શ્રી રામ જય રામ જય જય રામ

———————————————————    

 ત્રિવેદી પરિવાર વતી ડો. રાજેન્દ્ર ત્રિવેદી આ વેબ સાઇટનું સંચાલન કરી રહ્યા  છે.

.તેમના ભજનનો સંગ્રહ માટેતુલસીદલ  ” નો બ્લોગ વાંચી તમારા સુચન મોકલો.

સંપર્ક –  મુળશંકર પુંજીરામ ત્રિવેદી-‘મુળજી- કળી તુલસી’

જન્મ: ખેરાળુ,ગુજરાત ૫ જાન્યુવારી ૧૯૦૫

દેહોત્સર્ગ: અમદાવાદ,ગુજરાત ૬ જુલાઈ ૧૯૯૫

વ્યવસાય:હેડ સ્પિનીંગમાસ્ટર,

ટેકનિકલ એડવાઈઝર-મોર્ડન બોબીન કંપની,બિલીમોરા

વૈદ્ય- રજીસ્ટર્ડ મેડિકલ પ્રેકટીશનર

નિવૃત જીવન: ૧૯૬૧ થી ૧૯૯૫.

જન્મથી કુટુંબ ના લાડકા ને મોટીબેન ને નાનાભાઈ ની મધ્યમાં રહી પિતાની છત્રછાયા જતાં ૧૬ મે વર્ષ ઘર સંભાળવા અભ્યાસ    મેટ્રિકમાં છોડ્યો.

પુંજીરામદાદા મહારાજા સિમંત સયાજીરાવ ગાયકવાડના બિલ્ડિંગ કોન્ટ્રાકટર.તેમના વારસ તરીકે ઘર સ્થાવર મિલકત જેવાકે બાગ ખેતર ની ઉધડ ખેડુતો પાસેથી ના લેતા મોટીબા મેનાબા ને સમજાવી વડનગર પત્નિ શારદા સાથે વસ્યા.દુકાન ખોલી ને ઘરસંસાર શરુ કર્યો.મોટીબા ને ભાંડુઓની સંભાળ જીવનના અંત સુંધી કરી.

૧૯૨૫ પછી અમદાવાદ માં જીવન વિતાવ્યુ.વૈદ્ય તરીકે આજીવન સેવા કરી ને દર્દીઓને અસાધ્ય રોગમાં રાહત કરતા.પોતે ઘરમાંજ દવાઓ બનાવતા ને બાળકોને તે શિખવતા.ઘણી મિલોમાં ધર્માદા દવાખાના કામદારો માટે ખોલેલ.

અહિં તેમને સંત રાજારામ શાસ્ત્રીજી નો સહવાસ થયો.જ્યાં  તેમની બાળપણના માબાપના સિંચેલા સંસ્કાર ની કળી હવે ફુલ બની મહેકતી હતી.
એ  સંસ્કાર આજે અમેરીકામાં તેમના સંતાનો ફુલનો છોડ બનીને મહેંકે છે.

તેમના સહયોગીની શારદાબેને બાળકોને જે સંસ્કાર સિન્ચન કરી મોટા કીધેલ આજે બધાજ બાળકો અમેરીકામાં પણ સંસાર જોઈને હરખાય છે,

ડો.ભાનુમતી સુરજ ની જેમ ભારતની એલ એમ કોલેજ ઓફ ફાર્મસીના તેજસ્વી વિદ્યાથીની ,સ્નાતક ૧૯૫૧ થયા અને ભણાવતા પ્રાગ,ઝેકોસ્લોવેકીઆથી પી.એચડી થઈ ડીન બની ૧૯૮૮ માં નિવ્રુત થયા.

જ્યોતિ પ્રોફેસર બની કોલેજમાં શિક્ષકો ને ભણાવવામાં ને મોટીબેન સાથે નાનાભાઈઓ ને બેનને સંભાળતી.

અનંતવિજય સિવિલ ઈજનર બની લગ્નબાદ પોતાનાજીવનસાથી સાથે સંસાર શરુ કર્યો.

ડો.જિતેન્દ્ર બાળ લકવા છતાં સંગીત વિશારદ,એમ એ.એમ્યુ એસ,પિએચડી ભણી ૧૯૬૪ માં ફુલબ્રાઈટ  અને રોકફેલર સ્કોલરશિપ મેળવી પરકિંસ સ્કુલ ફોર ધ બ્લાઈંડ અમેરીકા માં આવી ભારત પરત થયા અને ૧૯૭૦ સુંધી અંધશાળા અટીરા,અમદાવાદની હાઈસ્કુલ શરુ કરી પ્રિન્સિપાલ રહ્યા.

જ્યોત કન્યાલયમાંકામ કરી નિવ્રરત થયા.સંત તુલસી વિદ્યાસન્ગમ સ્થાપી બન્ને સંન્થાના વહીવટ કર્યા.

ડો.રાજેન્દ્ર મેડિકલ સ્કુલમાં ભણી ૧૯૬૯ વિદેશ ગયા ને ‘ગુજરાત ને ભારત ‘ને આજે અમેરિકામાં રહીને યાદ કરતા કુટુંબને સ્વજનો સાથે આનંદથી રહે છે અને બને તેટલી અન્યને મદદ કરતા હોયછે.

બધાજ મોટા ભાંડુ સાથે, અપર્ણા નાની બેન  વિજય ને ભાણા ભાણી સહ: “શારદા- મુળશંકર ના કુળસંસ્કાર” સાથે અમેરીકામાં રહેછે.

મુળજી – કળી તુલસીના  હુલામણાં નામથી તેમના લેખો ને ભજનનો સંગ્રહ ૧૯૯૧ માં પ્રગટ થયો .

તે પ્રસન્ગે ” તુલસીદલ ” ની પ્રસ્તવના પુજ્ય શ્રી કૂશ્ણશંકર શાસ્ત્રીએ લખી નેપુજ્ય કે.કા શાસ્ત્રીજી એ સરસિજ,માણેકબાગમાં ડો.ભાનુબેનના ઘરે આ યોગીનુ બહુમાન કરી નવાજ્યા.

 તેમના ભજનનો સંગ્રહ માટે ” તુલસીદલ  ” નો બ્લોગ વાંચી તમારા સુચન મોકલો.

====================================================

You will find other “collection” of east and west in ‘ Tulsidal ‘
Put here by Dhavalrajgeera – NeuroPsychiatrist – Rajendra Trivedi
====================================================

8 responses »

 1. Bhargavi is keen to listen to Gujarati Garbas, Bhajans and Sugamsangeet.

  On this Blog of yours, can we have these songs on the net ?

  Namaste to ALL OF YOU.

  – Chandranshu

 2. This is a great way to make sure we never forget the brilliant work of my grandfather.

  Thanks to everyone that is helping put this together.

 3. I have a sound recollection of Mulshankardada’s Ramayan Bhakti.He had an unusual memory of number of chopais of Ramcharit Manas.Bhai Rajendr’s parents sunk in Ram Bhakti are alive in our hearts though more than five decades are passed.Jayramjiki.
  Nanabapuna Pranam.

 4. THE TRIVEDI PARIVAR IS THANKFUL TO OUR PARENTS WHO WERE YOGI AND YOGINI OF 19th CENTURY.THEY TAUGHT THE BASIC TRUTH AND DUTY TO SELF, FAMILY AND SOCIETY AND SERVE THE PEOPLE IN NEED TO THEIR CHILDRENS AND GRAND CHILDRENS.
  THEY WILL LIVE FOR GENARATIONS LIKE THE
  ” AKHAND JYOTI “,THEY STARTED ON AKHATRIJ OF 1945.
  THAT “AKHAND JOYTI” IS BURNING IN THE TEMPLE OF THE MEDFORD HOME.

 5. Thanks to MR.Suresh Jani and My Family To PUT DADAJI’s BHAJANS ‘TULSIDAL’for the people who loves to read Gujarati ON INTERNET GOR THE Surfers and Blogers of the world.

  DR. BHANOOBEN M. TRIVEDI
  MISS. JYOTIBEN M. TRIVEDI
  MR.ANANT VIJAY M. TRIVEDI
  DR.JITENDRA M.TRIVEDI AND KAILAS
  Dr. RAJENDRA M. TRIVEDI DR. GEETA R.TRIVEDI
  MR.VIJAY V.SHAH AND MRS.APARANA V.SHAH.

  http://www.yogaeast.net
  http://dhavalrajgeerawordpress.com/

 6. Congratulations on making 1 year and being one of the fastest growing blogs.

  Spreading the word of dada is a wonderful thing

 7. Respected Uncle,

  I am the son of Nileshchandra balashanker Trivedi of Patan.
  We all love Mota Phoaji And our family.
  You all are in our heart and will stay for ever.

  Jignesh

 8. આત્મીયજન;….
  વંદન॰॰॰આજેજ આ”તુલસીદલ”બ્લોગનો સંપર્ક થયો॰ ખૂબ ગમ્યો॰ અભિનંદન॰ આખું પરિવાર આધ્યાત્મની ભાવસમરૂધ્ધિથી ભરેલું છે.” ત્રિવેદી પરિવાર વતી ડો. રાજેન્દ્ર ત્રિવેદી આ વેબ સાઇટનું સંચાલન કરી રહ્યા છે.” તેમનેમારા ખાસ અભિનંદન॰ હજુ મારે આ બ્લોગમાં ઘણું વચવાનું બાકી છે છતાં પહેલી નજરે જ ગામીગયું॰ આવું સારું સાહિત્ય પીરસતા રહે જો॰તમારા સૌ શુભ માટે પ્રભુને પ્રાર્થના॰
  **જયેશકુમાર રમેશચંદ્ર શુક્લ॰વડોદરા-23॰=તા;03.10.2013 .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s