જ્ઞાનની દૃષ્ટિ હોય તો દુનિયામાં છીએ તોય બહાર જ છીએ.’ – Sawmiji

સામાન્ય

તમારી વાત બહુ જ ગમી. હમણાંનો દાદા ભગવાનનો સત્સંગ કરું છું.

ભગવાન, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, મોક્ષ, મૂર્તિપૂજા, વ્યક્તિપૂજા … આ બધા શબ્દો ન ગમતા હોવા છતાં.

કારણકે, એમના ઉપદેશની બે જ વાતે મારા જીવન પર ગાઢ અસર કરી છે – નિજ દોષ નિરીક્ષણ અને પ્રતિક્રમણ.

બાકીની એમની બધી વાતો માટે … બે કાન !

મારા માનવા પ્રમાણે પૂર્ણ નાસ્તિક એ જ થઈ શકે જે રાગ અને દ્વેશથી પર થઈ ગયો હોય !

જીવનમાં આવી પડતી આપત્તિઓનો એકલે હાથે પ્રતિકાર કરવાનું બળ ન હોય , બધા સગાં , મિત્રોએ આવા સમયે સાથ છોડી દીધો હોય તેવા આપણા જેવા સામાન્ય માણસો માટે કોઈક મહાન શક્તિશાળી તત્વનો આધાર લેવો જરૂરી બને છે. એન્ડ ઓફ ધ ટનલ આવશે; એવી શ્રદ્ધા જગાડવા.

અને આ માનવ સહજ નબળાઈઓનો જ આ ધર્મ વેપારીઓએ કુનેહ પૂર્વક ઉપયોગ કર્યા કર્યોછે.

આપણામાં અખાને બેસાડ્વાનો છે.

અને એ અખો તો મારા ગોમનો !! અમદાવાદી !!

2011/5/19 pragna vyas

શ્રી સુબોધભાઇની વાત સહજ સમજાય છે

મારી સમજ પ્રમાણે ધર્મમા લાગતી અનીતિ દ્રષ્ટિભ્રમ છે.જે દુષ્ટ વ્યક્તી સાધુ,સંત કે ઓલીયા ના પાત્ર ભજવવા તૈયાર થાય અને તે રીતે ધાર્મિક ગંથમાંથી પોતાને અનુકૂળ વાતો કહે અને જે લોકોને પાછળથી લાગે કે પોતે છેતરાયા તેમા છેતરાનારા જવાબદાર છે.આપણે અખાના અનુભવ જોઈએ
અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધીજ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
આ દીસે તેવો તું ત્યાં ન હોયે,છે તે સર્વે ઇશ રે;
તું તુજને જાણે નવ જાણે,દેવ દૈત્ય જગદીશ રે.
આ બોલતાં બીજું થૈને ભાસે,કહેતાં કવતાં ને ગાતે રે;
પોતાનાં પરાક્રમ હોતામાં દીસે,તેટલે નહીં શ્થૂલ જોતે રે
આ વણસતું દીસે પણ નહિ વણસે,રેય દીસે ન રેવાય રે;
અટપટું દીસે સત્ય સર્વથા,કેતું દીસે ન કેવાય રે.

આ રીતે સમાજને જાગૃત કરવા પ્રયત્ન કર્યો.
આ રીતે દરેક ધર્મના સંતોએ તેમના જમાનામા પ્રાણની આહૂતિ આપી પણ સત્ય કહેવા પ્રયત્ન કર્યો છે
આજે પણ ખાડિયાની દેસાઇ પોળનું અખાના મકાન માંથીઆનુભૂતિ થાય…
એ અખા બહુ ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
દેહાભિમાન હૂતો પાશેર, વિધા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય

Sureshbhai,

“Three sinners were talking amid the hot burning fires of Hell.
One said, ‘I was a Christian but I committed adultery; that’s why I ended up here in Hell.”
The second man said, ‘I was a Muslim and I ate pork, so I was sent here.’
The third person said, ‘I was a Hindu. This place is not hot. It is not Hell. It is not real. I am not here.’

Religion is not stupidity. But how much stupidity we tolerate and encourage in the name of our religion — That is a question we all intelligent Hindus need to think about.
Thanks. — Subodh —

— On Wed, 5/18/11, Suresh Jani wrote:

સ્વામીનારાયણ સમ્પ્રદાયના એક ભક્તે આ વાત મને મોકલી છે. આ પલાયનવાદ આપણા દેશને હજાર વર્ષથી પાછળ ધકેલતો રહ્યો છે; એમ નથી લાગતું?

અને કમનસીબી એ છે કે, ગુજરાતમાં સૌથી વધારે વિકસી રહેલો આ સમ્પ્રદાય છે.

જ્ઞાનનું કવચ .. કે ભીરૂતાનું?

——————————————

તા. ૧૧-૦૨-૨૦૦૭, મુંબઈ

આજે સ્વામીશ્રી સમક્ષ વર્તમાન પ્રવાહોની વાતો ચાલી.

સામાજિક અને રાષ્ટ્રીય સમસ્યાઓની કંઈક કડવી વાસ્તવિકતાની વાતો નીકળતાં એક જણે કહ્યું,

‘આ દેશમાં રહેવા જેવું જ નથી.’

સ્વામીશ્રીએ તેમને રોકતાં કહ્યું:’પણ આપણે શું કામ છોડીને જવું ?’
‘જોકે આમ તો જ્યાં જાવ ત્યાં બધે એટલા જ પ્રશ્ન છે એટલે આ દુનિયામાં રહેવા જેવું જ નથી.’
સ્વામીશ્રીએ નવો જ દૃષ્ટિકોણ આપતાં કહ્યું:
‘પણ આપણે દુનિયામાં ક્યાં રહીએજ છીએ ?
આપણે તો બહાર જ છીએ!

જ્ઞાનની દૃષ્ટિ હોય તો દુનિયામાં છીએ તોય બહાર જ છીએ.’
પ્રત્યેક સ્થિતિમાં જ્ઞાનનું કવચ ઓઢીને સુખિયા રહેવાની ચાવી સ્વામીશ્રીએ સહજમાં સમજાવી દીધી.

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

One response »

 1. Bhai Suresh Said…

  ” Ya, I experience it. But my method is Eckharte Tolles’ and Dada Bhagwan’s.
  The diff. between you and me is just slight. Both of us like worldly pleasures too!
  But search is simultaneous for inner JOY.

  2011/5/19 Dr. Rajendra Trivedi, M.D.

  ANSWER is within Open the mind…..

  Out side is Mostly Noise…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s