મેરી ક્રિસમસનાં વધામણાં – સ્વપ્ન જેસરવાકર

સામાન્ય

  મેરી ક્રિસમસનાં વધામણાં

=====================================================

જગત ભરના ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો અને બાળકોને  નાતાલની શુભેચ્છા.

બ્લોગ જગતના વડીલો  મિત્રો અને બહેનો તેમજ વાચક મિત્રોને ………….

MERRY   CHRISTMAS   &      HAPPY HOLIDAY ……………….

ગુણોનો ગુણાકાર–…….પ્રેમના સરવાળા- ……રાગ,ઈર્ષા દ્વેષની બાદબાકી

=========================================================

 ક્રિસમસ

 ક્રીસ – (  ક્રિશ્ના સાથે) મસ-  (મહમદ સાથે) સર્વેને. ( સર્વ ધર્મ સમભાવ )
=======================================================================
 
 X-MAS 
  X(એક્સ એટલે બધા )  M –  (માનવ )  A – (આવે ) S– (સાથે )
====================================================================================
 
CHRISTMAS  
 C (ચાલો) H (હવે)  R(રહીએ)  I  (ઈશ્વર)  S  (સાથે ) T  (ત્યાં)  M (મારું)  A (અને)  S (સર્વેનું.)
================================================================================
 
નાતાલ
  ના-   નામ   તા- તારું   લ – લઉં
=====================================================================================
 
ઇઝરાયેલની પાવન ભૂમિએ  જેરુસલેમમાં  જન્મ પાયા
 
જીસસ છે  નામ પ્યારૂ  એ માતા મેરીના  લાડલા  જાયા
 
ક્રોસ  શીખવે માનવ  ને  જીવન જીવવાના સરવાળા
 
ગુણાકાર કરવા ક્રોસ  જરા આડો ફેરવો બને ગુણકારા
 
સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ  ચડનારા
 
હદય  બને નિર્મલ  માનવનું  એ પ્રેમ સંદેશ ઝીલનારા
 
=============================================== 
સ્વપ્ન જેસરવાકર   


Thank You,

Govind Patel
Swapnajesarvakar

Advertisements

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

8 responses »

 1. Rev.Father Carlos G.Valles send blessing to the All family of Internet when He received Trivedi Parivar E Mail on Christmas Eve.
  ===============================================================

  Thank you, Rajoo, and a very Happy Christmas to you and yours,

  Father Valles

  De: Dr. Rajendra Trivedi, M.D. [mailto:rmtrivedi@comcast.net]
  Enviado el: sábado, 24 de diciembre de 2011 16:46
  Para: ‘Carlos G. Vallés’
  CC: grtrivedi@comcast.net; jtrivedi37@gmail.com
  Asunto: Greetings – Marry Christmas and Happy New Year

  Dear Pujya Father and Family,

  Pranam.

  Thinking on this Holy Cristmas Eve and Praying peace on Earth.

  Marry Cristmas and Happy New Year.

  Regards

  Rajoo and Trivedi Parivar

  Candle Of Peace And Happiness.

  Heartfelt and beautiful greeting for near and dear

 2. આપ સૌને પણ…..

  ક્રોસ શીખવે માનવ ને જીવન જીવવાના સરવાળા

  ગુણાકાર કરવા ક્રોસ જરા આડો ફેરવો બને ગુણકારા

  સર્વે ને પ્રેમનો સંદેશ આપી જઈને શુળીએ ચડનારા

  હદય બને નિર્મલ માનવનું એ પ્રેમ સંદેશ ઝીલનારા

  સરસ

 3. Enjoy the creation of nature and who nurtures
  The answer to my mind comes……..
  I love you THY…… THy ….. THY……

  આ નયન થી દુનિયા જોવાની,

  પણ રીત જોવાની દ્રસ્ટી પર આધારે.

  અન્ધ પણ અન્તરની દ્રસ્ટીથી અનુભવે સત્યને.

  જ્યારે,

  માનવ બાહ્ય દ્રસ્ટીથી જુવે તો સત્ય ના પણ અનુભવે!

  કવિ એ લખેલ ને બાળપણનુ મારુ પ્રિય ગીત ગણગણુ છુ.

  આગળીના આધારે,

  મારા મગજ ને કોગનીશનની મદદથી,

  આ ટાઈપ કર છુ…….

  “મારા નયનાની આળસ રે ન નિરખ્યા હરિને જરી,

  એક મટકુ ન માર્યુ રે ન ઠરિયા ઝાખી કરી.”

  રાજેન્દ્ર ત્રિવેદી

  Thanks to E mail received from Vinodbhai Patel.

  Here it is Click and enjoy.

  http://www.andiesisle.com/creation/magnificent.html

 4. શ્રી સુરેશભાઈ અને રાજેન્દ્રભાઈ ,

  આ સાથે એક ખુબ સુંદર વિડીઓની લીંક તમોને જોવા મોકલું છું.
  આ વીડીઓ જોઈને અને ગીત સાંભળીને મારા દિમાગમાં નીચેના કાવ્યની
  સ્ફુરણા થઇ .

  જગતપતિની અગણિત લીલાઓ
  આ સચરાચર ભર્યું ભર્યું દિશે મનહર
  કલાકાર સર્જનહાર તારી કલાકૃતિઓથી.
  વાતા પવનો અને વહેતા જળનું સંગીત,
  વિશાલ જલધિ ,ઉડતાં પંખીનો સમૂહ,
  ગુલાબની સુગંધ, નવજાત બાળ રુદન,
  લીલાછમ મેદાન,પર્વતો અને ખીણો
  એક જોઈએ અને બીજું ભૂલીએ એવી
  તારી અનેક સૌન્દર્ય લીલાઓ જોઈ
  એક બાળ શું હું પણ અવશ્ય માનું-
  પ્રભુ, આ નજરે દેખાતી તારી હયાતીને !

  વિનોદ આર. પટેલ

 5. Vinodbhai,
  It was a “wonderful” Video Clip that you sent by an Email.
  I had the opportunity to read your “Creation” in Gujarati which I read again here.
  I am inspired by this Video too.
  You will see my Rachana as a Post on Chandrapukar soon.
  PLEASE do come & read that. I will appreciate the COMMENTS of ALL …but wait for your Response.
  Rajendrabhai,
  Nice of publishing as a Post on Tulsidal.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s