બાંકે નૈન વાળો રે – ‘પ્રેમસખી’ પ્રેમાનંદ

સામાન્ય

બાંકે નૈન વાળો રે – ‘પ્રેમસખી’ પ્રેમાનંદ

કવિ – ‘પ્રેમસખી’ પ્રેમાનંદ
સ્વર – સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી

http://www.4shared.com/embed/1030380281/824b11a7

બાંકે નૈન વાળો રે, સાંવરિયો મેરો પ્યારો રેબાંકે હૈ નૈના, બાંકે બાંકે હૈ બૈના
બાંકો હૈ વેણુનો નદારો રે…

બાંકી હૈ પગવીત, બાંકી કલંગી,
બાંકો હૈ કમર કટારો રે…

બાંકી હૈ ચલની, બાંકી હૈ ચિતવની,
બાંકો હૈ છેલજા ધૂતારો રે…

બાંકો હૈ છેલો ઘનશ્યામ છબિલો,
પ્રેમાનંદ કો દ્રગતારો રે…

(નોંધ – શબ્દો સાંભળીને લખ્યા છે. ભૂલ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી.)

Read more: અભિષેક: બાંકે નૈન વાળો રે – ‘પ્રેમસખી’ પ્રેમાનંદ http://www.krutesh.info/2011/12/blog-post_21.html#ixzz1hAlnl6I2

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

એક પ્રતિભાવ »

  1. તુલસીદલ બ્લોગની મુલાકાત લઈને અંતરમાં આનંદની અનુભતી થઇ.

    ભક્તિરસથી ભરપુર અને આધ્યાત્મિક ઉંચાઈએ પહોંચવા માટે આ બ્લોગ
    દરેકે વાંચવા જેવો છે.રાજેન્દ્રભાઈને ધર્મ ઉત્થાન માટે સુંદર ફાળો આપી રહેલ
    આવા ઉપયોગી બ્લોગનું સંચાલન કરવા માટે ખુબ અભિનંદન.
    વિનોદ પટેલ
    http://www.vinodvihar75.wordpress.com.

Leave a reply to Vinod R. Patel જવાબ રદ કરો