માબાપના ઉપકારો – Ataai

Standard

માબાપના ઉપકારો – Ataai

“Tulsidal“  and “Hasyadarbar”  is thanking Blogging indusry, Young Dear Attaai 92 , who sang this Poam to remind  us – માબાપના ઉપકારો.  this morning on Tuesday January 1st 2013 !!!!!

Our oldest sister Dr. Bhanuben86,  Jyotiben82 ,  Geeta  and Trivedi Parivar thank you to start New Year with your reminder and Poem.

Tulsidal and Trivedi Parivar Send New Years Pranam As always….

Rajendra Trivedi, M.D.

www.bpaindia.org

From: himatlal joshi [mailto:hemataata2001@yahoo.com] Sent: Tuesday, January 01, 2013 10:49 AM To: rmtrivedi@comcast.net Subject: mabapna upkaro

માબાપના ઉપકારો

અગણિત છે ઉપકાર ગણતાં થાકી જાય કિરતાર  એવા માતાપિતાના  ઉપકારજી જનમ પેલાં જતન કિધું  વેંડા રીયો  અમ ભારજી

માતા તેંતો  નિ :સ્વાર્થ ભાવે દુ:ખ  હદબાર માબાપ ભૂલ્શું નહીં ઉપકારજી ….1

નાનો હતો ત્યારે બાપા તમે ઘોડા બનતા હું અસવારજી ચાબુક લઈ ફટકારતો તો તમે હોશે ખાતા તા માર ….માબાપ ભુલશું નહિ ઉપકારજી …2

પેટે પાટા બાંધી ભણાવીયા  અને મોકલ્યા  દરિયા પારજી અહી આવ્યા પછી ભુલીએતો  અમને છે ધિક્કાર …..3 માબાપ

કદિ નથી ભૂલાય એવા તમારા ઉપકારજી અમારા બાળકોમાં સિંચીશું   અમે આદર્શ શુભ સંસ્કાર્…..4..માબાપ

“આતા”યે આ ભજન બનાવ્યું યાદ કરી ઉપકારજી માબાપનો  સૌ  હેત ધરીને બોલો  જય જયકાર ..માબાપ  5

Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must ente

About dhavalrajgeera

Physician who is providing free service to the needy since 1971. Rajendra M. Trivedi, M.D. who is Yoga East Medical Advisor www.yogaeast.net/index.htm http://www.yogaeast.net/index.htm Graduated in 1968 from B. J. Medical College, Amadavad, India. Post Graduate training in Neurological Surgery from Charles University in Czechoslovakia. 1969 - 71. and received Czechoslovakian Government Scholarship. Completed training at the Cambridge Hospital and Harvard University in Psychiatry. Rajendra M. trivedi is an Attending Psychiatrist at Baldpate Hospital. He is the Medical Director of CCA and Pain Center in Stoneham, MA where he has been serving the community since 1971 as a Physician. OTHER AFFILIATIONS: Lifer of APA - American Psychiatrist Association Senior Physician and Volunteer with Massachusetts Medical Society and a Deligate of the Middlesex District. www.massmed.org Patron member of AAPI - American Association of PHYSICIANS OF INDIA. LIFE MEMBER OF IMANE - Indian Medical Association of New England. Member of the Board of Advisors "SAHELI, Boston,MA. www.saheliboston.org/About1/A_Board Dr. Trivedi is working closely with the Perkin's School for the Blind. www.perkins.org. Dr. Trivedi is a Life member and Honorary Volunteer for the Fund Raising Contact for North America of BPA - Blind People Association of Amadavad, India. www.bpaindia.org Dr.Trivedi is the Medical Advisor for Yoga East since 1993. He is a Physician who started Health Screening and Consultation At Shri Dwarkami Clinic in Billerica, MA. https://www.dwarkamai.com/health-and-wellness

2 responses »

  1. યાદ

    પુનિત મહારાજ ના પાવન અંતર માંથી ઉદ્ભવેલ “માં બાપ ને ભૂલશો નહીં” વારમ વાર સાંભળતાં સાંભળતાં મારા મનમાં પણ એક રચના આકાર પામી, એ રચના સાથે સરખામણી કરવા નો તો કોઇ સવાલ જ ન હોય, હા એમની પ્રેરણા જરૂર ગણાય, તેથી મેં પણ બાળકો ને પણ પ્રેરણા મળે એવી આશા સાથે આ રચના અહિં પ્રસ્તુત કરેલ છે.
    (ઢાળ – માબાપ ને ભૂલશો નહીં)

    સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
    અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે…

    ભુખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
    સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

    કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
    નિજ કાજ ના ક’દિ માંગતાં, એ ઉપાસના તને તારશે…

    ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
    અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે…

    “કેદાર” એકજ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
    જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..

    – કેદારસિંહજી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s