1083 -અનોખું અને રંગીલું અમદાવાદ અને અમદાવાદીઓ …. — વિનોદ વિહાર

સામાન્ય

સાભાર- ડો. કનક રાવળ- એમના ઈ-મેલમાંથી અમદાવાદના લોકો? અમદાવાદ સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનોબહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે. અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે ચાપીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ! જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતનાલોકોએ અમદાવાદને પચરંગી બનાવ્યું છે. એટલે જ તો અમદાવાદનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો અમદાવાદનું’કલ્ચર’ છે. અમદાવાદ ગુજરાતીઓનું ‘અમેરિકા’ છે. અમદાવાદમાં કરોડ કરોડની ગાડીવાળા પણ મોજમાં છે તો રિક્ષાવાળો પણઉદાસ નથી. અહીં દરેક માણસ પોતાને પરવડે એવી મોજની ખોજ કરી લ્યે છે. એટલે જ તોઆ શહેર રાતે નથી વધતું એટલું દિવસે વધે છે. અમદાવાદમાં અગિયારસો રૃપિયાની થાળી લગ્નપ્રસંગમાં જમાડવાવાળા કેટરિંગનું પણ ચાલે છે, તો ફૂટપાથ પર પાણી પૂરી વેચનારો પણ ફ્રી નથી. અહીં ફૂટપાથ કોઈની પણ મંજૂરી વગર ચાની લારી માટે પાંચ પાંચ લાખમાં કોઈપણ જાતના દસ્તાવેજ વગર મરદની મૂછ માથે વેચાઈ જાય છે. એક વાર નર્કમાં કેટલાક લોકો આરામથી વડલા હેઠે પાણાનું ઓશિકું કરીને ઘસઘસાટ સૂતા હતા. ચિત્રગુપ્તે યમરાજાને પૂછયું કે, “આ કોણ છે!” યમરાજ કહે, ” આ અમદાવાદ ના લોકો છે, સાલ્લા ગમે ત્યાં સેટ થઈ જ જાય છે!” અમદાવાદમાં જે હાલે એ આખા ગુજરાતમાં ચાલે. અમદાવાદ વાસીઓ માટે લખેલી એક હળવીફૂલ કવિતા માણો. એક હાથમાં ફૂલડાં રાખે, બીજા હાથમાં ધોકો, સાવ અનોખા યાર અમારાં, અમદાવાદના લોકો આંખોમાં સપનાં લઈ વહેલા ઊઠતા રોજ, લોકો જ્યાં મસ્તી લૂંટવાનો કાયમ ગોતે મોકો, સાવ અનોખા યાર અમારા અમદાવાદના લોકો..! ગજબનું શહેર છે યાર આ અમદાવાદ રોડના એક કાંઠે તમને પૂર્ણ ભારતીય પોશાકવાળી સાડી સેંથાવાળી ગુજરાતણસ્ત્રી જોવા મળે, તો સામો કાંઠે બોલ્ડ ટાઇટ જીન્સ અને સ્લીવલેસ ટીશર્ટમાંછાનીમૂની ગલીમાં સિગારેટ પીતી કન્યા પણ જડી આવે. રેલવે સ્ટેશન પર એક અજાણી છોકરીએ બારી બહાર ડોકું કાઢી એક છોકરાનેપૂછયું કે, “કયું શહેર છે” છોકરો કહે, “ફ્રેન્ડશિપ કર તો કહું!” છોકરી હસીને બોલીકે સમજાઈ ગ્યું અમદાવાદ આવી ગ્યું! જમીનના જ્યાં ભાવ છે માણસ કરતાં મોંઘા, શીંગ રેવડી જેટલા થઈ ગયા શેરદલાલો સોંઘા; ભાવ અને સ્વભાવ ગયા છે ઊંચા એને રોકો, સાવ અનોખા યાર અમારા અમદાવાદના લોકો.. અમદાવાદનું પાણી થોડું વટવાળું છે. કો’ક કરોડનું ફુલેકું ફેરવે તોય એની ગામનોંધ ન લ્યે; અને અડધી ચાનો આગ્રહ ન કરો તો ખોટું લાગી જાય. અહીંયાં લોકો સૂઝથી નહીં પણ સેન્ટિમેન્ટ્સથી ધંધો કરે છે. અહીંયાં મોંઘાંદાટલગ્નો થાય ઈ તો સમજ્યા પણ કરોડ કરોડ રૃપિયા પ્રાર્થના સભા કે સાદડીના […]

via 1083 -અનોખું અને રંગીલું અમદાવાદ અને અમદાવાદીઓ …. — વિનોદ વિહાર

Advertisements

2014 in review

સામાન્ય

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 14,000 times in 2014. If it were a concert at Sydney Opera House, it would take about 5 sold-out performances for that many people tosee it.

Click here to see the complete report.

પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી – પ્રીતમ

સામાન્ય

પ્રથમ પ્રભુજી સાથે પ્રીત ન કીધી,
એને મૂઆ ટાણે સંત બનાવો રે;
તુલસી મંગાવો અને તિલક કરાવો,
મુખે રામનામ લેવરાવો રે… ટેક

દવ લાગ્યા રે પછી કૂપ ખોદાવો,
ઈ કઈ પેરે અગ્નિ ઓલાશે રે;
ધન હતું તે ચોર જ લઈ ગયા,
પછી દીવો કરે શું થાશે રે…. ૧

માત પિતા સુત ભાઈ ને ભગિની,
ઈ સબ ઠગનકી ટોળી રે;
પ્રીત લગાડી તારું સર્વ લૂંટી લેશે,
પછી રહેશે આંખ્યો ચોળી રે… ૨

તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો,
ઈ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના,
અવસર એળે જાશે રે… ૩

ॐ તત સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું.

સામાન્ય

ॐ તત સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું.
સિધ્ધ બુધ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મઝદ તું, યહવ શકિત તું, ઈસુ પિતા પ્રભુ તું.
રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું.
વાસુદેવ ગૌ વિશ્વરુપ તું, ચિદાનંદ હરિ તું.
અદ્રિતીય તું, અકાલ નિર્ભય આત્માલિંગ શિવ તું.
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તું.

– આચાર્ય વિનોબા ભાવે

Receipt acknowledgement

A pious Muslim prayed to God every day asking him for a certain grace which was always the same. He would place himself daily in the same corner of the mosque, and so many years passed and so many times he repeated his prayer that they said the marks of his knees and his feet remained imprinted on the marble of the sacred grounds. But God did not seem to hear the prayer, not even to be aware that someone was praying.

Finally one day an angel of God did appear to the devout Muslim and told him: “God has decided not to grant what you are asking him.” When the good man heard the message, he began to shout for joy, to jump singing, and to tell all those that gathered around all that had happened to him. People were surprised and asked him: “How can you rejoice when God has refused your petition?” To which he answered with joy and sincerity in his accent: “It’s true that he has refused my petition, but at least I now know that my prayer has reached God. What more can I want?” And he went on sharing his joy with all.

Prayer is believing that my voice reached God. It is not the petition, the grace, the concession, the answer that count. All that is there, yes, but over and above all that the main point is that the message arrived, that my words reached divine hearing, that earth touched heaven. What really matters is not the “result” but the “contact”. I wrote the letter, and now I know that the letter reached destination, and the letter was read. That’s all that matters.

The good Muslim kept on going every day to the mosque, to the same corner, to give thanks to God because his prayer had reached him.

Father C. G. Valles sj

(Last change: 15.05.2014)
(Next change: 01.06.2014)

મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..

સામાન્ય

મેં તો જુગલ સ્વરૂપે જોયા શ્રી જમુનાજી રે..
મારા ભવના દુ:ખડા ખોયા શ્રી જમુનાજી રે..
પહેરી ચોળી કસુંબા સાડી, એવા સ્વરૂપ નિરખવા ધારી
માં એ સોળે સજ્યા શણગાર, શ્રી જમુનાજી રે..
નાકે નકવેશ્વર છે મોતી, ભાલુક ચમકે જગમગ મોતી
માણેક હીરાની અતિ જ્યોતિ, શ્રી જમુનાજી રે..
નુપૂર ઘુઘરી રણકે ચરણે, મારુ મનડું તમારે શરણે
ભુજ કંકણમાં રૂડા શોભે, શ્રી જમુનાજી રે..
સુંદર સ્વરૂપે શ્યામ સ્વરૂપ, તન ને મોહ્યાં છે વ્રજનાં ભુપ
લાલ કમળમા માં લપટાણા, શ્રી જમુનાજી રે..
સદા બિરાજો વ્રજની માય, પુષ્ટિ મારગની કરવા સહાય
શ્યામ ચરણમા દ્યો માં દ્રઢ ભક્તિ, શ્રી જમુનાજી રે..
શોભા જોઇ કહે હરિદાસ, અમને આપજે વ્રજમાં વાસ
લાલા લહેરી સેવક તારો, શ્રી જમુનાજી રે…
માજી હુ તો તમારો દાસ, રાખો ચરણ કમલ ની પાસ
જોતા જનમ સુધાર્યો આજ, શ્રી જમુનાજી રે ..

HAPPY MOTHER’S DAY

સામાન્ય

 

HAPPY MOTHER’S DAY……………….May 11th 214

 

M   —   Is for the Million things she means to me.

O   —   Is for her Omni-Presence in giving life to me.

T   —   Is for her Tears sheshed to save me.

H   —   Is for her Heart of compassion for me.

E   —   Is for her Eyesof love-light shining on me.

R   —   Is for her Righteousness in educating me.

 

PUT THEM TOGETHER, THEY SPELL

                                   

“MOTHER”

http://en.wikipedia.org/wiki/Mother_Teresa

GRANDPARENTS – Jai Rangappa

સામાન્ય

GRANDPARENTS

Fortunate are the lucky grandparents,
As they do get a real second chance,
To care for grand kids & their parents,
And enjoy, what as parents didn’t glance.
To become grandparents is human,
Seen in the world so very common,
Have with grand children much fun,
Before last call by Divine’s summon.
To be great grandparents is uncommon,
Have to be parents young to be the one,
Fortunate to see together four generations,
Great grandparents deserve congratulations.
Grand kids and great grandchildren are fortunate,
To see them loved by 3 generations in Divine state.
Jai Rangappa
4-25-2014
Aakash – 16th Birthday