઁ કોઇ કોઇ |
તુલસી સબ કહઁ જો ભલો સુજન સરાહિઅ સોઇ ||

સંગકી મહિમા

તુલસી ભલો સુસંગ તેં પોચ કુસંગતિ સોઇ |
નાઉ કિંનરી તીર અસિ લોહ બિલોકહુ લોઇ ||
ગુરુ સંગતિ ગુરુ હોઇ સો લઘુ સંગતિ લઘુ નામ |
ચાર પદારથ મેં ગનૈ નરક દ્વારહૂ કામ ||
તુલસી ગુરુ લઘુતા લહત લઘુ સંગતિ પરિનામ |
દેવી દેવ પુકારિઅત નીચ નારિ નર નામ ||
તુલસી કિએઁ કુસંગ થિતિ હોહિં દાહિને બામ |
કહિ સુનિ સકુચિઅ સૂમ ખલ ગત હરિ સંકર નામ ||
બસિ કુસંગ ચહ સુજનતા તાકી આસ નિરાસ |
તીરથહૂ કો નામ ભો ગયા મગહ કે પાસ ||
રામ કૃપાઁ તુલસી સુલભ ગંગ સુસંગ સમાન |
જો જલ પરૈ જો જન મિલૈ કીજૈ આપુ સમાન ||
ગ્રહ ભેષજ જલ પવન પટ પાઇ કુજોગ સુજોગ |
હોહિં કુબસ્તુ સુબસ્તુ જલ લખહિં સુલચ્છન લોગ ||
જનમ જોગ મેં જાનિઅત જગ બિચિત્ર ગતિ દેખિ |
તુલસી આખર અંક રસ રંગ બિભેદ બિસેષિ ||
આખર જોરિ બિચાર કરુ સુમતિ અંક લિખિ લેખુ |
જોગ કુજોગ સુજોગ મય જગ ગતિ સમુઝિ બિસેષુ ||

માર્ગ-ભેદસે ફલ-ભેદ

કરુ બિચાર ચલુ સુપથ ભલ આદિ મધ્ય પરિનામ |
ઉલટિ જપેં ’જારા મરા’ સૂધેં’રાજા રામ’ ||

ભલેકે ભલા હી હો, યહ નિયમ નહીં હૈ

હોઇ ભલે કે અનભલો હોઇ દાનિ કે સૂમ |
હોઇ કપૂત સપૂત કેં જ્યોં પાવક મેં ધૂમ ||

વિવેકકી આવશ્યકતા

જડ઼્અ ચેતન ગુન દોષ મય બિસ્વ કીન્હ કરતાર |
સંત હંક ગુન ગહહિં પય પરિહરિ બારિ બિકાર ||

સોરઠા

પાટ કીટ તેં હોઇ તેહિ તેં પાટંબર રુચિર |
કૃમિ પાલઇ સબુ કોઇ પરમ અપાવન પ્રાન સમ ||

દોહા

જો જો જેહિં જેહિં રલ મગન તહઁ સો મુદિત મન માનિ |
રસગુન દોષ બિચારિબો રસિક રીતિ પહિચાનિ ||
સમ પ્રકાસ તમ પાખ દુહુઁ નામ ભેદ બિધિ કીન્હ |
સસિ સોષક પોષક સમુઝિ જગ જસ અપજસ દીન્હ ||

કભી\-કભી ભલેકો બુરાઈ ભી મિલ જાતી હૈ

લોક બેદહૂ લૌં દગો નામ ભલે કો પોચ |
ધર્મરાજ જમ ગાજ પબિ કહત સકોચ ન સોચ ||

સજ્જન ઔર દુર્જનકી પરીક્ષાકે ભિન્ન\-ભિન્ન પ્રકાર

બિરુચિ પરખિઐ સુજન જન રાખિ પરખિઐ મંદ |
બડ઼્અવાનલ સોષત ઉદધિ હરષ બઢ઼્આવત ચંદ ||

નીચ પુરુષકી નીચતા

પ્રભુ સનમુખ ભએઁ નીચ નર હોત નિપટ બિકરાલ |
રબિરુખ લખિ દરપન ફટિક ઉગિલત જ્વાલાજાલ ||

સજ્જનકી સજ્જનતા

પ્રભુ સમીપ ગત સુજન જન હોત સુખદ સુબિચાર |
લવન જલધિ જીવન જલદ બરષત સુધા સુબારિ ||
નીચ નિરાવહિં નિરસ તરુ તુલસી સીંચહિં ઊખ |
પોષત પયદ સમાન સબ બિષ પિયૂષ કે રૂખ ||
બરષિ બિસ્વ હરષિત કરત હરત તાપ અઘ પ્યાસ |
તુલસી દોષ ન જલદ કો જો જલ જરૈ જવાસ ||
અમર દાનિ જાચક મરહિં મરિ મરિ ફિરિ ફિરિ લેહિં |
તુલસી જાચક પાતકી દાતહિ દૂષન દેહિં ||

નીચનિન્દા

લખિ ગયંદ લૈ ચલત ભજિ સ્વાન સુખાનો હાડ઼્અ |
ગજ ગુન મોલ અહાર બલ મહિમા જાન કિ રાડ઼્અ ||

સજ્જનમહિમા

કૈ નિદરહુઁ કૈ આદરહુઁ સિંઘહિ સ્વાન સિઆર |
હરષ બિષાદ ન કેસરિહિ કુંજર ગંજનિહાર ||

દુર્જનોકા સ્વભાવ

ઠાઢ઼્ઓ દ્વાર ન દૈ સકૈં તુલસી જે નર નીચ |
નિંદહિ બલિલ હરિચંદ કો કા કિયો કરન દધીચ ||

નીચકી નિન્દાસે ઉત્તમ પુરુષોંકા કુછ નહીં ઘટતા

ઈસ સીસ બિલસત બિમલ તુલસી તરલ તરંગ |
સ્વાન સરાવગ કે કહેં લઘુતા લહૈ ન ગંગ ||
તુલસી દેવલ દેવ કો લાગે લાખ કરોરિ |
કાક અભાગેં હગિ ભર્યો મહિમા ભઈ કિ થોરિ ||

ગુણોંકા હી મૂલ્ય હૈ,દૂસરોંકે આદર\-અનાદરકા નહીં

નિજ ગુન ઘટત ન નાગ નગ પરખિ પરિહરત કોલ |
તુલસી પ્રભુ ભૂષન કિએ ગુંજા બઢ઼્એ ન મોલ ||

શ્રેષ્ઠ પુરુષોંકી મહિમાકો કોઈ નહીં પા સકતા

રાકાપતિ ષોડ઼્અસ ઉઅહિં તારા ગન સમુદાઇ |
સકલ ગિરિન્હ દવ લાઇઅ બિનુ રબિ રાતિ ન જાઇ ||

દુષ્ટ પુરુષોંદ્વારા કી હુઈ નિન્દા\-સ્તુતિકા કોઈ મૂલ્ય નહીં હૈ

ભલો કહહિં બિનુ જાનેહૂઁ બિનુ જાનેં અપબાદ |
તે નર ગાદુર જાનિ જિયઁ કરિય ન હરષ બિષાદ ||

ડાહ કરનેવાલોંકા કભી કલ્યાણ નહીં હોતા

પર સુખ સંપતિ દેખિ સુનિ જરહિં જે જડ઼્અ બિનુ આગિ |
તુલસી તિન કે ભાગતે ચલૈ ભલાઈ ભાગિ ||

દૂસરોંકી નિન્દા કરનેવાલોંકા મુહઁ કાલા હોતા હૈ

તુલસી જે કીરતિ ચહહિં પર કી કીરતિ ખોઇ |
તિનકે મુહઁ મસિ લાગિહૈં મિટહિ ન મરિહૈ ધોઇ ||

મિથ્યા અભિમાનકા દુષ્પરિણામ

તન ગુન ધન મહિમા ધરમ તેહિ બિનુ જેહિ અભિમાન |
તુલસી જિઅત બિડંબના પરિનામહુ ગત જાન ||

નીચા બનકર રહના હી શ્રેષ્ઠ હૈ

સાસુ સસુર ગુરુ માતુ પિતુ પ્રભુ ભયો ચહૈ સબ કોઇ |
હોની દૂજી ઓર કો સુજન સરાહિઅ સોઇ ||

સજ્જન સ્વાભાવિક હી પૂજનીય હોતે હૈ

સઠ સહિ સાઁસતિ પતિ લહત સુજન કલેસ ન કાયઁ |
ગઢ઼્ઇ ગુઢ઼્ઇ પાહન પૂજિઐ ગંડકિ સિલા સુભાયઁ ||

ભૂપ-દરબારકી નિન્દા

બડ઼્એ બિબુધ દરબાર તેં ભૂમિ ભૂપ દરબાર |
જાપક પૂજત પેખિઅત સહત નિરાદર ભાર ||

છલ-કપટ સર્વત્ર વર્જિત હૈ

બિનુ પ્રપંચ છલ ભીખ ભલિ લહિઅ ન દિએઁ કલેસ |
બાવન બલિ સોં છલ કિયો દિયો ઉચિત ઉપદેસ ||
ભલો ભલે સોં છલ કિએઁ જનમ કનૌડ઼્ઓ હોઇ |
શ્રીપતિ સિર તુલસી લસતિ બલિ બાવન ગતિ સોઇ ||
બિબુધ કાજ બાવન બલિહિ છલો ભલો જિય જાનિ |
પ્રભુતા તજિ બસ ભે તદપિ મન કી ગઇ ન ગલાનિ ||

જગત મેં સબ સીધોંકો તંગ કરતે હૈ

સરલ બક્ર ગતિ પંચ ગ્રહ ચપરિ ન ચિતવત કાહુ |
તુલસી સૂધે સૂર સસિ સમય બિડંબિત રાહુ ||

દુષ્ટ\-નિન્દા

ખલ ઉપકાર બિકાર ફલ તુલસી જાન જહાન |
મેઢુક મર્કટ બનિક બક્ર કથા સત્ય ઉપખાન ||
તુલસી ખલ બાની મધુર સુનિ સમુઝિઅ હિયઁ હેરિ |
રામ રાજ બાધક ભઈ મૂઢ઼્અ મંથરા ચેરિ ||
જોંક સૂધિ મન કુટિલ ગતિ ખલ બિપરીત બિચારુ |
અનહિત સોનિત સોષ સો સો હિત સોષનિહારુ ||
નીચ ગુડ઼્ઇ જ્યોં જાનિબો સુનિ લખિ તુલસીદાસ |
ઢીલિ દિએઁ ગિરિ પરત મહિ ખૈંચત ચઢ઼્અત અકાસ ||
ભરદર બરસત કોસ સત બચૈ જે બૂઁદ બરાઇ |
તુલસી તેઉ ખલ બચન કર હએ ગએ ન પરાઇ ||
પેરત કોલ્હૂ મેલિ તિલ તિલી સનેહી જાનિ |
દેખિ પ્રીતિ કી રીતિ યહ અબ દેખિબી રિસાનિ ||
સહબાસી કાચો ગિલહિં પુરજન પાક પ્રબીન |
કાલછેપ કેહિ મિલિ કરહિં તુલસી ખગ મૃગ મીન ||
જાસુ ભરોસેં સોઇઐ રાખિ ગોદ મેં સીસ |
તુલસી તાસુ કુચાલ તેં રખવારો જગદીસ ||
માર ખોજ લૈ સૌંહ કરિ કરિ મત લાજ ન ત્રાસ |
મુએ નીચ તે મીચ બિનુ જે ઇન કેં બિસ્વાસ ||
પરદ્રોહી પરદાર રત પરધન પર અપબાદ |
તે નર પાવઁર પાપમય દેહ ધરેં મનુજાદ ||

કપટીકો પહચાનના બડ઼્આ કઠિન હૈ

બચન બેષ ક્યોં જાનિએ મન મલીન નર નારિ |
સૂપનખા મૃગ પૂતના દસમુખ પ્રમુખ બિચારિ ||

કપટી સે સદા ડરના ચાહિયે

હઁસનિ મિલનિ બોલનિ મધુર કટુ કરતબ મન માઁહ |
છુવત જો સકુચઇ સુમતિ સો તુલસી તિન્હ કિ છાહઁ ||

કપટ હી દુષ્ટતાકા સ્વરૂપ હૈ

કપટ સાર સૂચી સહસ બાઁધિ બચન પરબાસ |
કિયો દુરાઉ ચહૌ ચાતુરીં સો સઠ તુલસીદાસ ||

કપટી કભી સુખ નહીં પાતા

બચન બિચાર અચાર તન મન કરતબ છલ છૂતિ |
તુલસી ક્યોં સુખ પાઇઐ અંતરજામિહિ ધૂતિ ||
સારદૂલ કો સ્વાઁગ કરિ કૂકર કી કરતૂતિ |
તુલસી તાપર ચાહિઐ કીરતિ બિજય બિભૂતિ ||

પાપ હી દુઃખકા મૂલ હૈ

બડ઼્એ પાપ બાઢ઼્એ કિએ છોટે કિએ લજાત |
તુલસી તા પર સુખ ચહત બિધિ સોં બહુત રિસાત ||

.

From: Suresh Jani ધ્યાયતો વિષયાન્

બધા દુખનું મૂળ – વિષય – subject –
બધી વાત સારી હોય. પણ એ માટેની મમતા – વિષય પર ધ્યાન – અને બધી જંજાળ શરૂ . એ મમતા કાઢી શકાય તો જ આગળ વધાય – વિનિપાત ન થાય .

2010/9/18 pragna vyas

ધ્યાયતો વિષયાન્ પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે ।
સઙ્ગાત્સઞ્જાયતે કામઃ કામાત્ક્રોધોऽભિજાયતે ॥ભ.ગી. ૨.૬૨॥
ક્રોધાદ્ભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ભ.ગી. ૨.૬૩॥
રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ ।
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ॥ભ.ગી. ૨.૬૪॥
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥ભ.ગી. ૨.૬૫॥
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ।
ન ચાભાવયતઃ શાન્તિરશાન્તસ્ય કુતઃ સુખમ્ ॥ભ.ગી.

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

4 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s