શ્રી હરિશરણ, ચરણ અને સ્મરણનો નૈસર્ગિક આનંદ કેવળ શ્રી. કૃષ્ણાનુગ્રહનું સરસફલ છે. આનંદની

ક્ષુધા અને પિપાસા પ્રાણીમાત્રને સહજ હોય, એમાં આશ્ચર્ય નથી, કારણકે, આત્માનું સહજ સ્વરૂપ છે કેવલ

આનંદ. સત્ય અને ચૈતન્યના ઉત્તરદલમાં આનંદ એ એક જ પૂર્ણદલ છે.

કેવલ આનંદનું નૈસર્ગિક સ્વરૂપ સર્વને વિદિત નથી. सो रसो वै सः रसम् एनम् लब्ध्वा हि आनन्दा भवति ।  

આ આનંદનો પરિચય ભગવાન વેદ છે.

આનંદ સ્વરૂપ શ્રીહરિનું આસ્વાદન કેવલ ભગવાનની અહૈતુકી સેવા, નૈસર્ગિક ગુણગાથા, લીલાગાથા અને  નામ

સંકીર્તનથી સહજ સુલભ છે. સ્થાવર જંગમને આનંદનું દાન ભગવાનના ગુણગાનથી છે.

આ ગુણગાનનો આસ્વાદ શ્રીહરિના અનુગ્રહથી પરમકોમલ હૃદય શ્રી. મૂળશંકરભાઇને સુલભ બન્યો. સર્વથા હરિ

ગુણગાનપાન માત્ર જીવી શ્રી. મૂળશંકરભાઇનાં શ્રી હરિચરણે સમર્પિત કરવા આ ભક્તિરસ સભર પદપદથી

વિલસિત ભજન પદાવલી સ્વરૂપ આ તુલસીદલનાં દર્શન – કીર્તનથી સહજ સુલભ થાય છે. આ અનુભૂતિનો

સ્વાદ છે . સ્વાદ લઇ જાણો.

         

અકિંચન કૃષ્ણશંકર  

Advertisements

7 responses »

 1. THE TRIVEDI FAMILY AND PUJYA SHRI KRASHNASHANKER SHASTRIJI OF SOLA, “BHAGAWAT VIDYAPITH” HAS LOVE FOR THE POET AND VAIDYA MULSHANKER PUNJIRAM TRIVEDI.

  SHASTRIJI AND DADAJI ENJOY MEETING AND GIVING LOVE OF SHRI HARI TO US BY THEIR OWN LIFE LONG LIVING.

  IN THE INTRODUCTION OF ” TULSIDAL’ THE KALI TULASI- MULAJI BY OUR SHASTRIJI SAYS IT ALL FOR OUR BELOVED FATHER.

  WE ARE THANKING YOU BOTH,

  CHILDREN OF THE TRIVEDI PARIVAR.

 2. We were delighted & inspired to see your father’s dedication you have dedicated to Hindu Heritage. Now we are looking forward for your blessings & guidence for Ekal Vidyalaya Movement.

  Ram Nehra
  President New England & Board Member of Ekal Vidyalaya Foundation USA
  401 848 2024

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s